ફિલ્મી દુનિયા

સમીર શર્માએ સુશાંતના મૃત્યુ ઉપર લખી હતી પોસ્ટ: “શું તમે જાણો છો? પોતાનો જીવ લેવો કેવું હોય છે?

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત બાદ હવે ટીવી અભિનેતા સમીર શર્માનું શબ તેના મલાડ સ્થિત ઘરની અંદરથી મળ્યું છે. સમીરે બે દિવસ પહેલા જ કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. સમીરે હાલમાં જ સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ ડિપ્રેશન અને આત્મહત્યા ઉપર પોસ્ટ લખી હતી. સમીર એ વાતને લઈને હેરાન રહેતો હતો કે સુશાંતને મેન્ટલ હેલ્થને Read More…

જ્યોતિષ શાસ્ત્ર

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ અને કોને થશે ધનલાભ- 7 ઓગસ્ટ 2020

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આવક વધતા માનસિક શાંતિ મળશે. કાર્યોમાં સફળતા મળવાથી દિલ ખુશ રહેશે. ઘરમાં શાંતિ રહેશે. વિવાહિત જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. 2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજનો દિવસ સારો રહેશે. કામમાં તમને સફળતા મળશે. મન Read More…

હેલ્થ

રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને વજન ઘટાડવા આદુ, મધ અને હળદરને ભેળવીને આ કરો, થોડા જ સમયમાં દેખાશે અસર

ચિકિત્સકોના આધારે કોરોના વાયરસની અસર સૌથી વધુ એ લોકોમાં થાય છે કે જેનામાં રોગપ્રિતકારક શક્તિ ઓછી હોય. એવામાં ડોકટરો ખાવા-પીવા અંગેની ઘણી સલાહો આપે છે કે જેનાથી રોગ પ્રિતકારક શક્તિ વધી શકે, જેમાં અમુક ઘરેલુ પ્રયોગથી પણ ઈમ્યુનીટીમાં ઘણો વધારો થાય છે, એવામાં તમે ઘરે જ બનેલી હર્બલ ચા દ્વારા ઇમ્યુનીટી વધારી શકો છો. એવામાં Read More…

ફિલ્મી દુનિયા

ટીવી ઇન્ડસ્ટ્રીઝને લાગ્યું વધુ એક ઝટકો: આ દિગ્ગ્જ એક્ટરએ દુનિયાને કહી દીધું અલવિદા

એક બાજુ જ્યાં કોરોના જેવી મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ મનોરંજન જગત માટે સતત ખરાબ સમાચાર આવી રહ્યા છે. એક બાદ એક દિગ્ગ્જ એક્ટરો આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ વચ્ચે વધુ એક ટીવી એક્ટરઆ દુનિયાં અલવિદા કહી દીધું છે. ટીવી એક્ટર સમીર શર્માનો મૃતદેહ મલાડ સ્થિત તેના ઘરમાંથી મળી આવ્યો છે. Read More…

ખબર

અમદાવાદીઓ માટે ગુરુવાર બન્યો ગોઝારો: કોવીડ હોસ્પિટલના આગ લાગતા 8 લોકો જીવતા ભુંજાય ગયા

ગુરુવારનો દિવસ અમદાવાદીઓ માટે ગોઝારો સાબિત થયો છે. આજના દિવસે ઘણા લોકોએ તેના ચિરાગ ગુમાવ્યા છે તો ઘણા લોકોએ ઘરના મોભી ગુમાવ્યા છે. આ ઘટના હાડકંપાવી નાખે તેવી છે. અમદાવાદમાં આજે કોવીડની હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. 8 people have died in the fire incident. Other patients have been shifted to Read More…

ફિલ્મી દુનિયા

CBI કરશે હવે સુશાંત કેસની તપાસ, નિર્ણય સામે આવતા તરત જ અંકિતા લોખંડેએ કરી પોસ્ટ, જુઓ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસને લઈને ઘણી જ ચર્ચાઓએ જોર પકડ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઘણા લોકોની માંગણી હતી કે આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે કારણ કે મુંબઈ પોલીસની તપાસ પણ શંકાના ઘેરામાં હતી. જેના બાદ આજે સીબીઆઈ તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો. જે નિર્ણયથી સુશાંતના ચાહકો ખુબ જ ખુશ છે. સીબીઆઈ તપાસનો નિર્ણય Read More…

ખબર

બ્રેકીંગ ન્યુઝ: પ્રાઇવેટ સ્કૂલો કેટલી ફી વસૂલશે? ગુજરાત હાઈકોર્ટ આદેશ આપી દીધો છે, જલ્દી વાંચો માહિતી

છેલ્લા કેટલી સમયથી વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ચાલી રહેલા વિધાર્થીઓની ફી મુદ્દામાં હાઇકોર્ટ દ્વારા આજે પ્રાઇવેટ સ્કૂલો કેટલી ફી વસૂલી શકશે એ અંગેનો નિર્ણય આપી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં સુધી શાળાઓ ખુલે નહિ ત્યાં સુધી શાળા સંચાલકો વિદ્યાર્થી પાસેથી ફી લઇ શકશે નહીં, Read More…

ખબર

વાહ….ભારતની હજુ એક કંપનીએ કોવિડ 19ની દવા બજારમાં ઉતારી, એક ગોળીનો ભાવ ખુબ જ સસ્તો

દવાની મુખ્ય કંપની લુપિનએ બુધવારે કોવિડ-19 ના હળવા અને ઓછા ગંભીર દર્દીઓની સારવાર માટે ‘કોવિહાલ્ટ’ નામની બ્રાન્ડ નામથી દવા ફેવિપીરવીર શરૂ કરી હતી. એક ટેબ્લેટની કિંમત 49 રૂપિયા રાખવામાં આવી છે. લુપિનએ સ્ટોક એક્સ્ચેંજને મોકલેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું છે કે ફેવિપિરાવિરને કટોકટીમાં ઉપયોગ માટે ભારતના કમ્પ્ટ્રોલર જનરલની પરવાનગી મળી છે. કોવિહાલ્ટમાં દવા 200 મિલીગ્રામની ગોળીના Read More…