ખબર જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

સફળતા મેળવવા માટે બિલ ગેટ્સની આ વાત જાણવી ખુબ જ જરૂરી છે, વાંચીને તમને પણ શૅર કરવાનું મન થશે

જિંદગીમાં સફળ થવું કે પછી ધોમ રૂપિયા કમાવા છે કે પછી ગરીબ રહેવું છે? તો આ બિલ ગેટ્સ ની આ વાત વાંચજો: બિલ ગેટ્સનું નામ કોઈએ ના સાંભળ્યું હોય એવું તો બને જ નહિ, આખી દુનિયાના નામ ભુલાઈ જાય પરંતુ બિલ ગેટ્સ અને ધીરભાઈ અંબાણીની ઓળખ તો ઊંઘમાંથી ઉભા કરીને પૂછીએ તો પણ મળી જાય. Read More…

ખબર પ્રેરણાત્મક

આર્મીના જવાનોનું આ કામ તો વખાણવા જેવું જ છે, તમે પણ જોઈને બોલી ઉઠશો, “વાહ જવાન વાહ”, વાંચો આખી ઘટના

પુરી સ્ટોરી વાંચીને અત્યારે જ ઉભા થઈને આર્મીના જવાનોને સેલ્યુટ કરશો: ભારતીય જવાનો દેશની સુરક્ષા કરે છે એ વાત તો સૌ કોઈ જાણે જ છે ત છતાં પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે દેશસેવા માટે માત્ર સરહદ ઉપર જ નહિ દેશમાં પણ કેટલાક એવા કામો કરે છે જેને જોઈને ખરેખર આપણને ભારતીય સેના ઉપર Read More…

ખબર જીવનશૈલી પ્રેરણાત્મક

ઓછી ઊંચાઈને કમજોરી નહીં તાકાત બનાવી ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોધાવવાથી માત્ર એક કદમ દૂર છે ભાવનગરનો ગણેશ બારૈયા, શૅર કરવી પડે તેવી હકીકત

અઢી ફૂટ છે ઊંચાઈ અને 15 Kgનો 18 વર્ષીય ગણેશ બારૈયા ડોક્ટર બનશે, રસપ્રદ સ્ટોરી ઘણા લોકોને બાળપણથી મળેલી ખોડ ખાંપણના કારણે લાચારીમાં જીવન વિતાવતા જોયા હશે. ઘણા લોકો પોતાની આ કમજોરીને પોતાની નિર્બળતા માની અને જીવન વિતાવી દે છે. પરંતુ ઘણા એવા પણ વ્યક્તિઓ સમાજમાં જોવા મળે છે જે પોતાની કમજોરીને જ પોતાની તાકાત Read More…

ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

પિતા ચલાવતા હતા ઊંટગાડી, દીકરાએ આઇપીએસ બની નામ કર્યું રોશન! આખી સ્ટોરી વાંચીને સલામ કરજો

આપણા દેશની દુર્દશા છે કે મોટા ભાગના લોકો ફક્ત સેલિબ્રિટીને જ સલામ કરે છે…આ IPS દીકરાની સ્ટોરી વાંચીને જરૂર સલામ કરજો રાજસ્થાનના બીકાનેર જિલ્લાના રાસીસરના રહેવાસી પ્રેમ સુખ ડેલુ, આજે ગુજરાત કેડરના અમરેલીમાં આઈપીએસના પદ પર ફરજ બજાવે છે. વર્ષ 2015ની યુપીએસસી પરીક્ષામાં તેમણે 170મો રેન્ક મેળવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમણે હિન્દી Read More…

અદ્દભુત-અજબગજબ જીવનશૈલી પ્રેરણાત્મક

“ભણતર જરૂરી નથી, આવડત જરૂરી છે” એ વાતને રાજભા ગઢવીનું જીવન ખરા અર્થમાં સાર્થક કરે છે, જુઓ તેમના જીવન વિશેની રોચક વાતો

દુનિયાની અંદર ઘણા માણસો એવા છે જેમને પોતાના જીવનમાં પોતાની મહેનતથી આગળ વધવાનું નક્કી કર્યું, શૂન્યમાંથી સર્જન કર્યું, ના તેમની પાસે મૂડી હતી, ના કોઈનો સપોર્ટ, છતાં પણ તેઓ પોતાના જીવનમાં આગળ નીકળ્યા અને તે માત્ર તેમની આગવી આવડતથી. આજે અમે તમને એવા જ એક વ્યક્તિ જેના નામનો ડંકો આજે આખા ગુજરાતમાં વાગે છે એવા Read More…

ખબર દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

માતા-પિતાની સેવા કરવા ઇચ્છતા હોવ તો ગમે તેવી મુશ્કેલીમાંથી પણ રસ્તો નીકળી જ જાય

“મારી મા બીમાર છે, મારે એને દવા આપવા જવાનું છે જો તમારે મોડું થતું હોય તો…..” વાંચો એક હૃદયસ્પર્શી વાર્તા આપણે ઘણીવાર ઘણા સેવાભાવી લોકોને જોતા હોઈએ છે જે પોતાની પાસે કંઈપણ ના હોવા છતાં મદદ કરવા માટે તત્પર હોય છે, ઘણા લોકોની પરિસ્થિતિ પણ ઘણીવાર એવી ખરાબ હોય છે કે ના તેમની પાસે એટલી Read More…

અદ્દભુત-અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

બાળપણમાં પોતાની માતા સાથે બંગડીઓ વેચતો હતો, આજે છે IAS ઓફિસર, વાંચો એક પ્રેરણા દાયક કહાણી

દીકરાને IAS બનાવ્યા પછી પણ મા વેચી રહી છે બંગડીઓ, કહ્યું આજ પૈસાથી ભણાવીને દીકરાને બનાવ્યો છે કલેકટર દરેક માણસ  સપના જુએ છે અને એ સપનાઓ પુરા કરવા માટે દિવસ રાત મહેનત પણ કરે છે, ઘણા લોકો પોતાના સપના પુરા કરી શકે છે અને ઘણા લોકોના સપના અધૂરા જ રહી જાય છે, પરંતુ જ્યાર કોઈ Read More…

અદ્દભુત-અજબગજબ પ્રેરણાત્મક

અમેરિકામાં લાખોની નોકરી છોડી ભારતમાં આવી આ કપલે શરૂ કર્યો ફૂડ સ્ટોલ, આજે કમાણી છે કરોડોમાં

કોઈપણ ધંધો નાનો નથી હોતો, પરંતુ લોકો સારી કમાણી માટે વિદેશમાં જવાની ઈચ્છા રાખતા હોય છે. મોટાભાગના લોકોનું માનવું હોય છે કે આપણા દેશ કરતા વિદેશમાં વધુ સારી કમાણી થાય છે, પરંતુ આ વાતને એક દંપતીએ ખોટી ઠેરવી છે. અમેરિકામાં લાખોની નોકરી કરતું દંપતી ભારતમાં આવી અને એક ફૂડ સ્ટોલ શરૂ કર્યો જેમાંથી તે આજે Read More…