ધાર્મિક-દુનિયા

રહસ્ય! તેલ કે ઘી નહીં પાણી વડે પ્રગટે છે આ મંદિરનો દિવો, માતાનો અનોખો છે ચમત્કાર

ભગવાનની આરતી કરવા માટે આપણે ઘરે કે મંદિરમાં દિવો અવશ્ય પ્રગટાવીએ છીએ. આ દિવો મોટા ભાગે ગાયના ઘી કે તેલ દ્વારા પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું કે જ્યોત પાણી વડે પ્રગટે. કદાચ તમારો જવાબ હશે નહીં. કારણ કે પાણી વડે દિવો કેવી રીતે પ્રગટે. પરંતુ ભારતનું એક અનોખુ મંદિર છે જ્યાં પાણી More..

ધાર્મિક-દુનિયા

સંતાન સુખ મેળવવા આજે રાખો આ ખાસ વ્રત, માતા લક્ષ્મી પૂર્ણ કરશે મનોકામના

આજે છે પુત્રદા એકાદશી, જાણો તેના વ્રતની વિધિ અને શુભ મૂહુર્ત દરેક માતા પિતા એ દિવસ બહુ ખાસ હોય છે જ્યારે તેમના ઘરે સંતાનનો જન્મ થાય છે. આ માટે માતા પિતા ઘણી પૂજા અને વ્રત પણ કરે છે. આપણા શાસ્ત્રોમાં પણ એવા ખાસ દિવસોનું વર્ણન છે જે દિવસે સંતાન પ્રાપ્તિ માટે પૂજા અર્ચના કરવામાં આવે More..

ધાર્મિક-દુનિયા

આ મંદિરમાં રાજા અકબરનું પણ અભિમાન ઓગળી ગયું હતું, માતાએ બતાવ્યો હતો એવો પરચો

ભારતમાં હજારોની સંખ્યામાં મદિરો આવેલા છે, જેમાના કેટલાક એવા રહસ્યમયી છે કે જેનુ રહસ્ય હજારો વર્ષો બાદ પણ ઉકેલાયું નથી. ઘણૈ વૈજ્ઞાનિકો પણ તેને ઉકેલવામાં ફેલ થયા છે. આજે અમે જે મંદિર વિશે તમને જણાવીશું તેમની ખાસિયત એ છે કે, તેની અંદર સેંકડો વર્ષોથી જ્વાળા પ્રજ્વલિત છે પરંતુ તેની પાછળનું રહસ્ય આજે પણ અકબંધ છે. More..

ધાર્મિક-દુનિયા

હનુમાનજીની પૂજામાં આ ભૂલ કરી તો પડશે ભારે, આખા ઘરે ભોગવવું પડશે પરિણામ

સમગ્ર દેવી દેવતાઓમાં હનુમાનજીનું અનોખુ મહત્વ છે. તેમને સંકટ મોચન પણ કહેવામાં આવે છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ મુસીબતમાં ફસાય છે ત્યારે સૌ પ્રથમ હનુમાનજીને જ યાદ કરે છે. ભાગ્યે જ કોઈ એવુ ગામ હશે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. શનિવાર અને મંગળવારે હનુમાનજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે. જેમ હમુમાનજી ભક્તોનું સંકટ More..

ખબર ધાર્મિક-દુનિયા

ચમત્કાર! મકરસંક્રાતિ પર આ મંદિરમાં સૂર્ય ભગવાન ખુદ કરે છે શિવલિંગનો અભિષેક

ભારતને મંદિરોનો દેશ પણ કહેવામાં આવે છે. કારણ કે ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે દેશનું કોઈ એવુ ગામ નહીં હોય જ્યાં મંદિર ન હોય. તો દેશમાં કેટલાક એવા પણ મંદિરો છે જ્યાં આજે પણ ચમત્કાર જોવા મળે છે. કારણ કે આ મંદિરોમાં જે ઘટનાઓ ઘટે છે તેના વિશે વૈજ્ઞાનિકો પણ ફોડ પાડી શક્યા નથી. More..

ધાર્મિક-દુનિયા

ચમત્કાર! તેલ અને ઘી વગર વર્ષોથી તિરૂપતિ બાલાજી મંદિરમાં પ્રગટે છે આ દીવો

આંધ્ર પ્રદેશમા આવેલુ તિરૂપતિ બાલાજી મંદિર ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. અહીં દર વર્ષે કરોડો લોકો દર્શન કરવા આવે છે. ચિત્તુર જિલ્લામાં આવેલુ આ મંદિર સમુદ્રથી 3200 ફૂટ ઉપર સ્થિત છે. આ મંદિર સાથે જોડાયેલી ઘણી બધી વાર્તાઓ છે. એવું કહેવામાં આવે છે કે મંદિરે આવતા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય More..

ધાર્મિક-દુનિયા

ભારતમાં આવેલા છે હનુમાનજીના 5 ચમત્કારિક મંદિર, કોઈપણ ભક્ત ખાલી હાથે નથી જતો

હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે હનુમાનજી ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. જો કે હનુમાનજીના ઘણા મંદિરો છે, પરંતુ 5 ચમત્કારી માનવામાં આવે છે. આગળ ચાલો જાણીએ હનુમાનજીના 5 ચમત્કારી મંદિરો વિશે. More..

ધાર્મિક-દુનિયા

દેશના સૌથી અમીર મંદિરમાં કેમ કરવામાં આવે છે વાળનું દાન, રસપ્રદ છે કારણ

તિરુપતિ મંદિર દેશભરમાં જ નહીં વિદેશોમાં પણ પ્રખ્યાત છે. તેનું કારણ આ મંદિર સાથે જોડાયેલી બાબત છે કે તેને દેશનું સૌથી અમીર મંદિર કહેવામાં આવે છે. તો તેની સાથે જોડાયેલી એક અન્ય માન્યતા છે જે તેને દેશભરના અન્ય મંદિરોથી વિશેષ બનાવે છે. હકીકતમાં, દેશના સૌથી ધનાઢ્ય મંદિર એટલે કે તિરુપતિમાં પ્રાચીન કાળથી વાળ દાન કરવાની More..