ખેલ જગત મનોરંજન

પુલમાં ન્હાતી વખતે મોહમ્મદ શમીની પત્નીએ આપ્યા જોરદાર પોઝ, તસવીરો શેર કરી ઈન્ટરનેટનો વધાર્યો પારો…

મોહમ્મદ શમીની સૌથી બોલ્ડ પત્ની હસીના જહાં જાણો કોની સાથે પુલમાં કરી રહી છે મસ્તી, ભીના વાળમાં આપી આવી જોરદાર અદાઓ દરેકને મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંના લગ્નજીવનમાં થયેલા વિવાદો યાદ છે. શમીની પત્ની હસીન જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હસીન જહાં સતત ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને વીડિયો More..

ખેલ જગત

મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકોને IPL 2021ની જીત બાદ મળી વધુ એક ખુશખબરી, સાક્ષી ધોનીની બેબી બંપ વાળી તસવીરો થઇ વાયરલ

“કેપ્ટન કુલ”ના નામે મશહૂર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ વાળી ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સે શુક્રવારે રાત્રે કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવીને ચોથીવાર IPLનો ખિતાબ જીતી લીધો છે. ચેન્નાઇ સુપર કિંગ્સ 2010, 2011 અને 2018માં IPL વિજેતા બની હતી. ચેન્નાઇએ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવામાં આવેલ મુકાબલામાં ટોસ હારી પહેલા બેટિંગ કરતા ત્રણ વિકેટ પર 192 રનનો More..

ખેલ જગત

આ દિગ્ગજ ખેલાડીએ ‘દાદા’ની વાત માની, ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કોચ

ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કોચ ટીમ ઈન્ડિયાને ટૂંક સમયમાં નવો કોચ મળવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ ટીમના આગામી મુખ્ય કોચ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ ક્રિકેટર દ્રવિડ મુખ્ય કોચ તરીકેની જવાબદારી લેવા માટે સંમત થયા છે. તે બે વર્ષ સુધી આ જવાબદારી સંભાળશે. એવું કહેવામાં આવી More..

ખબર ખેલ જગત

IPL 2021 Final: CSKને મળ્યા 20 કરોડ રૂપિયા, જાણો KKRને કેટલી મળી રકમ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL-14 ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને આઈપીએલ ટ્રોફી જીતી લીધી છે. તેણે IPL નું ચોથું ટાઇટલ જીત્યું. આ પહેલા ચેન્નઈની ટીમ 2010, 2011 અને 2018 માં ચેમ્પિયન બની હતી. આઇપીએલની 14મી સીઝનની ફાઇનલ પછી, ઇનામોનો વરસાદ થયો છે. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ More..

ખબર ખેલ જગત

ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી, રીવાબાનો જોવા મળો અલગ અંદાજ, જુઓ ખાસ જીતની ઉજવણીની તસવીરો

CSKના ખેલાડીઓએ પરિવાર સાથે કરી જીતની ઉજવણી, જુઓ તસવીરો IPL 2021નું ટાઇટલ ચેન્નાઇ સુપર કિંગ્સએ જીતી લીધુ છે. મહેન્દ્ર સિંહ ધોનીની દમદાર કેપ્ટન્સીએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. નોંધનિય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એક સમયે મેચ ફસાઈ ગયો હોય એવું લાગતું હતું જો કે પછી મહેન્દ્ર સિંહ ધોનીના ઘણા નિર્ણયોએ મેચનુ આખુ More..

ખબર ખેલ જગત

BREAKING NEWS : રાજકોટમાં યુવા પૂર્વ કેપ્ટનનું અચાનક જ આ કારણે થયું નિધન, જાણો વિગત

ભારતીય અંડર-19 ટીમના પૂર્વ કેપ્ટનનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તેમણે 29 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના નિધનની જાણકારી ટ્વિટર પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આપી છે. આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેમણે શાનદાર સદી ફટકારી હતી. આ  ઉપરાંત તે 2019-20માં  રણજી ટ્રોફીનો ખિતાબ જીતનાર સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો ભાગ પણ More..

ખેલ જગત મનોરંજન

સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકરને પસંદ કરે છે આ બોલિવુડ સ્ટાર ? જુઓ આ શું ચાલી રહ્યું છે

સચિન તેંદુલકરની દીકરી સારા અને આ દિગ્ગ્જ સ્ટાર વચ્ચે કાંઈ ખીચડી રંધાઈ રહી છે? જાણો વિગત ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહાન બલ્લેબાજ સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર ઘણીવાર તેના ખૂબસુરત અને સાદગી ભરેલા અંદાજને લઇને ચર્ચામાં રહે છે. હવે સારાના આ અંદાજના બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ કાયલ થઇ ગયા છે. સારા મશહૂર સ્ટાર ડોટર More..

ખેલ જગત

યાદોમાં IPL: હાર બાદ પૃથ્વી શો અને પંતની આંખોમાંથી આંસુ છલકાયા, જુઓ VIDEO

દિલ્હી કેપિટલ્સનું પ્રથમ વખત આઈપીએલ ખિતાબ જીતવાનું સપનું ફરી એક વખત રોળાયું છે. લીગ રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેલી દિલ્હીને ક્વોલિફાયર-2માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો. KKR એ રોમાંચક મેચમાં દિલ્હીને ત્રણ વિકેટે હરાવ્યું. દિલ્હીને ફાઇનલમાં પહોંચવાની બે તક મળી, પરંતુ બંને મેચ હાર્યા બાદ ટીમ બહાર ફેકાઈ More..