મનોરંજન વાયરલ

દયાબેનની જેમ એવી ગરબે ઘૂમી કે વીડિયો જોઇ દિશા વાકાણી પણ હેરાન રહી જશે…જુઓ તમે પણ કંફ્યુઝ થઇ જશો કે આ શો વાળા તો દયાભાભી નથી ને..

ટીવીનો લોકપ્રિય અને પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. પરંતુ આ શોના સૌથી લોકપ્રિય પાત્રો દયાબેન અને જેઠાલાલ છે. જેમને ચાહકોએ આટલા વર્ષોથી ખૂબ જ પ્રેમ આપ્યો છે. દયાબેન અને જેઠાલાલના કેટલાક રોમેન્ટિક More..

વાયરલ

આલુ, ચીઝ પનીર વાળા ઢોસા તો તમે ખાધા જ હશે, પરંતુ આ ભાઈએ બનાવ્યા આઈસ્ક્રીમ ઢોસા, લોકોએ કહ્યું, “કંઈક તો શરમ કરો ભાઈ…”

સોશિયલ મીડિયાની અંદર ખાણીપીણીને લગતા ઘણા વીડિયો તાબડતોબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઘણા રસોઈયા અવનવી રીતે ખાવાની ઘણી વાનગીઓ બનાવતા હોય છે, હાલ એવો જ એક વીડિયોએ ખાણીપીણીના રસિયાઓનું મોઢું બગાડી દીધું છે અને વાયરલ વીડિયોને જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. અત્યાર સુધી તમે આલુ, પનીર, ચીઝ, નુડલ્સ વાળા ઢોસા More..

વાયરલ

ડાકલાના તાલ ઉપર એવી ઝૂમી આ અભિનેત્રી કે વીડિયો જોઈને તમે પણ શાન-ભાન ભૂલી જશો, જુઓ ભક્તિના તાલે ઝુમાવી દેનારો વીડિયો

નવરાત્રીના દિવસો જોત જોતામાં જ પુરા થઇ જવા આવ્યા, ઘણા લોકોના મનમાં તો એવી પણ ઈચ્છા થતી હશે કે આ નવરાત્રી નવ દિવસની બદલે એક મહિના સુધી ચાલે તો કેવું સારું ? પરંતુ નવરાત્રી તો નવ દિવસની જ હોય અને આ સમયમાં ગરબા રસિકો ભારે ઉત્સાહમાં પણ જોવા મળતા હોય છે. આ વર્ષની નવરાત્રી ખુબ More..

વાયરલ

પોતાની કોલેજની ફી ભરવા માટે રોડ ઉપર ઉભા રહીને ગાઈ રહ્યો હતો ગીત, જોઈને હૃતિક રોશન પણ બન્યો તેનો ફેન, જુઓ વીડિયો

ઘણા  લોકોના સપના ખુબ ઊંચા ઊંચા હોય છે, પરંતુ તેમની આર્થિક સ્થિતિ જોઈને તે પોતાના સપનાને દબાવી પણ લેતા હોય છે, તો ઘણા લોકો મહેનત મજૂરી કરીને પણ તેમના સપના પુરા કરવાના પ્રયત્નો કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે પોતાની કોલેજની ફી ભરવા માટે રોડ ઉપર ઉભો More..

ખબર વાયરલ

વહુઓ ખુલ્લામાં ટોઈલેટ ન જાય તે માટે સાસુઓએ અપનાવ્યો અનોખો રસ્તો, જુઓ VIDEO

ખુલ્લામાં શૌચની સમસ્યા આપણા દેશની ગંભીર સમસ્યાઓમાંની એક છે. જેનો આજે પણ ગામની મહિલાઓએ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાં એક અનોખી દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લોટા દોડ નામ આપવામાં આવ્યું હતું. ભોપાલ જિલ્લા પ્રશાસને મંગળવારે ફંદા ગામમાં લોટા દોડનું આયોજન કર્યું હતું. જેમાં 20 સાસુઓએ ભાગ લીધો હતો More..

ખબર વાયરલ

ચમત્કાર! નવરાત્રિમાં ગાયએ આપ્યો બે માથા અને 3 આંખવાળા વાછરડાને જન્મ, પૂજા કરવા લોકોની ઉમટી ભીડ

નવરાત્રિ દરમિયાન મા દુર્ગાના ભક્તો વ્રત સાથે માતાની પૂજા કરે છે. એવામાં નવરાત્રિ દરમિયાન બે માથાવાળા ગાયના વાછરડાનો જન્મ થવો કોઈ ચમત્કારથી ઓછો નથી. આવો જ એક કિસ્સો ઓડિશામાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક ગાયે બે મોં અને ત્રણ આંખોવાળા વાછરડાને જન્મ આપ્યો છે. સ્થાનિક લોકો આ વાછરડાને મા દુર્ગાના સ્વરૂપ તરીકે પૂજી રહ્યા છે. More..

વાયરલ

આ ક્યૂટ દીકરી પહેલીવાર પ્લેનમાં બેઠી, પાયલટ તરીકે જોયા તેના પિતાને, જુઓ હ્ર્દયસ્પર્શી વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એવું છે જેમાં કોઈ નાની એવી ઘટનાને પણ વાયરલ થવામાં વાર નથી લાગતી, રોજ બરોજ ઘણા વીડિયો વાયરલ થઇ જતા હોય છે, ઘણા વીડિયો હસાવનારા હોય છે તો ઘણા વીડિયો લોકોનું દિલ જીતનારા પણ હોય છે. હાલ ઇન્ટરનેટ ઉપર એક એવો જ વીડિયો લોકોનું દિલ જીતી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ More..

વાયરલ

સરહદ ઉપર દેશની સેવા કરી રહેલા આ જવાનોનો વીડિયો જોઈને તમે પણ કહેશો, “યોદ્ધા પેદા નથી થતા, બનાવવા પડે છે !!”

દેશની સરહદ ઉપર રક્ષા કરી રહેલી ભારતીય સેનાએ માટે દેશના દરેક વ્યક્તિના દિલમાં માન અને સન્માન છે. દેશના ઘણા યુવાનો એવા હોય છે જે ભારતીય સેનામાં જોડાવવાની ઈચ્છા પણ રાખીને બેઠા હોય છે અને તેની તૈયારીઓ પણ કરતા હોય છે. એ વાત બધા જ જાણે છે કે ભારતીય સેનામાં જોડાવવા માટેની તાલીમ ખુબ જ કઠિન More..