સૌના મોઢે પણ થઇ ગયું “ટેંહુક ટેંહુક…” જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં સૌથી મોટા સ્કેલ પર રિલીઝ થયું આવનારી ફિલ્મ “3 એક્કા”નું ટેંહુક ગીત
ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટા સ્કેલ પર રિલીઝ થયું ફિલ્મ “3 એક્કા”નું આ વર્ષનું સૌથી મોટું મલ્ટી સ્ટાર ગીત “ટેંહુક”, કલાકારોએ લોન્ચિંગમાં કર્યો જબરદસ્ત ડાન્સ, જુઓ 3 Ekka ‘Tehunk‘…