Navratri Culture અજબગજબ ખબર

પોતાની પાઘડીથી સોનુ સુદને પણ ઈમ્પ્રેસ કરનારા આ અમદાવાદી આ વર્ષે નવરાત્રીમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” વાળી પાઘડીથી મચાવશે ધૂમ, જુઓ તસવીરો

નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ ઘણા સમયથી શરૂ પણ કરી દીધી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે નવરાત્રીનો રંગ જામ્યો નહોતો, પરંતુ આ વર્ષે કોરોના ઓછો થવાના કારણે મોટા મોટા પાર્ટીપ્લોટ અને મેદાનોમાં પણ નવરાત્રી યોજાઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક More..

અજબગજબ

કોણ છે જગન્નાથ મંદિરના આ બાહુબલી પૂજારી ? જેની આગળ ફિક્કા લાગે બોલીવુડના બોડી બિલ્ડર સ્ટાર, અનેક વાર રહી ચુક્યો છે મિસ્ટર ઇન્ડિયા

પુરીના જગન્નાથ ધામને હિન્દુ ધર્મના ‘ચાર ધામો’માંથી એક માનવામાં આવે છે. ભગવાન જગન્નાથ ભગવાન વિષ્ણુનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. જે વ્યક્તિ તેમના મંદિરમાં સેવા કરે છે તેને સેવાયત અથવા સેવાદાર કહેવામાં આવે છે. સેવાયતોને ભગવાનની અવિરત સેવા કરવા માટે હંમેશા યોગ્ય રહેવા કહેવામાં આવે છે અને આ માટે પરંપરાગત રીતે તાલીમ પણ આપવામાં આવે More..

અજબગજબ નારી વિશે પ્રેરણાત્મક

UPSCમાં પહેલીવારમાં મળી અસફળતા, પછી કરી એવી મહેનત કે બીજા પ્રયત્ને કરી લીધી પરીક્ષા પાસ, જાણો IAS બનવાની સફળતા પાછળની કહાની

દેશની સૌથી કઠિન પરીક્ષાઓમાંથી એક UPSC પાસ કરવાનું સપનું ઘણા બધા યુવાનો જોતા હોય છે. જેમાંથી ઘણા ઓછા લોકોના આ સપના પૂર્ણ થતા હોય છે. ત્યારે જે લોકો યુપીએસસી પાસ કરીને આઈએએસ આઇપીએસ બની જતા હોય છે તેમની સફળતાની કહાની પણ લોકો માટે ખુબ જ પ્રેરણાદાયી બની જતી હોય છે. ત્યારે આજે પણ અમે તમને More..

અજબગજબ ખબર

6 વર્ષથી જે છોકરા સાથે ઇલુ ઇલુ કરી રહી હતી યુવતી, DNA ટેસ્ટમાં નીકળ્યો સગો ભાઈ, પછી થયું કંઈક આવું

પ્રેમ એક એવી વસ્તુ છે જે ક્યારે, કોની સાથે અને કંઈ ઉંમરે થઇ જાય એ કંઈ કહી ન શકાય. પ્રેમમાં લોકો દુનિયાનું બધું જ ભાન ભૂલી બેસે છે. પ્રેમ ન તો જાતિ જોવે છે કે ન તો ધર્મ. પ્રેમ ન તો બરાબરી જોવે છે કે ન તો રંગ. બસ પ્રેમ થવા માટે બે વ્યક્તિનું દિલ More..

અજબગજબ ખબર

કોઈપણ ધંધો નાનો નથી હોતો.. જોઈ લો આ 5 યુવકોને જેને ચાના ધંધામાંથી કરી લાખો કરોડોની કમાણી, તમે પણ લઇ શકો છો પ્રેરણા

આજનું યુવાધન ઘણું ટેલેન્ટેડ બની ગયું છે, જેના ઘણા ઉદાહરણો તમને આપણી આસપાસ પણ મળી જતા હોય છે. ઘણા યુવાનો એવા પણ હોય છે જે સારું ભણીને પણ કોઈ એવા વ્યવસાય સાથે જોડાય છે જેને લોકો ખુબ જ સામાન્ય માનતા હોય છે, પરંતુ આજ વ્યવસાયને તે એક નવું રંગ રૂપ આપી અને લાખો કરોડોનો નફો More..

અજબગજબ ખબર

હોટલના એક રૂમમાં 2 મહિલાઓએ એકસાથે રાત ગુજારી અને સવારે ન થવાનું થઇ બેઠું 

એક કંપની તરફથી 2 મહિલા સ્ટાફને એક ટ્રિપ પર મોકલવામાં આવી અને ટ્રિપ દરમિયાન તેમને હોટલમાં તેમનો રૂમ શેર કરવાનો હતો. એક રૂમમાં સમય વીતાવવા દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને પછી તેમની વચ્ચે પ્રેમનો ઇઝહાર પણ થયો. હાલમાં જ બંનેએ લગ્ન પણ કરી લીધા છે. હવે કપલે તેમની ખૂબસુરત લવ સ્ટોરી શેર More..

અજબગજબ ખબર

70 વર્ષની દાદી ઉંમરની મહિલા બની 37 વર્ષના યુવકની બીજી પત્ની, હનીમુન પર જવા માંગે છે આ જગ્યા પર

ભારે કરી, 70 વર્ષની ડોશી સાથે 37 વર્ષના યુવાને લગ્ન કરી, બંનેએ વર્ષો સુધી એકબીજા સાથે…. કોઈએ સાચું જ કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ મેળવવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જઈ શકે છે. આ વાતને સાચી સાબિત કરતો કિસ્સો હાલમાં જ સામે આવ્યો છે.જ્યાં 37 વર્ષના એક વ્યક્તિએ બાળપણનો પ્રેમ મેળવવા માટે More..

અજબગજબ નારી વિશે પ્રેરણાત્મક

UPSCની પરીક્ષામાં પહેલા પ્રયાસમાં આ દીકરીથી થઇ ગઈ એક ભૂલ પરંતુ પછી બીજીવાર એ ભૂલ સુધારી અને મહેનત કરી આપી પરીક્ષા, પરિવારનું નામ કર્યું રોશન

UPSC પરીક્ષાના ત્રણેય તબક્કા પાસ કરનાર ઉમેદવારોને IAS, IPS, IRS, IFS અધિકારી બનવાની તક મળે છે. પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને તેમના ક્રમ અને પસંદગીના આધારે પોસ્ટ આપવામાં આવે છે. આ પરીક્ષા પાસ કરવી એ ઘણા યુવાનોનું સપનું હોય છે, અને ઘણા લોકો આ પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત તનતોડ મહેનત પણ કરતા હોય છે More..