હેલ્થ

રાત્રિનું આ ખાવાનું ઉડાવી શકે છે તમારી ઊંઘ, પહોંચી શકે છે તમારા સવાસ્થ્યને આ નુકશાન

સારી ઊંઘ મેળવવી દરેકની ઈચ્છા હોય છે. સારા સ્વાસ્થ્ય માટે પણ પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે. ઊંઘ પુરી ના થવાના કારણે આખો દિવસ ખરાબ રહે છે. શરીરમાં સ્ફૂર્તિ પણ નથી આવતી. ઘણીવાર આપણી ઊંઘ અચાનક જ ઉડી જાય છે અને પછી મોડા સુધી ઊંઘ નથી આવતી, તો ઘણીવાર ઊંઘવાના પ્રયત્ન કરવા છતાં પણ ઊંઘ Read More…

હેલ્થ

ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવતા આ ફૂલ-પાન છે ઘણા રોગોમાં લાભદાયક, વાંચો ચમત્કારિક ફાયદાઓ

ભગવાન શિવજીની પૂજા આપણે ખુબ જ ભક્તિભાવથી કરતા હોઈએ છીએ, ભગવાન શિવજી ભોળાનાથ છે અને તે પોતાના ભક્તો ઉપર સદાય પોતાની કૃપાદૃષ્ટિ રાખતા હોય છે જેના કારણે ભગવાન શિવજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે, ખાસ કરીને શ્રાવણ માસમાં આખો મહિનો ભગવાન શંકરની પૂજા કરવામાં આવતી હોય છે, ભગવાન શિવજીની પૂજા કરવા માટે આપણે બીલીપત્ર અને Read More…

હેલ્થ

શિયાળામાં આ રીતે બનાવજો ચાનો મસાલો, ગરમાવો પણ લાવશે અને ઇમ્યુનીટી પણ વધારશે

શિયાળાની ઠંડીનો ચમકારો હવે શરૂ થઇ ગયો છે ત્યારે ઠંડીથી બચવા માટે આપણે કેટ કેટલા ઉપોયો કરીએ છે, આ દરમિયાન ખાસ ગરમ પીણાનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ, અને એમાં પણ ચા એટલે આપણા જીવનનો એક ભાગ જ સમજી લો. ઘણા લોકોની સવાર ચા સાથે જ શરૂ થાય છે તો આજ અમે તમને એક એવા Read More…

હેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આજથી જ શરૂ કરી દો આ ખાસ હર્બલ ટી પીવાનું, થશે ભરપૂર ફાયદા

હાલ કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે ત્યારે તેની સામે આપણને આપણી રોગ પ્રતિકારક શક્તિ જ બચાવી શકે છે. આયુષ મંત્રાલય દ્વારા પણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના ઘણા આયુર્વેદિક ઉપાયો સૂચવ્યા છે. આજે અમે તમને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો એક દમદાર ઉપાય સૂચવીશું. આજે અમે તમને હર્બલ ટી વિશે જણાવીશું. જે પીવાથી Read More…

હેલ્થ

રોજ રાત્રે નાભિ ઉપર લગાવી દો આ એક જ વસ્તુ, ફાયદાઓ વાંચીને તમે પણ ચોંકી ઉઠશો

શરીરમાં થશે એટલા ફેરફાર જે જાણી દિલ ખુશ થઈ જશે આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ જો તમે પોતાને હેલ્દી રાખવા માંગો છો તો રાત્રે Read More…

હેલ્થ

હાર્ટ એટેક આવતા પહેલા શરીરને મળે છે આ 6 સંકેત, ક્યારેય નજરઅંદાજ કરવાની ભૂલ ના કરવી

હૃદય આપણા શરીરનું એક મહત્વનું અંગ છે જે આખા શરીરને લોહી અને ઓક્સિજનનો સપ્લાય કરે છે. પરંતુ આજકાલની જીવન શૈલી, માનસિક તાણ, બહારની ખાણીપીણી આપણને હૃદયરોગ તરફ ધકેલે છે. અને વ્યક્તિને ક્યારેહૃદયરોગનો હુમલો થાય છે આપણે સમજી નથી શકતા, ઘણા લોકો વિષે આપણે જોયું અને જાણ્યું હશે કે કોઈ કામ કરતા કે રસ્તામાં ચાલતા અચાનક Read More…

હેલ્થ

કબજિયાત દૂર કરવા માટે અપનાવો આ ઘરેલુ ઉપાય, જો તમને પણ કબજિયાતની સમસ્યા હોય તો આજથી શરૂ કરી શકો છો, વાંચો ઉપાયો

કબજિયાતની સમસ્યા આજે દર ત્રીજા વ્યક્તિને જોવા મળે છે તેનું પાછળનું કારણ આજની ખાણીપીણી, પૂરતી ઊંઘ ના મળવી, બેઠાળુ જીવન, અનિમિયત સમયે ખોરાક લેવો, વ્યાયામ ઓછું કરવું જેવા ઘણા કારણોના લીધે શરીરમાં કબજિયાતની સમસ્યા થતી હોય છે. આ ભાગદોડ ભરેલા જીવનમાં આપણે પૈસા કમાઈને સારું જીવન તો જીવી શકીએ છીએ પરંતુ સ્વસ્થ જીવન નથી જીવી શકતા, Read More…

હેલ્થ

ગરમ પાણી સાથે રોજ ખાઓ લસણની 2 કળી, નહીં થાય આ સમસ્યાઓ

લસણ એ એક ખાદ્ય પદાર્થ છે જેનો ઉપયોગ દરરોજ ઘરના ખોરાકમાં થાય છે. લસણનો ઉપયોગ દાળ અને શાકભાજીમાં વગર કરવા માટે થાય છે. લસણમાં હાજર પૌષ્ટિક તત્વો આપણા શરીરને વિવિધ રોગોથી બચાવવા માટે કામ કરે છે લસણનું સેવન ઘણી રીતે કરી શકાય છે. જો ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે તો તેનો વધુ ફાયદો થશે. અમે Read More…