દરેક વ્યક્તિના આગવા સપના હોય છે, ઘણા લોકો પોતાના સપનાને પુરા કરવા માટે દિવસ રાત મહેનત કરે છે અને એક દિવસ સફળતાની ટોચ ઉપર જરૂર પહોંચે છે. આજે એક નામ નાના બાળકથી લઈને મોટેરાઓ સુધી દરેકને ખબર હશે અને એ નામ છે “બાલાજી નમકીન”. જ્વલ્લેજ જ કોઈ એવી વ્યક્તિ હશે જેને બાલાજીની કોઈ વસ્તુ અત્યાર Read More…
રસપ્રદ વાતો
પહેલા ભાગમાં વાંચકોના અદભુત પ્રતિસાદ બાદ “હું પારકી કે પોતાની?” વાર્તાનો ભાગ-2, વાંચીને એક સ્ત્રીના દર્દને નજીકથી અનુભવશો
આ વાર્તાનો જો તમે પહેલો ભાગ ચુકી ગયા હોય તો ભાગ-1 ઉપર ક્લિક કરીને વાંચી શકો છો. રોહિણી માટે હવે સાસુના મહેણાં અને પતિનો ગુસ્સો રોજનું થઇ ગયું હતું. લગ્ન જીવનના જે શરૂઆતના વર્ષોમાં પ્રેમ હતો, તે હવે દૂર દૂર સુધી ક્યાંય જોવા મળતો નહોતો. નવા-નવા લગ્ન થયા ત્યારે મોટી ભૂલો પણ માફ થઇ જતી અને Read More…
“હું પારકી કે પોતાની” ભાગ-5, એક પરણિત સ્ત્રીની વેદનાઓને વાચા આપતી કહાની, આ વાર્તા ઘણી સ્ત્રીઓના જીવનમાં હકીકત સમાન છે
રોહિણી રાત્રે બારીએ બેસીને વિચારવા લાગે છે કે હવે આગળ શું કરવું ? એક તરફ હેતલ વિશે જાણીને તેને ઘણું જ દુઃખ થયું, તો બીજી તરફ તેનું જીવન પણ એજ દિશામાં આગળ વધી રહ્યું હતું. મોટા સુધી તેને બેસી અને એક નિર્ણય કર્યો કે સવારે પોતાના પપ્પાને બધું જ જણાવી દીધું. ત્યારબાદ પરિણામ જે આવે Read More…
“હું પારકી કે પોતાની” ભાગ-3, એક પરણિત સ્ત્રીની વેદનાઓને વાચા આપતી કહાની, આ વાર્તા ઘણી સ્ત્રીઓના જીવનમાં હકીકત સમાન છે
જો આ વાર્તાનો પહેલો અને બીજો ભાગ આપ વાંચવાનું ચુકી ગયા હોય તો ભાગ-1 અને ભાગ-2 ઉપર ક્લિક કરો. ઘણા દિવસો બાદ જાણે રોહિણી જેલમાંથી છૂટીને પોતાના ઘરે પરત ફરી હોય તેમ લાગી રહ્યું હતું. રોહિણીના ઘરે પણ તેના આવવાથી બધા જ ખુબ જ ખુશ થઇ ગયા, રોહિણીએ બધાને વારા-ફરથી મળી અને ઘણા સમય બાદ Read More…
“હું પારકી કે પોતાની” ભાગ-4, એક પરણિત સ્ત્રીની વેદનાઓને વાચા આપતી કહાની, આ વાર્તા ઘણી સ્ત્રીઓના જીવનમાં હકીકત સમાન છે
રોહિણીને આજે ઊંઘ ના આવી પરંતુ તેના મનમાં એક વિચાર જરૂર આવ્યો, આ બે દિવસમાં તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી, કેવી રીતે મળશે તેની કોઈ જ ખબર નહોતી, આગળ શું થશે તેની પણ તેને જાણ નહોતી, પરંતુ તે ગમે તેમ કરીને વિશ્વાસને મળવા માંગતી હતી.બીજા દિવસે સવારે જ ચા નાસ્તો કરી અને Read More…
એક પરણિત સ્ત્રીના જીવનમાં આવતા ઉતાર-ચઢાવની હૃદયસ્પર્શી કહાની “હું પારકી કે પોતાની?” ભાગ-1
“રોહિણી કેટલીવાર છે ? મારે ઓફીસ જવાનું મોડું થાય છે, કેટલીવાર તને કહ્યું કે મારું ટિફિન તારે રેડી રાખવાનું ? તારી લીધે રોજ મારે મોડું થાય છે અને પછી મારા બોસની મારે ગાળો સાંભળવાની !” તુષાર ગુસ્સામાં દરવાજા પાસે ગુસ્સે ભરાયેલા સ્વરમાં બુમો પાડી રહ્યો હતો. રોહિણી ફટાફટ ટિફિન પેક કરી રાજધાનીની ઝડપે દોડતી તુષાર પાસે Read More…
ઘડપણનો સાચો સહારો કોણ હોય છે? દીકરો કે પછી વહુબેટા, અચૂક વાંચજો
આજનો સમાજ આધુનિકતા તરફ વળી ગયો છે. લોકોને સંયુક્ત કુટુંબમાં રહેવામાં હવે મન નથી લાગતું. ધીમે ધીમે સૌ અલગ અલગ પરિવારોમાં રહેવા લાગે છે. એકનો એક દીકરો હોય તો પણ માતા-પિતા ગામડે અને દીકરો વહુ શહેરમાં રહેતા જોવા મળે છે. પરંતુ જે ઘરમાં દીકરી પરણીને આવે છે અને પોતાનું આખું જીવન પોતાના પરિવાર માટે સમર્પિત Read More…
સફળતા મેળવવા માટે બિલ ગેટ્સની આ વાત જાણવી ખુબ જ જરૂરી છે, વાંચીને તમને પણ શૅર કરવાનું મન થશે
જિંદગીમાં સફળ થવું કે પછી ધોમ રૂપિયા કમાવા છે કે પછી ગરીબ રહેવું છે? તો આ બિલ ગેટ્સ ની આ વાત વાંચજો: બિલ ગેટ્સનું નામ કોઈએ ના સાંભળ્યું હોય એવું તો બને જ નહિ, આખી દુનિયાના નામ ભુલાઈ જાય પરંતુ બિલ ગેટ્સ અને ધીરભાઈ અંબાણીની ઓળખ તો ઊંઘમાંથી ઉભા કરીને પૂછીએ તો પણ મળી જાય. Read More…