વાયરલ

ફૂટપટ્ટી ઉપર આવું લગ્નનું આમંત્રણ આજ પહેલા તમે પણ ક્યારેય નહિ જોયું હોય, એકદમ યુનિક આઈડિયાની લોકો કરી રહ્યા છે પ્રસંશા

દરેક વ્યક્તિ પોતાના લગ્નને લઈને ખુબ જ ઉત્સાહિત હોય છે અને મોટાભાગના લોકો પોતાના લગ્ન ખાસ બને તે માટે કંઈક અવનવું કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા લગ્નની ઘણી તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે તો ઘણા લોકો લગ્નનું આમંત્રણ કાર્ડ પણ ખુબ જ ખાસ અંદાજમાં બનાવતા હોય છે, જે વાયરલ પણ More..

ખબર વાયરલ

આ નાની એવી બાળકી બની રિપોર્ટર, ખરાબ રસ્તાનું એવું સુંદર વર્ણન કર્યું કે વાયરલ થઇ ગયો વીડિયો, જીતી લીધા લોકોના દિલ

આપણા દેશની અંદર અને આપણી આસપાસ પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં રોડ રસ્તાની હાલત ખુબ જ ખરાબ હોય છે. પરંતુ તંત્ર દ્વારા પણ તેનું નિરાકરણ નથી કરવામાં આવતું અને સામાન્ય જનતા તેનાથી પરેશાન પણ થતી હોય છે. સોશિયલ મીડિયામાં આવી સમસ્યાઓને લઈને ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ More..

વાયરલ

જંગલ કી શેરની! ખૂંખાર સિંહણની પૂછડી પકડીને ફરવા નિકળી આ છોકરી, જુઓ Video

સિંહનું નામ સાંભળતા જ લોકોને પરસેવો ચડી જાય છે.કારણ કે સિંહ એક શિકારી પ્રાણી છે અને પળવારમાં કોઈની જિંદગી ખતમ કરી નાખે છે. તેથી જ લોકો સિંહને દૂરથી જોવાનું પસંદ કરે છે. જંગલના પશુઓથી માનવીઓ પણ ડરે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ધરતી પર કેટલાક એવા પણ કાળામાથાના માનવી છે જે સિંહથી More..

વાયરલ

ટ્રેને ઉડાવી દીધા પ્લેનના પરખચ્ચા, પોલિસવાળાએ પોતાના જીવ પર રમીને પાયલટને બચાવ્યો, ઘટના થઇ વીડિયોમાં કેદ

પ્લેન ક્રેશ થવું હંમેશા ખતરનાક હોય છે, પરંતુ કલ્પના કરો કે જો કોઈ પ્લેન ક્રેશ થાય અને ટ્રેનના પાટા પર પડી જાય અને તે જ સમયે સામેથી કોઈ ટ્રેન આવે તો… સાંભળીને જ પરસેવો છૂટી ગયો ને. આવી ઘટના હાલ સામે આવી છે જ્યારે ટ્રેન પાટા પર આવી અને ત્યાં એક પ્લેન ક્રેશ થયું. આ More..

ખબર વાયરલ

ફ્રૂટની લારી સહેજ મહિલા પ્રોફેસરની ગાડીને અડકી ગઈ અને ગુસ્સે ભરાયેલી મહિલાએ લારી વાળાના પપૈયા રોડ ઉપર ફેંક્યા, જુઓ વીડિયો

ઘણા લોકો એવા હોય છે જેમને ગરીબની કોઈ દયા નથી હોતી, ઘણા લોકોને આપણે જોયા હશે જે મોટા મોટા બ્રાન્ડેડ શો રૂમમાં ફિક્સ કિંમતમાં સામાન ખરીદી લેશે પરંતુ કોઈ લારી વાળા પાસે પાંચ રૂપિયા માટે પણ માથાકૂટ કરતા હશે. સોશિયલ મીડિયામાં આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો More..

વાયરલ

ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર અચાનક આવી ગયો અજગર, પછી વાહન ચાલકોએ કર્યું એવું કામ કે… જુઓ વાયરલ વીડિયો

ઘણીવાર આપણે રસ્તા જતા હોઈએ છીએ અને કોઈ સાપ કે કોઈ પ્રાણી આવી ચઢે છે, ત્યારે આપણે પણ ડરી જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયામાં પણ આવા પ્રાણીઓ રસ્તા ઉપર આવી ચઢવાના ઘણા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં જ એક અજગરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે રસ્તા ઉપર આવી ચઢ્યો છે. આ More..

વાયરલ

ધોની અને કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓને પેવેલિયન ભેગા કરનાર આ બોલર વેચી રહ્યો છે રસ્તા ઉપર ચણા? વીડિયો વાયરલ

ફિલ્મોની જેમ ક્રિકેટરોનો પણ એક મોટો ચાહક વર્ગ છે અને તેમાં પણ જો ભારત-પાકિસ્તાનની મેચ હોય તો ગમે તેવા કામ પણ અટકી જાય અને લોકો ટીવીની સામે જ બેસી રહે. ક્રિકેટ જગતના ખેલાડીઓ પણ તેમના ચાહકો સાથે જોડાઈ રહેવા માટે કેટલાક ખાસ કામો કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને More..

વાયરલ

ગાય વધારે દૂધ આપે તેના કારણે આ ખેડૂતે વાપર્યો હાઈટેક જુગાડ, વીડિયો જોઈને તમે પણ માની જશો કે “શું આઈડિયા છે બોસ…”

ખેડૂત ખેતી સાથે પશુપાલન પણ કરતા હોય છે અને તેઓ ગાય, ભેંસ અને બકરી જેવા દુધાળા પ્રાણીઓ પણ રાખતા હોય છે, જેનું દૂધ વેચી અને તે જીવન નિર્વાહ કરી શકે. દરેક ખેડૂતની ઈચ્છા હોય છે કે તેમનું દૂધાળું પ્રાણી વધુ માત્રામાં દૂધ આપે અને તેના માટે તેઓ પ્રાણીઓને સારો ઘાસચારો અને પોષક તત્વો યુક્ત ખોરાક More..