જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

આ છે દુનિયાનું સૌથી રહસ્યમયી મંદિર, જ્યાં માણસોના તૂટેલા હાડકા જોડાઈ જાય છે

આપણા દેશમાં કોઈ એવું ગામ જોવા નહીં મળે જ્યાં મંદિર ન હોય. દરેક ગામ કે શહેરમાં મંદિર અવશ્ય હોય છે. આ તમામ મંદિરોમાં કેટલાક મંદિરો ખુબ પ્રાચિન છે. આ ઉપરાંત કેટલાક મંદિરોમાં એટલા રહસ્યમયી છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. આજે અમે તમને આવા જ એક રહસ્યમયી મંદિર વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે More..

ધાર્મિક-દુનિયા

આજે શ્રાવણ મહિનાના સોમવારે બન્યા 3 ખાસ યોગ! શિવલિંગ પર આ એક વસ્તુ ચઢાવવાથી કિસ્મત ખુલી જશે

તમારા અટકેલા તમામ કામો થશે પૂર્ણ, સોમવારે આ રીતે કરો શિવજીની પૂજા હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ મહત્વ રહેલું છે. 14 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આજે 18 જુલાઈ 2022 શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. શ્રાવણ મહિનાના સોમવારનું બહુ મહત્વ છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો અને ખાસ કરીને સોમવારનું More..

ધાર્મિક-દુનિયા

આ બે શુભ સંયોગ સાથે શ્રાવણનો પ્રારંભ, ભોળાનાથના આશિર્વાદ મેળવવા આ રીતે કરો પહેલા દિવસે પૂજા

ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનાની શરૂઆત બે શુભ સંયોગ સાથે થઈ છે. હવે આવતા એક મહિના સુધી ભગવાન શંકર પોતાના ભક્તો પર કૃપા વરસાવશે. શ્રાવણ મહિનામાં ભગવાન શંકર આશિર્વાદ આપવા સાક્ષાત કૈલાસ પર્વત પરથી ઉતરી આવે છે. શિવ મંદિરમાં ભોળાનાથના નાદ ગુંજે છે. હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી શિવાલયોનું વાતાવરણ શિવય બની More..

ધાર્મિક-દુનિયા

ભગવાન શંકરના આ રહસ્યમયી કુંડમાં થાય છે અદભુત ચમત્કાર, વિજ્ઞાનના નિયમો પણ થઈ જાય છે ફેલ

આ વિશ્વમાં અનેક ચમત્કારિક મંદિરો અને જગ્યાઓ આવેલી છે. તેના રહસ્યો અને ચમત્કારોને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આવો જ એક ચમત્કારિક કુંડ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવેલો છે. આ અદભુત કુંડના ચમત્કાર જોઈને વિજ્ઞાનના નિયમો પણ ફેલ થઈ જાય છે. આ ચમત્કારીક કુંડ ભગવાન શંકરના એક મંદિરમાં આવેલો છે. આમ જોવા જઈએ તો More..

ધાર્મિક-દુનિયા

તમારા જીવનમાં ગમે તેવી સમસ્યા હશે તો થઈ જશે દૂર, મંગળવારના દિવસે કરો મંત્રનો જાપ

બજરંગબલીના આશિર્વાદ જોઈતા હોય તો મંગળવારે કરો આ મંત્રનો જાપ Bajrang Baan Benefits: હિન્દુ ધર્મમાં હનુમાનજીનું સ્થાન અનોખુ છે. ભારતનું કોઈ ભાગ્યે જ એવું ગામ હશે જ્યાં તમને હનુમાનજીની મૂર્તિનું મંદિર જોવા ન મળે. નાના મોટા સહુ લોકો ભગવાન બજરંગ બલીની આરાધના કરે છે. આમ તો તમે હનુમાનજીને ગમે ત્યારે યાદ કરી શકો છો પરંતુ More..

ધાર્મિક-દુનિયા

આ 10 લોકોના ઘરે ભૂલથી પણ ન કરો ભોજન, જાણો શું છે તેનું કારણ

આ 10 લોકોના ઘરે ક્યારેય પણ ન કરો ભોજન, આવશે નર્કમાં જવાનો વારો, ભયંકર ગરીબી આવે છે ગરુડ પુરાણ વૈષ્ણવ સંપ્રદાયથી સંબંધિત છે. 18 પુરાણોમાં ગરુડ પુરાણનું પોતાનું એક વિશેષ મહત્વ છે. ગરુડ પુરાણમાં વિષ્ણુ ભગવાનના અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારોનું વર્ણન એ રીતે છે જે રીતે શ્રીમદભગવદ્દગીતામાં છે. એક More..

જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

દેવશયની એકાદશી પર કરો આ 8 નિયમોનું પાલન, ભગવાન વિષ્ણુ કરશે તમામ મનોકામના પૂર્ણ

Devshayani Ekadashi: દેવશયની એકાદશી આ વર્ષે 10 જુલાઈને રવિવારે આવી રહી છે. આ વ્રત કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુના આશિર્વાદથી વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષ મળે છે. આ વખતે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 09 જુલાઈની સાંજથી શરૂઆત થશે. તેને દેવશયની એકાદશી કે હરિશયની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર More..

ધાર્મિક-દુનિયા

શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી તમામ સમસ્યાઓથી મળશે મુક્તિ

ભગવાન શંકરને બહુ પ્રિય છે આ મંત્ર, રોજ જાપ કરવાથી થાય છે ચમત્કારિક ફાયદા Sawan Mantra 2022: પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે માત્ર થોડા દિવસો જ બાકી છે. આ મહિનામાં ભગવાન મૃત્યુંજય એટલે કે શિવ શંકરની આરાધના કરવામાં આવે છે. શિવજી ભક્તો પર ખુબ કૃપા વરસાવે છે તેથી તેની પૂજા અર્ચના કરવાની પણ More..