ખબર ગરવી ગુજરાત જીવનશૈલી પ્રેરણાત્મક

ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહ, કેનેડાના “Mr ઇન્ડિયા”નું તેજસ્વીની ફાઉન્ડેશન દ્વારા સન્માન

હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહે છે ત્યારે કોરોના મહામારી સામે લડવામાં જનજાગૃતિ ઊભી કરવા માટે મુંબઈમાં જન્મેલા ઈન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમન્ત એમ. શાહનું તાજેતરમાં તેજસ્વીની ફાઉન્ડેશન-રાયપુર છત્તીસગઢ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ છત્તીસગઢના શકુંતલા ફાઉન્ડેશને હેમન્ત એમ. શાહનું સન્માન કર્યું હતું. હેમન્ત શાહે આના પ્રત્યુત્તરમાં Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

રીક્ષા ચાલકે આ એક બનાવીને ઉભો કરો દીધો આંતરરાષ્ટ્રીય કારોબાર! આજે બન્યા કરોડપતિ- વાંચો સ્ટોરી

હરિયાણાના યમુનાનગર જિલ્લાના દામલા ગામના રહેવાસી ધર્મબીર કમ્બોજે ભલે સ્કૂલમાં ઘણીવાર નાપાસ થઈને જેમ-તેમ કરીને દસમું ધોરણ પાસ કર્યું હોય, પણ હવે તેમના બનાવેલા મશીનની માંગ ભારતમાં જ નહિ, પણ આફ્રિકા, કેન્યા અને જાપાન જેવા દેશોમાં પણ છે. ઘરની આર્થિક તંગી અને મોટા પરિવારની જવાબદારીને કારણે ધર્મબીર ક્યારેય એ વિચારી ન શક્યા કે તેઓ જીવનમાં Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી!

જ્યારે કોઈ વ્યક્તિ પોતે ગરીબીમાં મોટો થયો હોય ત્યારે તે ગરીબીની પીડાને સારી રીતે સમજે છે… અને જો એ વ્યક્તિ કશુંક બની જાય પછી પણ તેની અંદરની માણસાઈ મરી ન જાય તો એ ગરીબોનું દુઃખ દૂર કરવાની અને તેમની મદદ કરવાની કોશિશ કરે છે. ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ભણી-લખીને આઈપીએસ બનેલા શિવદીપ વામનરાવ લાંડેની વાર્તા Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

બંન્ને હાથ નથી… પગથી ગાડી ચલાવનારી દેશની પહેલી મહિલા છે મૈરિયટ

આ દીકરીની સ્ટોરી વાંચીને પ્રોત્સાહન જરૂર પૂરું પાડજો… કેરળની રહેનારી 28 વર્ષની જિલુમલ મૈરિયટ થૉમસ હાથ વગર જ ગાડી ચલાવનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઈવર બની છે. હાથ ન હોવાને લીધે તે પોતાના પગ દ્વારા ડ્રાઈવીંગ કરે છે. વર્ષ 2018 માં તેને કોર્ટના આદેશ પર ડ્રાઈવીંગ લાઇસેંસ મળ્યું ન હતું. મૈરિયટ ‘થૈલિડોમાઇડ સિન્ડ્રોમ’ નામના રોગથી પીડિત Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

એક સમયે હોટલ સ્ટાફની કરતા હતા નોકરી, આજે છે 71,000 કરોડની કંપનીના માલિક

તે 25 વર્ષના પણ થયા ન હતા કે તેમણે પોતાના જીવમનમાં દૌલત, શૌહરત અને નામ કમાઈ લીધા. આ તે ઉંમર હોય છે જ્યારે યુવાઓ આ બધું મેળવવા માટેના સપના જોઈ રહ્યા હોય છે. અમે વાત કરી રહ્યા છીએ Oyo Hotels ના ફાઉન્ડર ‘રિતેશ અગ્રવાલ‘ની, જે આજે દુનિયામાં બીજા સૌથી યુવા અરબપતિ છે. આટલી નાની ઉંમરે Read More…

જીવનશૈલી દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

BPL પરિવારનો દીકરો બન્યો IAS, પિતાના મૃત્યુ બાદ માતાએ મજૂરી કરીને ભણાવ્યો

યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા 2019નું પરિણામ જાહેર થયા બાદ સંઘર્ષ અને સફળતાની વાર્તાઓ સામે આવી રહી છે. જે યુવા પેઢી માટે ઘણી જ પ્રેરણા દાયક છે. આવી જ એક સફળતાની વાર્તા રાજસ્થાનના અરવિંદ કુમાર મીણાની છે. બીપીએલ પરિવારનો આ દીકરો પહેલા સહાયક કમાન્ડર બન્યો અને હવે આઈએએસ બનીને સફળ થયો છે. અરવિંદની આ સફળતા એટલા Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

નોકરી છોડી, બે વર્ષના બાળકો અને પરિવારને સંભળાતા ટ્યુશન વગર જ આ માતા બની IAS અધિકારી

આખા ગામના લોકોએ મેણા માર્યા અને મેડમે પરીક્ષા પાસ કરીને આખા ગામને ચૂપ કરાવી દીધું, વાંચો આજની બેસ્ટ સ્ટોરી જેઓ સંઘર્ષ કરવા ઇચ્છતા જ નથી તેઓના જીવનમાં અનેક બહાનાઓ હોય છે પણ જેઓ કંઈક કરી બતાવવાનું મન બનાવી લે છે તેઓ કોઈપણ પરિસ્થિતમાં પણ કામિયાબી સુધી પહોંચીને જ રહે છે. એવી જ કંઈક કહાની પુષ્પલતાની Read More…

ગરવી ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

એક સમયે રોલ્સ રોયલ કંપનીએ આ અમદાવાદી ડોક્ટરના ઘરે આવી કરી હતી વિનંતી, હરગોવિંદ કેવી રીતે બન્યા ડૉ. એચ એલ ત્રિવેદીથી ‘ફાધર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ’?

જાણીતા કિડની સર્જન, અમદાવાદની કિડની યુનિવર્સિટી-હોસ્પિટલના સ્થાપક, અને પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર 87 વર્ષની હતી અને માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. ભલે તેઓ આજે આ દુનિયામાં ન હોય પણ તેઓ Read More…