મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ રીવ્યુ: ‘The Sky Is Pink’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર આ રીવ્યુ જરૂર વાંચજો…

ધ સ્કાય ઇઝ પિંક : મૃત્યુનો જલ્સો! મૃત્યુ જ્યારે નજર સમક્ષ દેખાતું હોય, ઇચ્છતાં હોવા છતાં એનો ઇલાજ શક્ય ન હોય, માણસ હજુ પોતાની જિંદગી જીવ્યો જ ન હોય એ વખતે પોતાના પરિવારના ચહેરા પર સ્મિત લાવી શકવાનું કામ કેટલું અઘરું છે, નહીં? સોનાલી બોઝ દિગ્દર્શિત ‘ધ સ્કાય ઇઝ પિંક’ એવી જ એક ટીન-એજ છોકરીની More..

મનોરંજન મૂવી રીવ્યુ

‘સૈરા-નરસિંહા રેડ્ડી’ ફિલ્મ જોતાં પહેલાં આ રીવ્યુ જરૂર વાંચજો…

દેશભક્તિ, સેન્સિબિલિટી, ઇમોશ્નાલિટીનું લાજવાબ કોમ્બિનેશન જોવા માટે ‘સૈરા-નરસિંમ્હા રેડ્ડી’ ઇઝ અ મસ્ટ વોચ! હે ધેર, તમે જોઈ રહ્યા છો ‘ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ’ ૨૭૦ કરોડમાં બનેલી હિસ્ટોરિકલ ડ્રામા ફિલ્મ સૈરા-નરસિંહા રેડ્ડી ૧૯મી સદીમાં દક્ષિણ ભારતમાં થઈ ગયેલા એક બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીની બાયોપિક છે, જેમનો દરજ્જો એ સમયે રાજા સરીખો હતો અને એમની પ્રજા More..

મનોરંજન મૂવી રીવ્યુ

“જોકર” ફિલ્મ જોવા જેવી છે કે નહિ ? વાંચો તેના રીવ્યુ…

ઓસ્કર નોમિનેટેડ ડાર્ક, ડીપ અને ડિપ્રેસિવ ‘જોકર’ને હીરો ગણવો કે વિલન? હે ધેર, તમે જોઈ રહ્યા છો, ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ. કોઈ ફિલ્મ જોઈને થિયેટરમાંથી બહાર નીકળા હો અને મગજ કામ કરતું બંધ થઈ જાય એવી ફીલિંગ આવી છે ક્યારેય? વેલ… જોકર જોયા પછી મારી હાલત એવી જ કંઈક હતી. ડિરેક્ટર ટોડ ફિલિપ્સ More..

મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ રીવ્યુ: ‘વોર’ ફિલ્મ જોતાં પહેલાં એક વાર વાંચો તેના રિવ્યૂ

બિગ સ્ટાર્સ, બિગ બજેટ, બિગ મ્યુઝિક ડિરેક્ટર્સને સાથે રાખીને એવરેજ ફિલ્મ કેમ બનાવવી એ યશરાજ પ્રોડક્શન્સ પાસેથી શીખવા જેવું છે! હેલો ધેર, તમે જોઈ રહ્યા છો ધ રિવ્યુ શૉ વિથ પરખ ભટ્ટ! ૭ દેશ, ૧૫ શહેર, ૪ એક્શન ડિરેક્ટર અને ૩ ભાષામાં શૂટ કરવામાં આવેલી ‘વૉર’ યશરાજ પ્રોડક્શન્સની બીજી મોંઘી ફિલ્મ છે. ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાન’માં More..

મનોરંજન મૂવી રીવ્યુ

ફિલ્મ જોતા પહેલા વાંચી લેજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે, ક્લિક કરીને વાંચો ફિલ્મ ‘સાહો’નો રીવ્યુ

સુપરડુપર હિટ બાહુબલી બાદ પ્રભાસની બહુ ચર્ચિત ફિલ્મ સાહો સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે ત્યારે આ ફિલ્મને લઈને પ્રભાસના ચાહકોમાં જબરદસ્ત ક્રેઝ છે. પરંતુ આ ફિલ્મ માટે જેટલી હાઇપ ક્રિએટ કરવામાં આવી હતી આ ફિલ્મ લોકોની આશાઓ પર એટલી ખરી ઉતરી નથી. ફિલ્મના રિલીઝ થયા પહેલા આ ફિલ્મ વિશે ઘણી ચર્ચાઓ થઇ હતી કે આ More..

મનોરંજન મૂવી રીવ્યુ

મિશન મંગલ ફિલ્મ રિવ્યુ : પહેલા જ દિવસે કરી અધધધ કરોડોની કમાણી- વાંચો રીવ્યુ

અક્ષય કુમાર અભિનીત મિશન મંગલ ફિલ્મ રિવ્યુ , આ ફિલ્મમાં મંગળ ગ્રહ ઉપર મોકલવામાં આવેલ મંગળયાનની જ કહાની છે. જ્યારે પણ વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડીને કોઈ અસાધારણ સિદ્ધિ મેળવે છે, ત્યારે તે દેખીતી રીતે સમાજ માટે પ્રેરણારૂપ બની જાય છે! જ્યારે આ સિદ્ધિ રાષ્ટ્રીય સિદ્ધિ બની જાય છે, ત્યારે તે દરેક ભારતીયના મનમાં ગૌરવ પેદા More..

મનોરંજન મૂવી રીવ્યુ

સમાજની કાળી હકીકત દર્શાવતી ફિલ્મ ‘આર્ટિકલ 15’નો રીવ્યુ વાંચો, પછી નક્કી કરજો જોવી કે નહિ

‘મેં ઔર તુમ ઇન્હેં દિખાઈ હી નહિ દેતે હૈ. હમ કભી હરિજન હો જાતે હૈ તો કભી બહુજન હો જાતે હૈ. બસ જન નહિ બન પા રહે કી જન ગણ મન મેં હમારી ભી ગિનતી હો જાયે. ઇન્સાફ કી ભીખ મત માંગો બહોત માંગ ચુકે.’ ફિલ્મનો આ ડાયલોગ ફિલ્મમાં દર્શાવેલી વિડંબના અને ચિત્કાર દર્શાવવા માટે More..

મનોરંજન મૂવી રીવ્યુ

કબીર સિંહ રીવ્યુ: એક અનોખી લવ સ્ટોરી, શું આ દર્શકોને દીવાના કરશે? વાંચો ફિલ્મ રીવ્યુ નહિ તો પછતાશો

મોહબ્બત અને પાગલપન અને તેને મેળવવાની ભાવના જેટલી જ રચનાત્મક હોય છે એટલી જ વિધ્વસંકરી હોય છે. શાહિદ કપૂરની બહુ ચર્ચિત ફિલ્મ’ કબીર સિંહ’નું આજ મૂળ છે. કબીર સિંહ સુપર હિટ તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની ઓફિશિયલ હિન્દી રીમેક છે. તેલુગુ ફિલ્મમાં શાહી કપૂરનો રોલ વિજય દેવારકોંડાએ નિભાવ્યો હતો. આ ફિલ્મમાં કોમ્પલેકસ્ડ, ડાર્ક, પાવરપેક્ડ, રિબેલ અને More..