ઢોલીવુડ મનોરંજન

જુઓ કોકીલકંઠી કિંજલ દવેની એક નોખી ઝલક, બોલીવુડની અચ્છી અચ્છી અભિનેત્રીઓને પણ મ્હાત આપે એવી પોસ્ટ કરી રીલ

ગુજરાતની અંદર પોતાના આગવા અવાજ અને ગાયિકીથી લોકોને મંત્રમુગ્ધ કરનારી કોકીલકંઠી કિંજલ દવેના ગીતો તો દુનિયાભરમાં ધૂમ મચાવે છે. તેના ચાર ચાર બંગળી વાળા ગીતે તો આખા ગુજરાતને ગાડું કર્યું હતું ત્યારે કિંજલ દવે આજે ગુજરાતના ખૂણે ખૂણે દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકી છે. કિંજલ દવે માત્ર તેની ગાયિકીના કારણે જ નથી પ્રસિદ્ધ, More..

ઢોલીવુડ મનોરંજન

શ્રાવણના છેલ્લા સોમવાર અને સોમવતી અમાસના દિવસે કોકિલ કંઠી કિંજલ દવેએ ભાવિ પતિ અને પરિવાર સાથે શિવજીની કરી ખાસ પૂજા, જુઓ તસવીરો

ગુજરાતી લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના ગીતોના કારણે હંમેશા લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. તેનો કોકીલ કંઠી અવાજ દર્શકોના મનડાં મોહી લે છે, ત્યારે કિંજલ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની તસવીરો તેમજ વીડિયો શેર કરી ચાહકો સાથે જોડાયેલી રહે છે. કિંજલ દવેના ચાહકો પણ તેની તસવીરો અને More..

ઢોલીવુડ મનોરંજન

કોકીલકંઠી કિંજલ દવેએ ખાસ અંદાજમાં ઉજવી રક્ષાબંધન અને ચાહકોને આપી ખુબ જ સુંદર સરપ્રાઈઝ, જુઓ વીડિયો

ગુજરાતના દરેક ઘરમાં નામના મેળવી ચુકેલી ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિક કિંજલ દવેને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેના સુમધુર અવાજના કારણે તેને આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આગવી નામના મેળવી છે. કિંજલ દવે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની જર્ની તેમજ પોતાના આગવા અંદાજમાં ગયેલા વીડિયોની ઝલક More..

ઢોલીવુડ મનોરંજન

રાજસ્થાનમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેનો અનોખો અંદાજ, આ રીતે માણી રહી છે વેકેશન, તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો

ગુજરાતની લોકપ્રિય ગાયિક કિંજલ દવેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, કિંજલ દવે આજે ગુજરાતના દરેક ઘરમાં જાણીતી બની ગઈ છે ત્યારે હાલમાં કિંજલ દવે રાજસ્થાનના ઉદયપુરમાં રજાઓનો આનંદ માણી રહી છે. જેની કેટલીક તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે તો કેટલાક વીડિયો તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર શેર કર્યા છે. જે તેના ચાહકોને ખુબ જ More..

ઢોલીવુડ મનોરંજન

ઉદયપુરની આલીશાન હોટલમાં ભાવિ પતિ અને ભાઈ સાથે રજાઓનો આનંદ માણી રહી છે કિંજલ દવે, તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો

પોતાના કોકીલકંઠી અવાજ માટે જાણીતી ગાયિકા કિંજલ દવેના ગીતો ગુજરાતના ખૂણે ખૂણામાં સાંભળવા મળે છે. કિંજલ દવેએ પોતાના સુરીલા અવાજથી ગુજરાતી હૈયાઓ ઉપર રાજ કર્યું છે, કિંજલ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે. હાલમાં કિંજલ દવે રાજસ્થાનના ઉદયપુરમાં રજાઓનો આનંદ માણી રહી છે. જેની More..

ઢોલીવુડ મનોરંજન

જુઓ “બચપન કા પ્યાર” ગીતના અસલી ગાયક કમલેશ બારોટ જીવે છે કેવું સાદગી ભરેલું જીવન

સોશિયલ મીડિયામાં એક ગીતે ખુબ જ ધૂમ મચાવી દીધી, આજે મોબાઈલમાં કોઈપણ સોશિયલ મીડિયાની એક સાઈટ ખોલો એટલે આ ગીત તો સાંભળવા મળશે જ. એ ગીત છે “જાનુ મેરી જાનેમન બચપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે..”. સ્કૂલના એક નાના એવા બાળક દ્વારા ગામમાં આવેલું “બચપન કા પ્યાર” ગીત એ હદ સુધી  ફેમસ બની More..

ખબર ઢોલીવુડ મનોરંજન

“રામલીલા” બાદ હવે “ભુજ” ફિલ્મમાં પણ “ભાઈ ભાઈ” ગીતને ઠપકાર્યું ? ગીતકાર અરવિંદ વેગડાએ ઉઠાવ્યો વાંધો

બોલીવુડની અંદર ઘણી બધી ફિલ્મો આવે છે જેમાં ગુજરાતી ગીતોના તડકા જોવા મળે છે. હાલ ગુજરાતના ભુજ ઉપર એક સત્યઘટના ઉપર આધારિત ફિલ્મ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” 13 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મના ગીત ઉપર ગુજરાતી ગીતકાર અરવિંદ વેગડાએ વાંધો ઉઠાવ્યો છે. અરવિંદ વેગડા ગુજરાતના એક ખ્યાતનામ ગીતકાર છે. More..

ખબર ઢોલીવુડ મનોરંજન

સાળંગપુર મંદિરમાંથી કોકીલકંઠી કિંજલ દવેના પિતાને મળી ખાસ ભેટ, કિંજલે તસવીર શેર કરીને આપ્યો ખુબ જ પ્રેમાળ સંદેશ

ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે તેના કોકીલકંઠી અવાજના કારણે આજે જગ વિખ્યાત બની ગઈ. તેના ગીતો આજે ગુજરાતીઓના હૈયા ડોલાવે છે. કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે જે સોશિયલ મીડિયામાં તરત વાયરલ પણ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ કિંજલે બે More..