અજબગજબ

ઓસ્ટ્રેલિયાના રસ્તા ઉપર આ ભુરીયો ચલાવી રહ્યો છે ભારતની કાળી-પીળી ટેક્સી, ગાડીથી લઈને અંદર પણ બધું છે દેશી

આપણા  દેશના ઘણા લોકો વિદેશની અંદર સ્થાયી થઇ ગયા છે. અને વિદેશની ધરતી ઉપર રહીને પણ ભારતનું નામ રોશન કરતા હોય છે, ત્યારે આજે અમે તમને એક એવા વ્યક્તિની વાત કરીશું જે વિદેશની ધરતી ઉપર લક્ઝુરિયસ કારની જગ્યાએ ભારતના રસ્તા ઉપર જોવા મળતી કાળા-પીળા રંગની ટેક્સી ચલાવે છે. ઓસ્ટ્રેલિયાનો એક અંગ્રેજ એવો છે જે ભારતની More..

અજબગજબ જાણવા જેવું

ના હોય! વિશ્વનું સૌથી મોંઘુ પાણી, એક બોટલની કિંમતમાં અમદાવાદમાં આવી જશે 3BHK ફ્લેટ

જળ જ જીવન છે. આપણે આ ઘણા વર્ષોથી આ સાંભળી રહ્યા છીએ. ડોક્ટરો પણ લોકોને વધુ પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ વિશ્વમાં પાણીની ઘણી બ્રાન્ડ્સ છે જે ઘણી મોંઘી છે. તો ચાલે આજે તમને પાણીની બ્રાન્ડ વિશે જણાવીએ જેની કિંમત લાખોમાં છે. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પરંતુ તે એકદમ સાચી વાત છે. દુનિયામાં More..

અજબગજબ જાણવા જેવું

અહો આશ્ચર્યમ! દિવાળી પર માં લક્ષ્મી નહીં પરંતુ કૂતરાની પૂજા કરે છે આ લોકો

દિવાળીનો તહેવાર માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે, પરંતુ તે દેશોમાં દિવાળી ઉજવવાની રીત અલગ છે. આ વર્ષે દિવાળીનો તહેવાર ભારતમાં 4-5 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ દરમિયાન, સાંજે, ઘરોમાં દીવા અને મીણબત્તીઓ પ્રગટાવવામાં આવશે, જેના કારણે ચારે તરફ પ્રકાશ ફેલાશે. દિવાળીને હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. પૌરાણિક More..

અજબગજબ

શાહી પરિવારની આ તસવીરો જોઇ કહેશો રોયલ ફેમીલીના મેમ્બર બનવા માટે ઘણા પાપડ વણવા પડે છે

ચપ્પુ અને કાંટો છોડો, ઇંગ્લેન્ડના શાહી પરિવારની આ 17 મેનર્સ શીખવામાં જ 7 જનમ ચાલ્યા જશે અંગ્રેજોના ટેબલ મેનર્સ દુનિયાભરમાં મશહૂર છે. બેસવુ-ઉઠવુ, કાંટા-ચમચીનો પ્રયોગ અને બીજુ ઘણુ બધુ તેમણે તેમની રાજશાહીથી શીખ્યા છે. પરંતુ ત્યાંની મહારાણીના ટેબલ એટિકેટ્સ જાણી તમે હેરાન રહી જશો. 1.જમ્યા બાદ શ્વાસમાં ખરાબ સ્મેલ ન આવે તે માટે રોયલ કિચનમાં More..

અજબગજબ જાણવા જેવું

14 વર્ષમાં ફક્ત એકવાર ખીલે છે આ ફૂલ, જેણે પણ જોયું તે થઈ ગયો માલામાલ

પીપળો, વડ અને તુલસીના છોડમાં દૈવી શક્તિઓ જોવા મળે છે. જેની પૂજા લોકો કરે છે. આ સાથે, તેઓ ગુણોથી ભરેલા છે. આ સિવાય, આપણે ફૂલોથી દેવી -દેવતાઓની પૂજા કરીએ છીએ. તો બીજી તરફ એક એવું ફૂલ છે, જે દૈવી શક્તિથી ભરપૂર છે. આજે અમે તમને બ્રહ્મ ફૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેને ભગવાન બ્રહ્માનું More..

અજબગજબ જાણવા જેવું

આ છે વિશ્વની સૌથી ખતરનાક જગ્યા, જ્યાં 100 વર્ષથી કોઈ મનુષ્ય નથી આવ્યો

વિશ્વભરમાં એવી ઘણી જગ્યાઓ છે જે સેંકડો વર્ષોથી નિર્જન છે જ્યાં માનવીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આજે અમે તમને એવી જ એક જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દુનિયાની સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે. આ જગ્યા ફ્રાન્સમાં છે જેને સૌથી ભયાનક સ્થળ પણ માનવામાં આવે છે. આ સ્થળ સાથે જોડાયેલી ઘણી વાતો સામે More..

અજબગજબ જાણવા જેવું

જેણે પણ આ રહસ્યમયી ગામમાં જવાની ભૂલ કરી તે જીવતો પાછો નથી આવ્યો

વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે જેને રહસ્યમયી માનવામાં આવે છે. તેમનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી. આજે અમે તમને આવા જ એક રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે એક ગામ સાથે સંબંધિત છે. સામાન્ય રીતે શહેરના લોકો ગામમાં જઈને પ્રકૃતિનો અનુભવ કરવા માગે છે, પરંતુ દુનિયામાં એક એવું ગામ છે જ્યાં જનાર More..

અજબગજબ

OMG! આ ગામની છોકરીઓ મોટી થતા જ બની જાય છે છોકરા, માનવામાં આવે છે શ્રાપિત ગામ

જો અમે તમને જણાવીએ કે દુનિયામાં એક એવું ગામ છે, જ્યાં લોકો મોટા થાય ત્યારે તેમનું જેંડર બદલાય જાય છે. તો આ સાંભળીને તમારા હોશ ઉડી જશે. વિશ્વના નકશા પર ડોમિનિકન રિપબ્લિક નામનું ગામ છે. અહીંની છોકરીઓ એક ચોક્કસ ઉંમરે છોકરા બની જાય છે. આ કારણોસર લોકો આ ગામને શ્રાપિત ગામ માને છે.(તસવીરો: પ્રતીકાત્મક) આ More..