બની રહ્યો છે અદભુત યોગ: ઘરમાં લાવો ફક્ત આ વસ્તુ, અને બદલાઈ જશે તમારી કિસ્મત, નોકરી ધંધામાં થશે પ્રગતિ

પુષ્ય નક્ષત્ર પર બની રહ્યો છે અદભુત યોગ ઘરમાં લાવો આ વસ્તુ, રવિ પુષ્પ નક્ષત્ર પર બદલાઈ જશે તમારી કિસ્મત.

રવિ પુષ્પ નક્ષત્ર સ્નાનદાન સાથે સાથે મા લક્ષ્મીજીની પૂજા નો વિશેષ મહત્વ છે સાથે સાથે આ વસ્તુને ખરીદી કરવાનો પણ વિશેષ મહત્વ છે.

હિન્દુ ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય કે શુભ કાર્ય કે સોળ સંસ્કાર કરવા માટે શુભ સમય સાથે સાથે નક્ષત્રનો પણ ધ્યાન રાખવામાં આવે છે. રવિ પુષ્ય નક્ષત્ર એવો નક્ષત્ર છે કે તમે કોઈપણ કાર્ય કરો તેનાથી તમને સો ઘણું ફળ આપે. આ દિવસે સ્નાન દાન પૂજા પાઠ કરવાનો વિશેષ મહત્વ છે સાથે સાથે જીવનમાં સફળતા સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. તેમજ રવિ પુષ્ય નક્ષત્રમાં આપણે શું ખરીદવું જેનાથી આપણને ફાયદો થશે.

હિંદુ પંચાંગ અનુસાર પુષ્ય નક્ષત્ર સાત જુલાઈ સવારે 5 : 29 મિનિટથી શરૂ થઈને આઠ જુલાઈ સવારે 5:30 મિનિટમાં સમાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ 27 નક્ષત્રમાં છે તેમાંથી આઠમો સ્થાન પુષ્ય નક્ષત્ર નું છે. આ દિવસે પુષ્ય નક્ષત્ર રવિવારના દિવસે આવે છે.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે તમારે શું કરવું જોઈએ.
રવિ પુષ્ય નક્ષત્રના દિવસે તમારે માંગલિક કામ કરવું શુભ માનવામાં આવે છે તેમજ સોના ચાંદીની ખરીદી કરવી પણ શુભ માનવામાં આવે છે. સાથે સાથે તમે કોઈ પ્રોપર્ટી, વાહન, ઘર પણ ખરીદી શકો છો. દાન કરવું શુભ માનવામાં આવે છે તેમજ ગાયમાં ને ગોળ ખવડાવવો જોઈએ.

રવિ પુષ્ય નક્ષત્રના દિવસે ઘરમાં કઈ વસ્તુ લાવવી જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિપુષ્ય નક્ષત્રના દિવસે મા લક્ષ્મીજી ઘરમાં નિવાસ કરે છે આ દિવસે કોળી , ચંદન, સોના ચાંદીના ઘરેણા, વાહન ખરીદવુ શુભ માનવામાં આવે છે. તેમજ સાથે સાથે ચણાની દાળ પણ ખરીદવી શુભ માનવામાં આવે છે.

Nirali