Jamnagar cardiologist Heart Attack Shocking News : ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઇને લગ્નમાં નાચતી વખતે તો કોઇને ક્રિકેટ કે ફૂટબોલ રમતા સમયે અચાનક તો કોઇને વાહન ચલાવતી વખતે કે પછી કોઇને જીમમાં વર્કઓઉટ કરતી સમયે હાર્ટ એટેક આવી રહ્યા છે અને તેમના મોત થઇ જતા હોય છે. More..
Author: YC
‘મેં પહેલા જ કહ્યું હતું, સૂરજ ભુવાથી દૂર રહેજે, ધારાના ભાઈ મીતે કર્યો નવો ખુલાસો, કઈ રીતે ભુવાએ ફસાવી લીધી, આખી સ્ટોરી વાંચો ગુજ્જુરોક્સ પર
Dhara Murder Case : હાલ તો રાજ્યમાં ધારા કડીવાર હત્યા કેસ ઘણો ચકચારી જગાવી રહ્યો છે, છેલ્લા એક વર્ષથી ગુમ થયેલ યુવતિ ધારા કડીવારની હત્યાનો ભેદ પોલિસે મહામહેનતે ઉકેલ્યો છે. ધારાના ભાઈએ અમદાવાદ પાલડી પોલીસ સ્ટેશનમાં બહેનની ગુમ થયાની ફરિયાદ જૂન 2022માં દાખલ કરાવી હતી અને તે બાદથી પોલિસ આ મામલે તપાસ કરી રહી હતી. More..
ખુશખબરી : અંબાણીના ઘરે ‘લક્ષ્મી’ આવ્યા, મોટી વહુએ આપ્યો પુત્રીને જન્મ, જુઓ ફોટાઓ
ભારતનું ગર્વ એવા અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણી અને પુત્રવધુ શ્લોકા બીજી વખત માતા-પિતા બન્યા છે આ વખતે તેના ઘરે લક્ષ્મી માતાને જન્મ આપ્યો છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે ફક્ત બે વર્ષનો છે. મોટી વહુ શ્લોકા અંબાણી અને આકાશ અંબાણીની બીજી બાળકીના સમાચાર હાલમાં વાયરલ થયા છે. કહેવાય છે કે More..
સૌથી મોટા સમાચાર: 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય- જાણો આખી મેટર
RBI એ 2000ની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો આખરે અંત લાવ્યો છે, RBIએ 2000 ની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી ન્યુઝ આવી છે. તમને જણાવી દઈએ કે, સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં ચાલુ જ રહેશે તેમજ બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને More..
કેનેડાથી ફરી માઠા સમાચાર : દીકરાને ભણવા કેનેડા મોકલ્યો હતો, સફેદ કપડામાં વીંટળાયેલો મૃતદેહ જોઈ માતાપિતા ભાંગી પડ્યા
Gujarati Student Death In Canada York University : છેલ્લા ઘણા ટાઇમથી ફોરેનમાં ભણતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. હવે મૃત્યુનો સિલસિલા વધી રહ્યો છે. વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પાટીદાર પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી More..
કેનેડામાં પેહલા હર્ષનું રહસ્યમત મોત, હવે આયુષની પણ લાશ મળી, કેમ આજકાલ ગુજરાતીઓના મૃત્યુ થઇ રહ્યા છે વિદેશમાં, જાણો સમગ્ર મામલોં
ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં કેનેડાના બ્રેમ્પ્ટનમાં થયેલ એક ગમખ્વાર અકસ્માતમાં એક ભારતીય મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર, શનિવારે સવારે સાત વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો અને આમાં બે લોકો ઘાયલ થયા હતા અને સુષ્મા શ્રીપાદ નામની ભારતીય મહિલાનું મોત થયું More..
અમેરિકા જવાનું હતું પણ બસ સ્ટેન્ડ પર આંબી ગયું મૃત્યુ, એકનો એક દીકરો ગુમાવનાર માતા જોર જોરથી રડી પડી, જુઓ
Luxury Bus Hits Parked ST Bus At Kalol : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. કેટલાક એવા ગમખ્વાર અકસમાત પણ સર્જાતા હોય છે જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. આવા અકસ્માતની તસવીરો અને વીડિયો સામે આવતા જ લોકોના રૂંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. હાલ એક More..
આ ફેમસ અભિનેત્રીએ અસિત મોદી પર યૌન શોષણનો સનસનીખેજ આરોપ, છોડ્યો શો, કહ્યું કે હોટેલ રૂમમાં….
આપનો બધાનો ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાની એક ફેમસ અભનેત્રીએ શોના મેકર્સ પર ખુબ જ ગંભીર આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સુપર હિટ શોમાં મિસીસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવતી જેનફિરે પોલીસમાં લેખિત ફરિયાદ આપી છે જેમાં તેણે પ્રોજેક્ટ મેનેજર, એક્ઝિક્યુટીવ પ્રોડ્યુસર અને મેકર્સ વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. મીડિયા More..