ખબર ગરવી ગુજરાત જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક

મહેશ સવાણીએ આપી માનવતાની નવી મિશાલ, સાસરિયા દ્વારા એસિડ એટેકનો ભોગ બનેલી દીકરીના કરાવ્યા પુનઃ લગ્ન

સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણી હજારો દીકરીઓ માટે પાલક પિતા બનીને પોતાની ફરજો નિભાવે છે. દર વર્ષે કેટલીય દીકરીઓના લગ્ન કરાવે છે. પરંતુ હાલમાં તેમને જે કાર્ય કર્યું છે તે ખરેખર વંદનીય છે. હિંમતનગરની પરણિતા એક દીકરી જેને સાસરીમાં ખુબ જ ત્રાસ આપવામાં આવતો હતો અને તેના ઉપર એસિડ પણ નાખવામાં આવ્યું હતું તે દીકરીના Read More…

અદ્દભુત-અજબગજબ ખબર જીવનશૈલી જ્ઞાન-જાણવા જેવું દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

શું તમે જાણો છો કે ડૉ. એપીજે અબ્દુલ કલામની સંપત્તિ કેટલી હતી ? વાંચીને તમને પણ માનવામાં નહીં આવે

ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામની આજે જન્મજયંતી છે. અબ્દુલ કલામ 2002માં ભારતના 11મા રાષ્ટ્રપતિ સિલેક્ટ કરાયા હતા. ભારતના મિસાઈલ મેન કહેવાતા અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ રામેશ્વરમમાં થયો હતો. ભારતના દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામની સંપત્તિને લઈને થોડા સમય પહેલા તેમના સંબંધીઓ વચ્ચે વિવાદ થયાની ખબર આવી હતી. પરંતુ એક Read More…

અદ્દભુત-અજબગજબ ખબર દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

આકાશમાં હતું વિમાન, બંધ થઈ ગયું હતું એન્જીન, 17 વર્ષના રતન ટાટાએ આ રીતે બચાવ્યો હતો સૌનો જીવ

માત્ર 17 વર્ષની ઉંમરે હજારો ફૂટ ઉપર અધવચ્ચે જ રતન ટાટાનું વિમાન થઈ ગયું હતું બંધ, રસપ્રદ સ્ટોરી દેશના સૌથી મોટા કારોબારી અને ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાના જીવન સાથે જોડાયેલા કેટલાય રોચક કિસ્સાઓ ઘણા લોકોને પ્રેરણા પણ આપનારા બને છે. પોતાના જીવનમાં બનેલા કિસ્સાઓને તે પોતે જ દુનિયાને જણાવે છે. એવો જ એક Read More…

ખબર ગરવી ગુજરાત જીવનશૈલી પ્રેરણાત્મક

ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહ, કેનેડાના “Mr ઇન્ડિયા”નું તેજસ્વીની ફાઉન્ડેશન દ્વારા સન્માન

હાલ વિશ્વભરમાં કોરોનાની મહામારી ચાલી રહે છે ત્યારે કોરોના મહામારી સામે લડવામાં જનજાગૃતિ ઊભી કરવા માટે મુંબઈમાં જન્મેલા ઈન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમન્ત એમ. શાહનું તાજેતરમાં તેજસ્વીની ફાઉન્ડેશન-રાયપુર છત્તીસગઢ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલા પણ છત્તીસગઢના શકુંતલા ફાઉન્ડેશને હેમન્ત એમ. શાહનું સન્માન કર્યું હતું. હેમન્ત શાહે આના પ્રત્યુત્તરમાં Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

રીક્ષા ચાલકે આ એક બનાવીને ઉભો કરો દીધો આંતરરાષ્ટ્રીય કારોબાર! આજે બન્યા કરોડપતિ- વાંચો સ્ટોરી

હરિયાણાના યમુનાનગર જિલ્લાના દામલા ગામના રહેવાસી ધર્મબીર કમ્બોજે ભલે સ્કૂલમાં ઘણીવાર નાપાસ થઈને જેમ-તેમ કરીને દસમું ધોરણ પાસ કર્યું હોય, પણ હવે તેમના બનાવેલા મશીનની માંગ ભારતમાં જ નહિ, પણ આફ્રિકા, કેન્યા અને જાપાન જેવા દેશોમાં પણ છે. ઘરની આર્થિક તંગી અને મોટા પરિવારની જવાબદારીને કારણે ધર્મબીર ક્યારેય એ વિચારી ન શક્યા કે તેઓ જીવનમાં Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

પોતાના પગારમાંથી એક ભાગ કરી દે છે ગરીબોને દાન, 3 વાર દસમું નાપાસ ખેડૂતનો દીકરો છે આ IPS અધિકારી!

જ્યારે કોઈ વ્યક્તિ પોતે ગરીબીમાં મોટો થયો હોય ત્યારે તે ગરીબીની પીડાને સારી રીતે સમજે છે… અને જો એ વ્યક્તિ કશુંક બની જાય પછી પણ તેની અંદરની માણસાઈ મરી ન જાય તો એ ગરીબોનું દુઃખ દૂર કરવાની અને તેમની મદદ કરવાની કોશિશ કરે છે. ખૂબ જ મુશ્કેલ સંજોગોમાં ભણી-લખીને આઈપીએસ બનેલા શિવદીપ વામનરાવ લાંડેની વાર્તા Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

બંન્ને હાથ નથી… પગથી ગાડી ચલાવનારી દેશની પહેલી મહિલા છે મૈરિયટ

આ દીકરીની સ્ટોરી વાંચીને પ્રોત્સાહન જરૂર પૂરું પાડજો… કેરળની રહેનારી 28 વર્ષની જિલુમલ મૈરિયટ થૉમસ હાથ વગર જ ગાડી ચલાવનારી દેશની પ્રથમ મહિલા ડ્રાઈવર બની છે. હાથ ન હોવાને લીધે તે પોતાના પગ દ્વારા ડ્રાઈવીંગ કરે છે. વર્ષ 2018 માં તેને કોર્ટના આદેશ પર ડ્રાઈવીંગ લાઇસેંસ મળ્યું ન હતું. મૈરિયટ ‘થૈલિડોમાઇડ સિન્ડ્રોમ’ નામના રોગથી પીડિત Read More…

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

એક સમયે હોટલ સ્ટાફની કરતા હતા નોકરી, આજે છે 71,000 કરોડની કંપનીના માલિક

તે 25 વર્ષના પણ થયા ન હતા કે તેમણે પોતાના જીવમનમાં દૌલત, શૌહરત અને નામ કમાઈ લીધા. આ તે ઉંમર હોય છે જ્યારે યુવાઓ આ બધું મેળવવા માટેના સપના જોઈ રહ્યા હોય છે. અમે વાત કરી રહ્યા છીએ Oyo Hotels ના ફાઉન્ડર ‘રિતેશ અગ્રવાલ‘ની, જે આજે દુનિયામાં બીજા સૌથી યુવા અરબપતિ છે. આટલી નાની ઉંમરે Read More…