ઢોલીવુડ

Dhollywood(ઢોલીવુડ) News In Gujarati, Read Dhollywood News in Gujarati: ઢોલીવૂડ સમાચાર, ગુજરાતી મંનોરંજન સમાચાર, Latest and Breaking News on Dhollywood, ઢોલીવુડ સમાચાર

‘જય માતાજી લેટ્સ રોક’ મુવી જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, પૈસા વસૂલ થશે કે નહિ ? જાણો

જય માતા જી લેટ્સ રોક એક ગુજરાતી કોમેડી-ડ્રામા છે જે વૃદ્ધાવસ્થા અને કૌટુંબિક ગતિશીલતાના ખ્યાલને તાજગીભર્યો અને રમૂજી અભિગમ આપે છે. મનીષ સૈની…

ગુજરાતી ફિલ્મોથી લઇ બોલીવુડ ફિલ્મોમાં જાનકી બોડીવાલાનો દબદબો, ‘શેતાન’ પછી જોવા મળશે રાણી મુખર્જીની ‘મર્દાની 3’માં

જાનકી બોડીવાલાનો બોલિવૂડમાં જબરદસ્ત કદમ, ‘શૈતાન’ પછી જોવા મળશે રાણી મુખર્જીની ‘મર્દાની 3’, નિભાવશે દમદાર પોલીસ…

જીગ્નેશ કવિરાજ પરિવાર સાથે પહોંચ્યા MI ના કેપ્ટન હાર્દિક પંડ્યાને મળવા, અમદાવાદમાં જોવા મળ્યો ક્રિકેટર અને ગુજરાતી કલાકારનો જલવો

ગુજરાતી કલાકાર જીગ્નેશ કવિરાજ હાલમાં જ અમદાવાદની ITC નર્મદા હોટલ પરિવાર સાથે પહોંચ્યા હતા, તેઓએ હાર્દિક પંડ્યા સાથે મુલાકાત કરી હતી જેની…

શું વિક્રમ ઠાકોર હજુ નારાજ છે ? આમંત્રણ બાદ પણ વિધાનસભામાં હાજર ન રહ્યા.. સામે આવ્યું કારણ

હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે,જે 28 માર્ચે પૂર્ણ થશે. ત્યારે છેલ્લા બે દિવસમાં સરકાર દ્વારા વિવિધ મહત્વના બિલો રજૂ કરવાના છે.…

ગુજરાતનું ગૌરવ : ગુજરાતી ઇન્ફ્લુએન્સરની ધોની સાથે ખાસ મુલાકાત, દેવ રાવલ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો ત્યારે શું વાત કરી? જુઓ

ગુજરાતી ઇન્ફ્લુએન્સર દેવ રાવલને લગભગ જ કોઇ નહિ ઓળખતુ હોય. સોશિયલ મીડિયાની દુનિયામાં દેવ રાવલ મોટુ નામ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી વધુ…

આજે રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘જીજા સાલા જીજા’ કેવી છે ? પૈસા વસૂલ થશે કે નહિ ? જુઓ મુવીનો સચોટ રિવ્યુ

ફ્રેન્ડો, રતનપુર, વર પધરાવો સાવધાન જેવી અનેક ફિલ્મ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી ચૂકેલા એક્ટર તુષાર સાધુની આ વર્ષની પહેલી ફિલ્મ 21 માર્ચે…

‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ મુવી જોવા જતા પહેલા આ રિવ્યુ જરૂર વાંચી લેજો, જાણો પૈસા વસૂલ થશે કે નહિ?

ગુજરાતી ફિલ્માના સ્ટાર એક્ટર મલ્હાર ઠાકરે એક પછી એક ઘણી હિટ ફિલ્મો ઇન્ડસ્ટ્રીને આપી છે. તેમની અનેક ફિલ્મો એવી છે જેમાં અભિનય સાથે દર્શકોને…

અમદાવાદ એરપોર્ટ પર જાનકી કેમ ભાવુક થઇ? IIFA એવોર્ડ જીત્યા પછી યશ સોની સાથે સ્પોટ થઇ જાનકી બોડીવાલા, જુઓ

ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાને હાલમાં જ ફિલ્મ ‘શૈતાન’ માટે કિંગ શાહરૂખ ખાનના હસ્તે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો IIFA એવોર્ડ મળ્યો. જાનકીના…
error: Protected Content!