ખબર

ખરાબ સમાચાર : ભારતના આ રાજ્યમાં ઘુસ્યો કોરોનાનો નવો ખતરનાક વેરિયન્ટ? લોકો ધ્રુજી ઉઠ્યા- જલ્દી વાંચો

છેલ્લા પોણા બે વર્ષથી આખી દુનિયામાં કોરોનાએ હહાકચર મકાહવ્યો છે એવામાં ભારતમાં બીજી લહેરમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે અને આપણા સાગા સંબંધીઓએ પણ જીવ ગુમાવ્યો છે.એ એવામાં સમાચાર મળી રહ્યા છે કે સાઉથ આફ્રિકામાં જોવા મળતા કોવિડના નવા મલ્ટિપલ મ્યુટન્ટ વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો ભારતમાં પણ પહોંચી ગયો છે. હાલમાં જ, સાઉથ આફ્રિકાથી બેંગ્લોર પરત More..

ખબર

સ્કૂલમાં પેન્સિલ ચોરી થતા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યો નાનો બાળક, જુઓ વીડિયો

જાણો પોલીસે કેવી રીતે ઉકેલ્યો આ બાળકનો કેસ નાના બાળકોનો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક બાળક સ્કૂલમાં પેન્સિલ ચોરાઈ ગયા બાદ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યો. આ સુંદર નાનો વિડીયો કોઈપણના ચહેરા પર સ્મિત લાવી દેશે. આ મામલાને ઉકેલવામાં લાગેલા પોલીસકર્મીઓએ તેનો More..

ખબર

જલદી પતાવી લો કામ, ડિસેમ્બરમાં 16 દિવસ બેંક રહેશે બંધ

ડિસેમ્બર મહિનો તહેવારોનો મહિનો છે. ખ્રિસ્તી ધર્મનો મુખ્ય તહેવાર ક્રિસમસ પણ આગામી મહિનામાં ઉજવવામાં આવશે. આ મહિનામાં રવિવાર, બીજા અને ચોથા શનિવાર સહિત લગભગ 16 દિવસ બેંક બંધ રહેશે. જો કે, આમાંની ઘણી રજાઓ એવી પણ છે, જે ચોક્કસ રાજ્યમાં લાગુ પડે છે. જો તમે આગામી મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું વિચારી રહ્યા More..

ખબર

દર મહીને 50 હજાર રૂપિયાની કમાણી કરવા માંગો છો તો 25 હજાર રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ- જાણો કેવી રીતે કરશો

ફક્ત 25 હજાર રૂપિયામાં પણ શરૂ કરી શકો છો આ મોટો બિઝનેસ, દર મહીને બંપર કમાણીના ખુલશે રસ્તા આજના ભાગદોડભર્યા જીવનમાં, દરેક વ્યક્તિ પોતાનો કોઈ વ્યવસાય કરવા માંગે છે, જેમાંથી તે ઘણું કમાઈ શકે. આવી સ્થિતિમાં, તમે ઘરે બેસીને નાનો વ્યવસાય શરૂ કરી શકો છો જેમાં નોકરી કરતાં વધુ કમાણી થવાની સંભાવના છે. અમે તમને More..

ખબર

જવાન દીકરીના કહેવા પર 71 વર્ષની ઉંમરે પિતાએ બીજીવાર કર્યા લગ્ન, 5 વર્ષ પહેલા મરી ગઇ હતી પત્ની

પત્નીની મોતના 5 વર્ષ પછી 71 વર્ષિય વ્યક્તિએ કર્યા બીજીવાર લગ્ન, દીકરીએ શેર કરી દિલને સ્પર્શી જાય તેવી તસવીર- જુઓ સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ પોસ્ટ વાયરલ થાય છે. આ દિવસોમાં એક આવી જ પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં 71 વર્ષના એક વ્યક્તિએ તેની પત્નીની મોતના પાંચ વર્ષ પછી એક મહિલા સાથે લગ્ન More..

ખબર

દુઃખદ સમાચાર : રાજકોટ-પડધરી પાસે ભાજપના અગ્રણી નેતાનું રોડ અકસ્માતમાં થયું દુઃખદ મોત, પુત્રને પહોંચી ગંભીર ઈજાઓ

છેલ્લા થોડા સમયથી માર્ગ અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આવા માર્ગ અકસ્માતની અંદર પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ગુજરાતમાંથી પણ ઠેર ઠેર આવી ઘટનાઓ બની રહી છે ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ખબર રાજકોટથી આવી રહી છે, જ્યાં ભાજપના અગ્રણી નેતાનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર More..

ખબર

કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસે મસાલો ખાતો યુવક બીજા દિવસે પણ મસાલો ચાવતા ચાવતા ગુટખા ના ખાવાની સલાહ આપવા લાગ્યો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે સ્ટેડિયમમાં બેસી અને મસાલો ચાવતા ચાવતા ફોન ઉપર વાત કરી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થયો હતો, જેના બાદ બીજા દિવસે પણ આ વ્યક્તિ હાથમાં પોસ્ટર લઈને મેદાનમાં જોવા મળ્યો હતો, પરંતુ આ દરમિયાન પણ મોઢામાં તે કઈ ચાવતો હોવાના કારણે ફરીથી વિવાદ More..

ખબર

સુરત : પાંડેસરાની GIDCમાં આવેલ મિલમાં ભિષણ આગ, ફાયર વિભાગનો કાફલો 15 ગાડીઓ સાથે ઘટનાસ્થળે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવો વધતા જઇ રહ્યા છે અને આવા કિસ્સામાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી જતા હોય છે, તો ઘણા લોકો મોતને ભેટતા હોય છે. હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની છે. પાંડેસરા GIDCમાં આવેલ રાણીસતી મિલમાં આગ લાગી છે અને આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. More..