ઢોલીવુડ મનોરંજન મૂવી રીવ્યુ

ખાટા-મીઠાના સંબંધોથી ભરપુર ફિલ્મ ગોળકેરી, ફિલ્મ જોવા જતા પહેલા આ રીવ્યુ જરૂર વાંચજો

ગુજરાતી સુપરસ્ટાર કહેવાતા અભિનેતા મલ્હાર ઠાકર અને માનસી પારેખની, મિકા સિંહના ગીતવાળી ફિલ્મની બધા ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહયા હતા. ત્યારે હવે આ ફિલ્મ રિલીઝ થઇ ગઈ છે. વાત કરીએ છીએ ખાટા-મીઠાના સંબંધોથી ભરપુર ફિલ્મ ગોળકેરી વિશે. આ ફિલ્મમાં મલ્હાર અને માનસી સિવાય મરાઠી ફિલ્મજગતના જાણીતા અભિનેતા સચિન ખેડેકર અને ટેલિવિઝન જગતનો એક જાણીતો More..

ઢોલીવુડ મનોરંજન મૂવી રીવ્યુ

ડરની મચી રહી છે “અફરા તફરી” તમે જોયું કે નહિ? વાંચો ફિલ્મમાં બીજી ફિલ્મો કરતાં શું છે ખાસ

ભૂતનું નામ સાંભળતા જ આપણને કમકમીયા આવી જાય, બોલીવુડમાં તો ભૂતની ઘણી ફિલ્મો આવી અને જતી રહી અને એમાં પણ છેલ્લે આવેલી સ્ત્રી ફિલ્મ જોઈને ભલભલાને સાચી સ્ત્રીઓમાં પણ ભૂત દેખાવવા લાગ્યું હતું, હવે આ ભૂતની ફિલ્મોમાં ગુજરાતી ફિલ્મ જગત જો પગ પેસારો કરે તો કેવું થાય? આજ પહેલા પણ ઘણી ફિલ્મોમાં ભૂતની વાતો અને More..

મનોરંજન મૂવી રીવ્યુ

ફીકી છે કાર્તિક-સારાની લવ આજ કલ? કમાઈ લીધા છે આટલા કરોડ, ફિલ્મ જોવા જતા પહેલા રીવ્યુ જરૂર વાંચજો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મોસ્ટઅવેટેડ ફિલ્મ ‘લવ આજ કાલ’ આખરે રિલીઝ થઈ ચુકી છે. 2009માં ‘લવ આજ કલ’ આવી હતી, જેમાં સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં ઋષિ કપૂર વાર્તા સંભળાવતા હતા. એટલે કે બે સમય હતા ઇશ્ક અને મિજાજ. હવે 2020માં બીજી ‘લવ આજ કાલ’ આવી More..

ઢોલીવુડ મનોરંજન મૂવી રીવ્યુ

પ્રેમ, લાગણી અને સમર્પણનો સમન્વય એટલે ફિલ્મ “લવની લવ સ્ટોરીસ”, વાંચો ફિલ્મનો રીવ્યુ, શું છે ફિલ્મમમાં જોવા જેવું?

પ્રતીક ગાંધી: “લવની લવ સ્ટોરીસ”માં લવ નામનું પાત્ર, નામ એવા જ ગુણ, જે દરેક બાબતને પ્રેમથી શણગારે, એ માતા પ્રત્યેનો હોય, કાકી દાદી કે બહેન પ્રત્યેનો હોય કે પછી પોતાની પ્રિયતમા પ્રત્યેનો જ કેમ ના હોય! ત્રણ અભિનેત્રીઓ સાથેના જોડાણ અને એમાં પણ આવતી પ્રેમની પરીક્ષા આજના સમયના ઘણાં યુવાનોના જીવનમમાં બનતી ઘટનાઓને ઉજાગર કરે More..

મનોરંજન મૂવી રીવ્યુ

વિરોધોની વચ્ચે આવેલી ફિલ્મ “છપાક”નો રીવ્યુ વાંચો, તેજાબીની છોરો વચ્ચે એક નવી આશા જગાવતી ફિલ્મ “છપાક”

“છપાક” ફિલ્મ થિયેટરમાં આવતા પહેલા જ ઘણી ચર્ચામાં રહી છે, દેશભરના વિભિન્ન શહેરોમાં ફિલ્મને બાયકોટ કરવાની એક લહેર ઉઠી હતી, આ વિવાદ ત્યારે વકર્યો જયારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદુકોણ જે.એન.યુ. માં પહોંચી હતી, ત્યારથી લઈને ફિલ્મને રિલીઝ થવા સુધી અલગ અલગ વિરોધો નોંધાયા હતા, જો કે આ વિરોધોની વચ્ચે પણ ફિલ્મ આજે રિલીઝ થઈ. More..

મનોરંજન મૂવી રીવ્યુ

દબંગ-3એ ખોલ્યું સલમાન ખાનનું ચુલબુલ પાંડે બનવાનું રહસ્ય, ફિલ્મ જોતા પહેલા રીવ્યુ જરૂર વાંચજો

દબંગની ફ્રેન્ચાઇઝીને આગળ ધપાવતા સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દબંગ ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મ દબંગ 3 ની બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યો રહયા હતો. આ ફ્રેન્ચાઇઝીની છેલ્લી બે ફિલ્મોને સલમાન ખાનના ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી અને હવે દબંગ 3 પાછલી ફિલ્મ્સની પ્રિક્વલ છે. આ ફિલ્મની ઘોષણા થઈ ત્યારથી તેની More..

મનોરંજન મૂવી રીવ્યુ

અપરાધીઓનો કઈ રીતે સફાયો કરે છે શિવાની, ફિલ્મ મર્દાની 2 જોવા જતા પહેલા એકવાર રીવ્યુ વાંચી જજો

ભલે આપણે 21મી સદીમાં રહેતા હોઈએ અને મહિલા સશક્તિકરણ અને વિકાસ વિશે વાતો કરતા હોઈએ પણ આજે પણ આપણા સમાજમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. નિર્ભયાના બળાત્કારીઓને ફાંસીની સજાની વાતો થઇ રહી છે, જે હજુ સુધી અપાઈ નથી, ત્યાં જ હૈદરાબાદમાં એક મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરીને તેની હત્યાનો More..

મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ રીવ્યુ: ‘પતિ, પત્ની ઔર વો’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર આ રીવ્યુ જરૂર વાંચજો…

ઉત્તરપ્રદેશના કાનપુરમાં રહેતો અભિનવ ત્યાગી એકેએ કાર્તિક આર્યન પીડબ્લ્યુડીની પરીક્ષામાં ટોપ કર્યા પછી વ્યવસ્થિત નોકરી પર ચડીને રંગેચંગે પરણી જાય છે. વેદિકા ત્રિપાઠી એટલે કે ભૂમિ પેડણેકર સાથે શરૂ-શરૂમાં તેને બધું સારું લાગે છે, પરંતુ લગ્નજીવનના ત્રણેક વર્ષ પછી તેને પોતાના રોજબરોજના એકને એક રૂટિનથી કંટાળો આવવા માંડે છે. ત્યાં તેના જીવનમાં પ્રવેશે છે, તપસ્યા More..