ખેલ જગત જીવનશૈલી

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રીવાબા બંને છે ઘોડાના શોખીન, ઘોડા સાથે પ્રેમ વ્યક્ત કરતી તસવીરો જોઈને તમે પણ વંદન કરશો

જાડેજા બાપુ અને તેમના પત્ની રીવાબાનો ઘોડા પ્રત્યેનો આવો પ્રેમ તમે આજ સુધી નહિ જોયો હોય, જુઓ તસવીરોમાં વ્યક્ત થતી કહાની ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને આજે કોઈ ઓળખની જરૂર નથી. રવિન્દ્ર જાડેજાએ પોતાની મહેનતથી પોતાનું એક મોટું નામ બનાવ્યું છે. જાડેજાએ એકલા હાથે ભારતને ઘણી મેચમાં જીત પણ અપાવી છે અને આખી દુનિયામાં More..

અજબગજબ જીવનશૈલી

નાનાની યાદગીરી સાચવી રાખવા માટે આ પોલીસ અધિકારીએ કર્યું દિલ જીતી લેનારું કામ, ઘરની વચ્ચે જ રહેવા દીધું નારિયેળીનું ઝાડ, જુઓ તસવીરો

નાનાની છેલ્લી યાદગીરી તરીકે હતું ઘરમાં નારિયેળીનું ઝાડ, પોલીસ અધિકારીએ ઝાડને અંદર રાખી  બનાવ્યું અનોખું ઘર, જુઓ તસવીરો દરેક વ્યક્તિનું સપનું હોય છે કે પોતાનું એક ઘર હોય અને આ ઘર બનાવવા માટે લોકો દિવસ રાત તનતોડ મહેનત પણ કરતા હોય છે, છતાં પણ આજના મોંઘવારીના જમાનામાં કેટલાક લોકો જિંદગી ભાડાના મકાનમાં જ વિતાવતા હોય More..

ખબર જીવનશૈલી

પહેલા કૃષ્ણ ભક્તિનો વિરોધ, પછી ઇસ્લામ અપનાવવાનું દબાણ, પરેશાન થઇને રૂસી છોકરીએ શોહરને છોડી હિંદુ છોકરા સાથે કરી સગાઇ

‘ઇસ્લામ અપનાવવાનું દબાણ નાખ્યુ’ પતિને છોડી રૂસી છોકરીએ હિંદુ સાથે કરી સગાઇ ! જુઓ તસવીરો કૃષ્ણ ભક્તિમાં ડૂબેલી એક રૂસી મહિલા તેનો દેશ છોડી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુર શહેરમાં વસી ગઇ છે. અહીં તેને એક ભારતીય છોકરા સાથે પ્રેમ થઇ ગયો અને બંનેએ સગાઇ પણ કરી લીધી. ખાસ વાત એ છે કે પહેલા મહિલાએ More..

ખબર ખેલ જગત જીવનશૈલી મનોરંજન

વિરાટ અને અનુષ્કાના આલીશાન ફાર્મ હાઉસની તસવીરો આવી સામે, હૃતિક રોશનની પૂર્વ પત્નીએ તૈયાર કર્યું છે આ મહેલ જેવો શાનદાર બંગલો, જુઓ

મુંબઈની પાસે વિરાટ અને અનુષ્કાએ ખરીદ્યુ છે અધધધ કરોડ રૂપિયાનું આલીશાન ઘર, અંદરની તસવીરો જોઈને આંખો ચાર થઇ જશે, જુઓ ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન વીરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્મા ખુબ જ લોકપ્રિય કપલ છે. તેમના જીવન પર ચાહકોની સતત નજર પણ રહેતી હોય છે. આ બન્ને વ્યક્તિ એવા છે જેમેણે પોતાની મહેનતથી પોતાનું More..

ખબર ખેલ જગત જીવનશૈલી મનોરંજન

વિરાટ અને અનુષ્કાએ ભાડે લીધું વડોદરાના મહારાજાનું ઘર, એક મહિનાનું ભાડું સાંભળીને જ મોતિયા મરી જશે, જુઓ તસવીરો

વડોદરાના મહારાજા અને ભૂતપૂર્વ ક્રિકેટરનું આલીશાન ઘર વિરાટ અને અનુષ્કાએ ભાડે લીધું, એક મહિનાનું ભાડું જ છે અધધધ લાખ રૂપિયા ભારતના પાવર કપલ તરીકે ઓળખાતા ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને બોલીવુડની સુપરહિટ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ કપલ પોતાની પ્રોફેનશનલ લાઈફ ઉપરાંત અંગત લાઈફને લઈને પણ ખુબ જ ચર્ચામાં More..

ખબર જીવનશૈલી

ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ ખરીદી 4 કરોડની કાર, અંદરથી આવો છે લક્ઝુરિયસ કારનો લુક

ગૌતમ અદાણીની નવી લક્ઝરી કાર જોઇ તમે પણ રહી જશો હેરાન, આ આલીશાન કારોની કરે છે સવારી, જુઓ તસવીરો ગૌતમ અદાણી ભારત જ નહિ, એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક છે. તે અવાર નવાર ચર્ચામાં આવે છે, જ્યારે તેમના સાથે જોડાયેલી કોઇ ખબર સામે આવે અથવા તો અમીરોની લિસ્ટમાં તેમના ક્રમમાં બદલાવ થયો હોય. આ ઉપરાંત More..

ખબર જીવનશૈલી મનોરંજન

સૂટ-બૂટમાં આ હેન્ડસમ અભિનેતા એરપોર્ટ જોવા મળ્યો, કરોડોની લક્ઝુરિયસ કાર જાતે ડ્રાઈવ કરીને ગયો, જુઓ વીડિયો

ગ્રે સૂટ-બૂટમાં આ હેન્ડસમ અભિનેતા એરપોર્ટ જોવા મળ્યો, કરોડો રૂપિયાની મોંઘીદાટ ગાડી જાતે ડ્રાઈવ કરીને ગયો, જુઓ રણવીર સિંહ તેની એક્ટિંગ અને તેની ફેશન સેન્સ માટે જાણીતો છે. હાલમાં જ રણવીર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ વખતે તેનો લુક જરા અલગ હતો. આ વખતે રણવીર અસામાન્ય સ્ટાઈલમાં નહીં પણ ડેશિંગ લુકમાં જોવા મળ્યો More..

ખબર ખેલ જગત જીવનશૈલી

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા રવાના થતી વખતે પહેરી એવી ઘડિયાળ કે ભાવ સાંભળી આંખે અંધારા આવી જશે

આપણા દેશનું કડવું સત્ય, ગરીબો વધુ ગરીબ થઇ રહ્યા છે, અમીરો વધુ અમીર…વિરાટ કોહલીની ઘડિયાળનો ભાવ સાંભળીને કાનમાં તમ્મર ચડી જશે ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે વહેલી સવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત More..