ખબર

ભારત માટે સૌથી મોટી ખુશખબર, કોરોના રસી આવી રહી છે- જાણો ફટાફટ

કોરોના વાયરસ ફેલાવવાની સાથે જ દુનિયાભરમાં જો કોઈ વસ્તુની રાહ જોવાઈ રહી હોય તો તે છે તેની વેક્સિનની. જે તેના પ્રભાવને ઓછો કરી શકે, હાલ દુનિયાભરમાં વાયરસ માટેની વેક્સિનની શોધ ચાલી રહી છે ત્યારે તેના સકારાત્મક પરિણામો હજુ સુધી મળી નથી રહ્યા ત્યારે ભારત માટે ખુબ જ સારા સમાચાર આવ્યા છે. ભારતમાં આગામી બે મહિનામાં Read More…

ખબર

“આ ઉંમરના લોકોને છે કોરોનાથી ઓછો ખતરો, પહેલીવાર WHO એ આપ્યા સારા સમાચાર

કોરોના વાયરસને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા તબક્કાવાર અલગ અલગ ચેતવણીઓ આપવામાં આવી છે તો આ દરમિયાન જ ડબ્લ્યુએચઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં કોરોના વાયરસનો ખતરો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. WHO દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હાલ આવેલા કોરોના વાયરસના આંકડાઓ પ્રમાણે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા Read More…

ખબર

13 દિવસ બાદ તારક મહેતાના નટુકાકાના તબિયતને લઈને આવ્યા સારા સમાચાર, લોકોની દુવા કામ લાગી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નટુ કાકાનો રોલ નિભાવતા એક્ટર ઘનશ્યામ નાયકને છેલ્લા 2 અઠવાડિયા બાદ મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 76 વર્ષના નટુ કાકાના ગળામાં 8 ગાંઠ હોવાની વાત સામે આવી હતી.   View this post on Instagram   A post shared by Ghanshyam Nayak (@g_nayak1954) on Mar 22, 2014 at 5:29am Read More…

અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ રસપ્રદ વાતો

અમદાવાદના આ યુવકને છે સિક્કા ભેગા કરવાનો ગજબનો શોખ, ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

દુનિયામાં ઘણા લોકો એવા હોય છે જેમને પોતાના જીવનમાં અલગ અલગ શોખ હોય છે. ઘણા લોકો ઘણી બધી વસ્તુઓ એકત્ર કરતા હોય છે, અને પોતાના સંગ્રહ સ્થાનમાં એ વસ્તુઓને જગ્યા આપતા હોય છે. એવા જ એક અમદાવાદના યુવક મલ્હાર શાહને પણ આપણા દેશના જ નહિ અલગ અલગ દેશોના સિક્કા અને ચલણી નોટોને સંગ્રહ કરવાનો ખુબ Read More…

ખબર

આ પરિવારના માથે અચાનક તૂટ્યો દુઃખોનો પહાડ, એક પુત્રના મૃત્યુનો શોક પૂરો નહોતો થયો ત્યાં બીજા દીકરાનું અવસાન

2020નું વર્ષ લોકો માટે ખુબ જ દુઃખ દાયક સાબિત થઇ રહ્યું છે, કોરોના વાયરસે કેટલી લોકોનો જીવ લઇ લીધો છે. ત્યારે ઝાંસીના એક પરિવાર ઉપર આ સમયે દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. પહેલા દીકરાના મૃત્યુના 4 દિવસ જ બાદ જ પરિવારમાં બીજા દીકરાનું પણ અવસાન થતા જ આખો પરિવાર દુઃખમાં ગરકાવ થઇ ગયો છે. પંદર Read More…

ખબર

જન્મ થતા જ દીકરીનો કર્યો તિરસ્કાર, હવે બાપે કર્યું એવું કાર્ય કર્યું કે લાડલીના આંખોમાંથી આંસુ વહ્યા

મા-બાપે તરછોડી દીધી ક્યૂટ દીકરીને, ‘યશોદામૈયા’એ ઉછેરી પણ હવે માતાથી પણ વિખૂટી પડી, આજનો સ્પેશિયલ સ્ટોરી જો કોઈ 9 વર્ષ દીકરી તેની ‘યશોદામૈયા’ને વળગીને રડી રહી હોય ભાગ્યે જ કોઈ સમજી શકે. આ મામલો જલાલપુર ગામનો છે. જ્યારે આ છોકરીનો જન્મ થયો ત્યારે માતાપિતાએ છૂટાછેડા લીધા. બાળકને ઉછેરવાની જવાબદારી કોઈ સબંધીને સોંપવામાં આવી હતી. યશોદા Read More…

ખબર

આ ડોક્ટર સાહેબ જીવનમરણ વચ્ચે જોલા ખાતા સારવાર માટે થશે 1 કરોડનો ખર્ચ, હાલ 35 લાખ ભેગા થયા

કોરોના વાયરસની મહામારીમાં ડોકટરો ભગવાનનું રૂપ બનીને સામે આવ્યા, ઘણા ડોક્ટરોએ પોતાનો જીવ પણ જોખમમાં મૂકી અને કેટલાય લોકોને નવું જીવન આપ્યું હોવાના ઉદાહરણો સોશિયલ મીડિયા અને સમાચારમાં જોવા મળી રહ્યા છે. હાલમાં જ સુરતના એક એવા ડોકટર સંકેત મહેતા આઇસીયૂમાં ભરતી હતા તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન Read More…

ખબર

ચીની વૈજ્ઞાનિકે જણાવ્યું કે ચીનની સરકારી લેબમાં જ બનાવવામાં આવ્યો હતો કોરોના વાયરસ

કોરોના વાયરસનું ઉદગમ સ્થાન ચીન છે, અને આજે દુનિયાભરમાં એક વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે, કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા છે તો લાખો લોકો પોતાનો જીવ પણ ખોઈ બેઠા છે. છેલ્લા કેટલાય સમયથી ચીન ઉપર આરોપો લાગતા રહ્યા છે ત્યારે હવે ચીનની જ એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે ચીનની સરકારી લેબમાં જ કોરોના Read More…