ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

ગુજરાતી સિનેમા વિશેની ના જાણેલી કેટલીક વાતો, જે દરેક ગુજરાતીએ જાણવી જોઈએ

ગુજરાતી સિનેમા એટલે આપણે જેને ઢોલીવુડ કહીએ. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી સિનેમાનું રંગ રૂપ બદલાઈ ગયું છે. હવે અર્બન ગુજરાતી સિનેમા તરીકે એકથી એક ચઢિયાતી ફિલ્મો આવે છે જેને જોનારો વર્ગ પણ આજે ઘણો જ મોટો છે. ખાસ કરીને યુવાનોને આકર્ષે એવી ફિલ્મો પણ આવવા લાગી છે. તે છતાં પણ ગુજરાતી સિનેમાને હજુ જે પ્રકારે Read More…

ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીનું પ્રેમીઓના હૈયાના તાર હચમચાવી દેનારું ગીત “જિંદગી દેકે મારા ગયા” થયું રિલીઝ,

ગુજરાતના લોકપ્રિય સુર સમ્રાટ કિર્તીદાન ગઢવી પોતાના અવાજના જાદુથી ગુજરાતીઓના દિલમાં રાજ કરે છે. તેમનો કર્ણપ્રિય અવાજ માત્ર કાનને જ નહિ હૈયામાં પણ અનેરી ઠંડક પ્રસરાવતો હોય છે. ત્યારે ગુજરાતી ગીતોમાં તો આપણે કિર્તીદાનને સાંભળીએ જ છીએ, પણ હવે તે એક હિન્દી ગીત પણ લઈને આવ્યા છે. “જિંદગી દે કે મારા ગયા”.   View this post Read More…

ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

150 વર્ષ જૂની શિવની આરાધના કરતું એક સરસ મઝાનું ગીત નિહાળો, ધારા શાહના સુરીલા આવાજમાં

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભક્તો શિવની આરાધના સાચા મન ભાવથી કરી રહ્યા છે. શિવની આરાધના કરવા માટે શ્રાવણ માસ ખુબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે ગાયકો અને સંગીત સાધકો અલગ અલગ રીતે શિવની આરાધના કરતા ગીતો અને સંગીત પણ રેલાવતા જ હોય છે.   View this post Read More…

ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

શ્રાવણ માસમાં શિવની આરાધના અને જન્માષ્ટમી ઉપર રાજા રણછોડની ભક્તિમાં તરબોળ કરતા બે સુંદર ગીતો

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. આ શ્રાવણ માસની અંદર જ ઘણા તહેવારો પણ આવે છે. ત્યારે આખો દેશમાં આ મહિનો ખુબ જ ભક્તિભાવ વાળો અને પવિત્ર માનવામાં આવે છે. ખાસ આ મહિનો શિવની ઉપાસના કરવાનો મહિનો છે. શિવની ભક્તિ કરવાનો મહિનો છે ત્યારે શિવની આરાધના કરવા માટે, ભક્તોને શિવની ભક્તિમાં તરબોળ કરવા માટે Read More…

ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

સૂર સમ્રાટ કિર્તીદાન ગઢવીના અવાજમાં “કૈલાશ કે નિવાસી” ગીતની અદભુત રજુઆત, નિહાળો

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે. અને શિવ મંદિરોમાં ભક્તો ઉમળવા પણ લાગ્યા છે. શ્રાવણ માસમાં શિવની મહિમા ગાતા અનેક ગીતો રજુ થતા હોય છે, પરંતુ ગુજરાતના લોકલાડીલા ગાયક જેમને દુનિયાભરમાં પોતાના અવાજનો ડંકો વગાડ્યો છે એવા કિર્તીદાન ગઢવી એક સરસ મઝાનું ગીત શિવભક્તો માટે લઈને આવ્યા છે. કિર્તીદાન ગઢવી તાલ તાંડવઃ 3.20 કૈલાશ Read More…

ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

પ્રેમની પરિભાષા સમજાવતું ગીત લઈને આવી છે ગુજરાતની આ કોયલ, સાંભળો પ્રખ્યાત સિંગરનું સુંદર ગીત-“તારો મારો સાથ”

જીવનમાં સૌથી જરૂરી વસ્તુઓમાની એક છે ‘પ્રેમ’. પ્રેમ વગર કદાચ આ દુનિયા અધૂરી છે, પછી તે માં-બાપનો પ્રેમ હોય, ભાઈ-બહેનનો પ્રેમ હોય કે મિત્રો વચ્ચેનો પ્રેમ હોય. પણ એક સાચા પ્રેમી તરીકેનો પ્રેમ જે દરેક કોઈ ઈચ્છતું હોય છે, પણ એ કદાચ બધાના નસીબમાં લખેલું નથી હોતું. જીવનમાં બધાને પોતાનો પ્રેમ મળી જાય એ શક્ય Read More…

ખબર ઢોલીવુડ ફિલ્મી દુનિયા

તાંડવની તીવ્રતાને બદલે મનને શાતા આપતું અરવિંદ વેગડાના અવાજમાં ગવાયેલું એક સુંદર ગીત: બમ બમ ભોલા અલખ નિરંજન

સ્વયં શિવ અને જીવમાં રહેલ શિવત્વ, બંનેના સમન્વયનો મહિનો એટલે શ્રાવણ. પવિત્રતામાં ઉત્તમ માસ એટલે શ્રાવણ. કોરોનાના સમયમાં જ્યારે લગભગ પ્રલયની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે, નવસર્જનની પૂર્વભૂમિકાના દેવ મહાદેવની આરાધના કરતું એક ખુબ સરસ ગીત અમદાવાદના કેટલાક મિત્રોએ ક્રિએટ કર્યું. અમદાવાદના મ્યુઝિક કંપોઝર પાર્થ ઠાકર અને જૈમિન વૈદ્યએ, તાંડવની તીવ્રતાને બદલે મનને શાતા Read More…

ઢોલીવુડ ફિલ્મી દુનિયા

ફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ એટેકનાં કારણે નિધન

2020નું વર્ષ લોકો માટે ખરાબથી અતિ ખરાબ વીતી રહ્યું છે. બોલીવુડના દિગ્ગ્જ કલાકારોએ આ દુનિયાને અલવિદા આખી દીધી છે આ વચ્ચે ઢોલીવુડના જાણીતા એક્ટરે આ દુનિયાને અલવિદા કહી દેતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘેરો શોક છવાઈ ગયો છે. ગુજરાતી ફિલ્મોનાં જાણીતા અભિનેતા અને જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક, નવલકથાકાર અને ‘જન્મભૂમિ’ અખબારના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હરિન્દ્ર દવેના Read More…