ચોમાસામાં સાચવજો ! આ ભાઈએ જમીન સ્લીપર ઉઠાવી તો નીચેથી ફૂંફાડા મારતો નીકળ્યો નાગ, વીડિયો રૂંવાડા ઉભા કરી દેશે… જુઓ
જો તમે પણ ચોમાસામાં તમારા બુટ ચપ્પલ જોયા વિના પહેરો છો તો થઇ જજો સાવધાન ! ચપ્પલની નીચેથી જ સુસવાટા મારતો નીકળ્યો કિંગ કોબ્રા… વીડિયો…