ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક રસપ્રદ વાતો

એક સમયે રોલ્સ રોયલ કંપનીએ આ અમદાવાદી ડોક્ટરના ઘરે આવી કરી હતી વિનંતી, હરગોવિંદ કેવી રીતે બન્યા ડૉ. એચ એલ ત્રિવેદીથી ‘ફાધર ઓફ કિડની ટ્રાન્સપ્લાન્ટ’?

જાણીતા કિડની સર્જન, અમદાવાદની કિડની યુનિવર્સિટી-હોસ્પિટલના સ્થાપક, અને પદ્મશ્રી ડૉ. એચ એલ ત્રિવેદી ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ ફાની દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા. તેમના મૃત્યુ સમયે તેમની ઉંમર 87 વર્ષની હતી અને માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં તેઓ કિડની ટ્રાન્સપ્લાન્ટના પિતામહ કહેવાતા હતા. ભલે તેઓ આજે આ દુનિયામાં ન હોય પણ તેઓ More..

ગુજરાત દિલધડક સ્ટોરી લેખકની કલમે

રાજકોટના પોલીસે આ 10 વર્ષની છોકરી સાથે જે કર્યું એ જાણીને આંખોમાં પણ આંસુ આવી જશે

આપણા દેશની સુરક્ષા કરવાનું કામ સૈન્ય અને પોલીસ દ્વારા કરવામાં આવે છે. પરંતુ કેટલાક અંશે આપણા દેશમાં પોલીસ વિશેની એક માન્યતા ઘર કરી ગઈ છે. ઘણા લોકો માને છે કે પોલીસ હંમેશા ભ્રષ્ટચારી જ હોય છે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવવાના છીએ એ વાત સાંભળીને તમારી પોલીસ વિશેની માન્યતા બદલાઈ જશે. શૈલેષ સગપરિયા More..

ગુજરાત દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક

લગ્નના 15 દિવસ બાદ પતિએ છોડી, પછી આ રીતે બની ગઈ IAS અધિકારી

જરૂરી નથી કે એક સ્ત્રીનું જીવન તેના પતિની આસપાસ જ ફરતું રહે. કોણ કહે છે કે પતિ વિના એક સ્ત્રીનું અસ્તિત્વ નથી હોતું. સ્ત્રીઓને પણ હક છે પોતાના સપનાઓ પુરા કરવાનો અને સમાજમાં કંઈક કરી બતાવવાનો. સ્ત્રીઓ આજે એક મુકામ સુધી પહોંચીને પુરુષ સાથે ખભેથી ખભો મિલાવીને આ દેશનું તંત્ર ચલાવવામાં મદદ કરે છે. આ More..

ગુજરાત દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

માતૃભૂમિ ભારત અને કર્મભૂમિ કેનેડા વચ્ચેના સેતુબંધ, કેનેડાના ટ્રેડિંગ સમ્રાટ, કેનેડાના મિસ્ટર ઇન્ડિયા આ બધું જ છે એક જ ગુજરાતી યુવાનમાં – હેમંતભાઈ શાહ

કચ્છી માડુ દેશ-વિદેશમાં વ્યાપાર માટે ક્યારેય પગ વાળીને નથી બેસતો, એ ઉક્તિને ઉજાગર કરતા એક વ્યક્તિ એટલે હેમંતભાઇ એમ. શાહ. કે જેમનો જન્મ તો ભારતમાં થયો હતો પણ કેનેડામાં ખૂબ જ મોટું નામ કમાયું છે. હેમંત શાહ એક એવું વ્યક્તિત્વ છે કે જેમના હાથે ઘણા લોકોના ઉજ્જવળ ભવિષ્ય લખાયું છે. છેલ્લા અડતાલીસ વર્ષોથી કેનેડા-ઇન્ડિયા ટ્રેડ More..

ગુજરાત દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

મીટરથી નહિ, દિલથી ચાલે છે ઓટોચાલક ઉદયભાઈની રીક્ષા, વાત એવી કે જે તમને પ્રેરણાથી ભરી દેશે!

બદલતા સમયમાં લોકોની કામ કરવાની રીત પણ બદલાતી જાય છે. હાલત એવી છે કે કામ કરતા નોકરિયાત લોકો પાસે પોતાની માટે પણ સમય નથી. એવામાં માનવતા કે લોકોની મદદ માટે હાથ આગળ વધારતા લોકો તો તમને ક્યાંથી જોવા મળે! પરંતુ એવું કહેવું પણ ખોટું છે કે માણસની મદદ કરતા લોકો છે જ નહીં. માણસાઈના નમૂના More..

ગુજરાત દિલધડક સ્ટોરી

જુઓ ગુજરાતનું ‘પાવરફૂલ’ ગામ, અદ્યતન સુવિધાઓથી વિકાસ પામેલું પ્રથમ નંબરનું ગામ, ગામમાં છે ફ્રી વાઇફાઇની સુવિધા

ગુજરાતમાં ઘણા એવા ગામો છે કે જેને જોઈને લાગે જ નહિ કે આ ગામડાં છે. ગુજરાતના ઘણા ગામો એવી રીતે વિકાસ પામ્યા છે કે આ ગામમાં ચોખ્ખા રસ્તાઓ, વાઇફાઇ, સોલાર પેનલ્સ અને ઘરે-ઘરે પીવાનું પાણી આવવા લાગ્યું છે. ત્યારે આ ગામોને જોઈને લાગે કે હવે તો આ ગામો પણ શહેરને ટક્કર આપવા લાગ્યા છે અને More..

ગુજરાત દિલધડક સ્ટોરી લેખકની કલમે

“કહેવાય છે કે વાણિયાનો દીકરો ખુલ્લા હાથે પુણ્ય કરે પછી હોય એ વીર ભામાશાહ, શેઠ સગાળશાહ કે પછી…” વાંચો એક સરસ મઝાની વાર્તા

ફેસબુકના માધ્યમથી મારી વાર્તા વાંચતા એક કચ્છના દીકરાની નજર મારી ઉપર પડી ને જ્યારે તમેણે પોતાની દેશપ્રેમની વાત કરી ત્યારે મારા હદયનમાં અનેરો આનંદ અને ઉલ્લાસ વધી ગયો. ને મારું હૈયું થનગનાટ કરવા લાગ્યું કે કંઈક લખવું છે. ને એક જૈન દીકરાની સાહસ કથા લખવા માટે હું મારી જાત ને રોકી શક્યો નહિ . ને More..

ગુજરાત દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

ગુજરાતના યંગેસ્ટ IPS, તેમના માતા લોકોના ઘરોમાં રોટલા ઘડતા- વાંચો બેસ્ટ સ્ટોરી

ફક્ત 22 વર્ષની ઉંમરે આ ગુજરાતીએ UPSC અને GPSCની પરીક્ષા પાસ કરી, માતાએ 14 વર્ષ હીરા ઘસ્યા, કોન્ટ્રાક્ટ પર રોટલી વણી…આજની બેસ્ટ સ્ટોરી જીવનમાં બધાને સફળતા નથી મળતી. બધાને નક્કી કરેલો સફળતાનો માર્ગ નથી મળતો. કેમકે જો માર્ગ મળે તો આગળ ઘણાં રસ્તાઓ એક જે સરખાં દેખાતા હોવાથી વિચલીત મને ખોટો માર્ગ નક્કી કરી લેતાં More..