અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ

વેસ્ટમાંથી બનાવે છે બેસ્ટ આ કલાકાર, તેની કલા જોઈને તમને પણ ખાલી બોક્સ ફેંકવાનું મન નહિ થાય

દુનિયાની અંદર ઘણા કલાકારો એવા પડેલા છે જે નકામી વસ્તુઓનો ઉપયોગ પણ એટલી સારી રીતે કરતા હોય છે કે એ વસ્તુઓને જોઈને એમ લાગે પણ નહિ કે આ નકામી હશે. ઘણા કલાકારો પોતાની આગવી કલા દ્વારા નામના મેળવતા હોય છે. આજે આપણે એવા જ કલાકારની વાત કરીશું જેની કલા જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. Read More…

અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ

કોરોના માસ્કની એવી તસવીરો જેને દુનિયાભરમાં મચાવી દીધી ધમાલ, તમે પણ જુઓ

દેશભરમાં કોરોના વાયરસનો ખતરો લાગુ થયો અને સાવચેતીના ભાગ રૂપે માસ્ક જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો, વાયરસથી બચવા માટે માસ્ક ખુબ જ ઉપયોગી હોવાનું જણાવવામાં આવ્યું, જેના કારણે દરેક વ્યક્તિ હવે માસ્ક સાથે જોવા મળે છે. સરકાર પણ હવે માસ્ક ના પહેરનાર વ્યક્તિઓને દંડ ફટકારે છે. માસ્કનો રોજિંદા જીવનમાં ઉપયોગ થવાની સાથે જ બજારની Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

દેશના સૌથી નાની વયના IPS સફીન હસન, ક્યારેક 2 ટંક રોટલી મળતી ના હતી-જાણો કેવી છે કામયાબી

દેશના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર બની ગયેલા 22 વર્ષીય સફીન હસનનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થયું છે. તેને બીટેકનો અભ્યાસ કરીને પ્રથમ પ્રયાસમાં જ UPSC ક્લાસ વનની પરીક્ષામાં આખા દેશમાં 520મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેમને માત્ર 22 વર્ષની ઉંમરમાં જ GPSC અને UPSC ક્લાસ વનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

ગરીબીને લીધે સ્કૂલમાંથી નામ કટ થવાનું હતું, આજે છે ભારત દેશનો સૌથી નાની ઉંમરનો IAS અધિકારી

ઘણી વાર કેટલાક લોકોની સક્સેસ તમને વિચારતા કરી દે છે. આવા જ એક વ્યક્તિ છે અંસાર અહમદ શેખ. મહારાષ્ટ્ર સ્ટેટના જિલ્લાના નાનકડા ગામથી આવતા આ યુવકે પહેલા પ્રયાસમાં જ UPSC ની એક્ઝામ પાસ કરી લીધી. અને તે પણ 21 વર્ષની ઉંમરે 371માં રેન્ક પર. પણ એક સમય તેવો પણ હતો જ્યારે અંસાર પાસે 2 ટંકનું Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ

હાથી દાદા પણ છે ચાના શોખીન, જુઓ વીડિયોમાં ખાસ રેસ્ટોરન્ટની લેવા જાય છે ચાની ચુસ્કી

માણસો તો વસ્તુઓના શોખીન હોય છે જે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે માણસને કોઈ વસ્તુનો ચસ્કો લાગી જાય તો એ તે તેની ઈચ્છા મુજબ કરી શકે છે, પણ તમે ક્યારેય વિચાર્યું છે કે હાથીને પણ કોઈ વાતનો ચસ્કો હોય? આપણે નારિયેળ ખાતા હાથી તો ઘણા જોયા હશે પરંતુ ચાની ચુસ્કી માણતા હાથીને Read More…

દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક

19 વર્ષ પહેલા KBCમાં એક કરોડ જીત્યો હતો આ બાળક, હવે 33 વર્ષની ઉંમરમાં બન્યો ગુજરાત પોલીસમાં SP

ટેલિવિઝનના પ્રસિદ્ધ રિયાલિટી કવીઝ શો કોન બનેગા કરોડપતિના પ્રતિયોગી રહેલા ડૉ. રવિ મોહન સૈનીએ પોરબંદરના પોલીસ અધિક્ષકના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. વર્ષ 2001માં 14 વર્ષીય રવિ મોહન સૈનીએ કોન બનેગા કરોડપતિ જુનિયરમાં ભાગ લીધો હતો અને બધા જ 15 સવાલોના સાચેસાચા જવાબ આપીને એક કરોડ રૂપિયા જીત્યા હતા. એ સમયે રવિ મોહન સૈની ખૂબ જ ચર્ચામાં Read More…

અદ્દભુત-અજબગજબ ખબર જીવનશૈલી પ્રસિદ્ધ

ઝરા હટકે 80 ફોટોસ: આ ગુજરાતી મમ્મીએ કરી જુદા-જુદા થીમ પર પોતાના બાળકની ક્રિએટિવ ફોટોગ્રાફી

આજકાલ ક્રિએટિવ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એવા સમયમાં ઘણી મમ્મીઓ પોતાના બાળકો સાથે આ પ્રકારની ફોટોગ્રાફી કરી રહી છે. ત્યારે આજે વાત કરીએ પોરબંદરના પ્રજ્ઞા જોષી(પુરોહિત) વિશે કે જેમને પણ પોતાના દીકરા સાથે ખૂબ જ સુંદર ક્રિએટિવ ફોટોગ્રાફી કરી છે. ગુજ્જુરોક્સ ટીમ સાથે થયેલ વાતચીતમાં પ્રજ્ઞા જોષી(પુરોહિત) જણાવે છે કે ‘વાંચન, લેખન, ડ્રોઈંગનો Read More…

ખબર દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક

સોનાના દાગીનાને ગીરવે મૂકીને ગરીબોને ભોજન કરાવી રહ્યો છે બરોડાનો કિન્નર સમુદાય, કોણ કોણ સલામ કરશે?

લોકડાઉનને કારણે દેશભરના ટ્રાંસજેન્ડર સમુદાયો કોઈ પણ પ્રકારની કમાણી કરી શકતા નથી, ત્યારે બરોડામાં કિન્નર સમુદાય મુશ્કેલીની આ ઘડીમાં સામે આવીને આખા શહેરમાં જરૂરિયાતમંદોને પ્રથમ ભોજન પહોંચાડ્યું અને હવે રાશન પહોંચાડવાનું કામ કરે છે. એક દિવસ કિન્નર નૂરી કંવરને ઘરમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો. જ્યારે ત્યાં જઈને પૂછ્યું તો ખબર પડી કે એક માતા તેના Read More…