Fact Check

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા ભૂત અને એલિયન તરીકે ઓળખાતા વીડિયોની સાચી હકીકત આવી સામે, જાણો શું હતું રહસ્ય

સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલા એક વીડિયો વાયરલ થઇ  રહ્યો હતો, જેમાં એક એવી આકૃતિ જોવા મળી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ કોઈ ભૂત અથવા તો એલિયન છે, પરંતુ હવે તેની સાચી હકીકત સામે આવી ગઈ છે, જે  જોઈને તમને પણ નવાઈ લાગશે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ઝારખંડના હજારી More..

Fact Check

શું વેક્સિન લગાવ્યા બાદ ખભામાં દોડવા લાગે છે વીજળી ? ખભા ઉપર બલ્બ સળગાવતા વીડિયો પાછળ શું હકીકત છે ? જાણો

સોશિયલ મીડિયા ઉપર ઘણા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં કેટલાક એવા વીડિયો પણ હોય છે જેમાં કેટલાક દાવાઓ પણ કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં ઘણો મોટો વર્ગ એવો પણ છે જે આ દવાની ખરાઈ કર્યા વગર જ ફોરવર્ડ કરવા લાગે છે, જેના કારણે આવા વીડિયો વાયરલ થાય છે અને તેની જયારે હકીકત સામે More..

Fact Check ખબર

કોરોનાની વેક્સિન લીધા પછી બે વર્ષમાં મૃત્યુને ભેટશો ? જાણો ‘નોબલ વિજેતા’નાં વાયરલ દાવાની હકીકત

સોશિયલ મીડિયા પર ફ્રાંસીસી નોબલ પુરસ્કાર વિજેતા લ્યુક મોન્ટૈનિયરના નામથી એક સોશિયલ પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં નોબેલ પુરસ્કાર વિજેતાના હવાલાથી કહેવામાં આવ્યુ છે કે, જે લોકોએ પણ કોરોના વેક્સિન લીધી છે તેમની મોત 2 વર્ષમાં થઇ જશે. જો કે, આ દાવો પૂરી રીતે ખોટો છે. લાઇફસાઇટ નામની એક કેનેડાની વેબસાઇટે નોબેલ More..

Fact Check

અભિનેતા પરેશ રાવલના નિધનની અફવા ઉડી, મોતની અફવા સાંભળીને અભિનેતાએ કહ્યુ,’સવારે 7 વાગ્યે…’

કોરોના મહામારી વચ્ચે ઘણા સેલિબ્રિટિઝના નિધનની ખોટી ખબર ઉડી રહી છે. હાલમાં જ પરેશ રાવલે એક વાયરલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેનો જવાબ અભિનેતાએ પોતે મજાકિયા અંદાજમાં આપ્યો છે. તે બાદ તેના ચાહકો પણ આ પોસ્ટ પર મીમ પોસ્ટ કરી મજા લઇ રહ્યા છે. પરેશ રાવલ ફિલ્મ જગતનું More..

Fact Check

22 દિવસમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કેંપસમાં 19 જેટલા પ્રોફેસરોએ ગુમાવ્યો જીવ, શું તેનું કારણ છે કોરોનાનો નવો વેરિયંટ ?

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી AMU કેંપસમાં કોરોના સંક્રમણ એટલી ખરાબ રીતે ફેલાયેલુ છે કે કેટલાક શિક્ષક તેમનો જીવ ગુમાવી ચૂક્યા છે. પ્રોફેસરોની મોતની ખબરથી AMU પ્રબંધન અને વિદ્યાર્થીઓમાં દહેશત છે. આશંકા એવી જણાવવામાં આવી રહી છે કે કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી યુનિવર્સિટીમાં સંક્રમણ આટલુ વધી ગયુ છે. AMUના કુલપતિ તારિક મંસૂરીએ ICMRને પત્ર લખી તપાસ કરવા More..

Fact Check

ચા પીવાથી કોરોનાને અટકાવી શકાય છે? પોઝિટિવ માણસ પણ જલદી સ્વસ્થ થઈ જાય છે? જાણો હકીકત

કોરોના વાયરસની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દરરોજ 4 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ ઉપરાંત દરરોજ 4 હજારથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આ વાયરસથી બચવાનો ઉપાય માત્ર વેક્સીન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર આ જીવલેણ વાયરસથી બચવા માટે લોકો અનેક પ્રકારના નુસ્ખા More..

Fact Check ખબર

નાકમાં લીંબુનો રસ નાખવાથી ખત્મ થઇ જશે કોરોના વાયરસ ? જાણો હકિકત

શું કોવિડ-19ને ખત્મ કરી શકે છે લીંબુના રસના 2 ટીંપા, જાણો આની હકિકત હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તેના સંક્રમણથી બચાવવા માટે લોકો સોશિયલ મીડિયા  પર અલગ અલગ અને અવના ઉપાય બતાવી રહ્યા છે. આજકાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નાકમાં લીંબુના રસના More..

Fact Check

પોલીસે કેમેરાની સામે જ મારી દીધી હતી એક કપલને ? જાણો વાયરલ થઇ રહેલા વીડિયોની હકીકત

સોશિયલ મીડિયા ઉપર થોડા દિવસ પહેલા એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો હતો જેમાં ઉત્તર પ્રદેશ પોલીસના એક અધિકારી પહેલા યુવક અને ત્યારબાદ તેની એક મિત્ર ઉપર ગોળી મારવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. પરંતુ ફેક્ટ ચેકની અંદર આ દાવો ખોટો નીકળ્યો છે. યુપી પોલીસ દ્વારા સોશિયલ મીડિયા યુઝર્સના આ દાવાની પોલ ખોલી નાખી More..