ખજુરભાઈની વાત જ નિરાળી…એક પછી એક ઘર બનાવતા બનાવતા દિલ જીત્યા, આ ભાઈ બહેનનું ઘર બનાવીને લીધી આજીવન તેમની જવાબદારી, વીડિયો જીતી રહ્યો છે દિલ, જુઓ નીતિન જાનીને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. પોતાના કોમેડી વીડિયો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે સેવાકીય કામોના કારણે આખા ગુજરાતના મસીહા બની ગયા છે More..
ગુજરાત
ગુજરાતી માટે ભાવતા ભોજનિયાં લઈને આવી ગઈ આ હોટલની ત્રીજી બ્રાન્ચ, હવે સ્વાદનો ચટાકો માણવા નહિ જવું પડે દૂર – ક્રિષ્ના કાઠિયાવાડી ઢાબા
ગુજરાતીઓ ખાણીપીણીના ખુબ જ શોખીન હોય છે, ક્યાંય પણ બહાર જાય ત્યારે સારું સારું જમવાનું ચોક્કસ જમતા હોય છે. પરંતુ હંમેશા એક વસ્તુ ગુજરાતીઓ દરેક જગ્યાએ જોતા હોય છે, કે સ્વાદિષ્ટ, સસ્તું અને સ્વાસ્થ્યને નુકશાન ના પહોંચાડે એવું જમવાનું ક્યાં મળે ? બરાબર ને ? ત્યારે આવું જમવાનું શોધવું પણ ખુબ જ મુશ્કેલ છે. પરંતુ More..
વાહ ગુજરાતીએ તો કમાલ કરી, માટીમાંથી બનાવી નાખી R.O. સિસ્ટમ, કોલ્ડ્રીંક નાખશો તો પણ થઇ જશે પાણી, જુઓ વીડિયો
ગુજરાત અને ગુજરાતીઓની અંદર કલાનો ભંડાર પડેલો છે, ગુજરાતમાં ઘણા લોકોની અંદર એવી એવી કલા જોવા મળે છે જેને જોઈને આપણે અભિભૂત થઇ જતા હોય છે. ત્યારે આજે ઘણા કલા વિલુપ્ત પણ થવા આવી છે અને ઘણા લોકો પોતાની કલા છોડી અને બીજા કામમાં પણ વળગી ગયા છે. એવી જ એક કલા છે માટલું બનાવવાની. More..
દેશના યુવાનોની ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે થઈને ગુજરાતમાં શરૂ કરી આ વ્યવસાયની શરૂઆત, આજે ગુજરાતભરમાં છે 21થી વધારે આઉટલેટ
ગુજરાતની અંદર જન્મેલા મોટાભાગના લોકો ધંધા સાથે સંકળાયેલા હોય છે અને પોતાના બુદ્ધિ ચાતુર્યથી દુનિયા ઉપર રાજ કરતા હોય છે. દુનિયાના ખૂણે ખૂણે અવનવા વ્યવસાય સાથે જોડાયેલા જોય છે. તો સાથે જ ગુજરાતીઓ ખાણીપીણીના પણ ખુબ જ શોખીન હોય છે. ત્યારે આજના યુવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિજય સિંહ સેંગર નામના એક વ્યક્તિએ ગુજરાતમાં જિમની શરૂઆત More..
અમરેલી પોલીસે ડ્રોનની મદદથી દારૂના ભઠ્ઠા ઉપર બોલાવી તવાઈ, અત્યાર સુધી એટલા બધા કેસ નોંધાયા, જુઓ અંદરની તસવીરો
ગુજરાતની અંદર દારૂબંધીનો કાયદો અમલમાં છે છતાં પણ આ કાયદો કહેવા પૂરતો જ છે, ગુજરાતનું કોઈપણ એવું શહેર નથી જ્યાં દારૂ ના મળતો હોય, તો ઘણી જગ્યાએ તો દારૂ બનાવવામાં પણ આવે છે અને આવા દારૂના ભઠ્ઠા ઉપરથી ખુલ્લેઆમ દારૂનું વેચાણ પણ થતું હોય છે. ત્યારે હાલમાં અમરેલી પોલીસે આ દારૂના આ ભઠ્ઠાઓ શોધી કાઢવા More..
રણવીર સિંહના શોમાં પહોંચી વડોદરામાં પુલાવની લારી ચલાવતી આ મહિલા, રેસ્ટોરન્ટ બનાવવાનું હતું તેનું સપનું પરંતુ… જુઓ વીડિયો
ટીવી ઉપર આવતા રિયાલિટી શોએ કેટલાય લોકોની જિંદગી બદલી નાખી છે, કૌન બનેગા કરોડપતિ શોની અંદર આપણે કેટલાય લોકોને લાખો રૂપિયા જીતી અને પોતાના સપનાને હકીકતમાં બદલતા જોયા છે, એવું જ એક સપનું લઈને વડોદરાની અંદર પુલાવની લારી ચલાવી રહેલી એક મહિલા રણવીર સિંહના રિયાલિટી શો બિગ પિક્ચરમાં પહોંચી હતી. ગત રોજના “ધ બિગ પિક્ચર” More..
સોનુ સુદનાં ઘરે પહોંચ્યો ગુજરાતનો આ પાઘડીમેન, સોનુને પહેરાવી સવા ચાર કિલોની ખાસ પાઘડી, જુઓ તસવીરો
બૉલીવુડ અભિનેતા સોનુ સુદ આજે કોઈ ઓળખાણનો મોહતાજ નથી. તેને કોરોના કાળની અંદર અસંખ્ય લોકોની સેવા કરી છે અને તેના કારણે જ લોકો આજે તેની ભગવાનની જેમ પૂજા કરે છે. ઘણા લોકો સોનુ સુદનો અલગ અલગ રીતે આભાર માનવા ઇચ્છતા હોય છે, ઘણા લોકો સાઇકલ લઇ અને ઘણા લોકો ચાલીને પણ સોનુ સુદનાં ઘરે પહોંચતા More..
આ દિવાળી વેકેશનમાં ક્યા ફરવા જવાનો પ્લાન છે તમારો ? જરા એક નજર ગુજરાતના આ સ્થળો ઉપર પણ નાખી લો, વિદેશના મોહ પણ છૂટી જશે
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઘણા લોકો દિવાળીમાં ફરવા જવાના આયોજનો કરતા હોય છે. પોતાના પરિવાર અને મિત્રો સાથે ઘણા લોકો આ રજાઓનો આનંદ બહાર પ્રવાસ કરીને માણતા હોય છે. ત્યારે આ દિવાળીમાં પણ ઘણા લોકો પોતાના પ્લાન બનાવી લીધા હશે, છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે દિવાળી ઉપર પણ લોકો ફરવા More..