Fact Check ખબર

ફેકટચેક : કારના ટાયરની અંદર પાણીની બોટલ રાખવા પાછળનું શું છે કારણ ? જાણીને તમે પણ હેરાન રહી જશો, જાણો વાયરલ દાવાની હકીકત

આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટ ફોન છે અને સ્માર્ટ ફોન દ્વારા જ તે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે અને દુનિયા સાથે જોડાયેલા રહે છે. સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા દાવા કરવામાં આવતા હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર આવા દાવાને અજમાવવા જતા જ લોકો નુકસાની પણ વેઠતા હોય છે. ત્યારે હાલ સોશિયલ More..

Fact Check મનોરંજન

બોલિવુડના જાણિતા એક્ટરે કહ્યુ- RRR અને KGF જેવી ફિલ્મો બનાવશો તો અમારા છોકરાઓ તો વિમલ-ગુટખા જ… જાણો વાયરલ પોસ્ટની હકિકત

Fact Check: બોલિવુડના જાણિતા એક્ટરે કહ્યુ- RRR અને KGF જેવી ફિલ્મો બનાવશો તો અમારા છોકરાઓ તો વિમલ-ગુટખા જ… જાણો વાયરલ પોસ્ટની હકિકત બોલિવુડના ખેલાડી અક્ષય કુમાર આ દિવસોમાં ઘણા ચર્ચામાં બનેલા છે. દિલચસ્પ વાત એ છે કે તેઓ તેમની કોઇ ફિલ્મને કારણે ચર્ચામાં નથી પરંતુ વિમલની જાહેરાતને લઇને ચર્ચામાં છે. જ્યારથી અક્ષય કુમારે શાહરૂખ ખાન More..

Fact Check ખબર મનોરંજન

FACT CHECK: કેવો દેખાય છે મશહૂર કોમેડિયન ભારતી સિંહનો દીકરો ? વાયરલ થયેલી તસ્વીરોની હકીકત જાણો અહીંયા

ફેમસ કોમેડિયન ભારતી સિંહે 3 એપ્રિલે જ નાના મહેમાનનું સ્વાગત કર્યું છે. ભારતી અને હર્ષ લિમ્બાચીયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને તેમના પુત્રના જન્મના સારા સમાચાર આપ્યા હતા. આ સમાચાર આવ્યા બાદથી ચાહકો ભારતીના પુત્રને જોવા માટે ઉત્સુક છે. ઇન્સ્ટાગ્રામ પર તેને અભિનંદન આપવા ઉપરાંત, ચાહકોએ કમેન્ટ કરી ભારતીને તેના પુત્રની તસવીર બતાવવા More..

Fact Check જાણવા જેવું

શું તમારા મોબાઈલમાં પણ આજે મેસેજ આવ્યો છે ? ભગતસિંહ સાથે ત્રણ વીરોને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી ? જાણો શું છે હકીકત

દેશભરમાં આજે પ્રેમનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. તો બીજી તરફ આજે તમારા મોબાઈલમાં પણ એક મેસેજ આવશે કે આજે શહીદ દિવસ છે. પરંતુ તેની પાછળની સાચી હકીકત મોટાભાગના લોકો નથી જાણતા. આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે, પ્રેમીઓનો દિવસ, પ્રેમનો દિવસ. આ દિવસે ઘણા લોકોની પ્રેમ કહાણીનો આરંભ થતો હોય છે તો ઘણા દિલ તૂટતાં More..

Fact Check

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ મુવી જોતા જ ભાવુક બનેલા યોગી આદિત્યનાથ રડવા લાગ્યા? જાણો હકીકત

દોસ્તો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ભારતના બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. 5 th ડે પર તેનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર કરાયું હતું. જે બાદ આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. કાશ્મીર ફાઇલ્સે કોવિડ મહામારી વચ્ચે રીલીઝ થયેલી ફિલ્મોના રેકોર્ડ જોઈએ તો રીલીઝ પછીના પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કાશ્મીર More..

Fact Check

હવે સામે આવી સલમાન ખાન અને સનાક્ષી સિન્હાની વરમાળાની તસવીર, જાણો શું છે હકિકત

બોલિવૂડના દબંગ ખાન કહેવાતા સલમાન ખાનના લગ્નની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભાઈ જાનના લગ્ન ક્યારે થશે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. આ જ કારણ છે કે ઘણી વખત સોશિયલ મીડિયા પર સલમાન ખાનના લગ્ન સાથે જોડાયેલી અફવાઓ પણ જોવા મળી છે. હાલમાં જ સલમાન અને સોનાક્ષીની એક તસવીર ખૂબ વાયરલ More..

Fact Check મનોરંજન

સલમાન ખાને ગુપચુપ રીતે કરી લીધા આ જાણિતી અભિનેત્રી સાથે લગ્ન ? વાયરલ થઇ રહી છે તસવીર- જાણો હકીકત

બોલીવુડના ભાઈજાને ગુપચુપ રીતે કરી લીધા આ જાણિતી અભિનેત્રી સાથે લગ્ન ? વાયરલ થઇ રહી છે તસવીર, જાણો હકીકત બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો સિક્કો ચાલી રહ્યો છે. આજે આખા બોલિવૂડમાં સલમાન ખાન એક એવો એક્ટર છે કે જેના વગર બોલિવૂડમાં પગ મુકવો કદાચ થોડો મુશ્કેલ થઇ જતો હશે. સલમાન ખાન પોતાનું જીવન More..

Fact Check

ફેક્ટ ચેક: શું ખરેખર સૈનિક ઉપર ગુસ્સે થતી આ નાની છોકરી યુક્રેનની છે? જુઓ વીડિયો જાણો હકીકત

FACT CHECK: હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે, જેમાં સૈનિકોથી લઈને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. રશિયાની સેના યુક્રેન તરફ જોરદાર રીતે આગળ વધી રહી છે અને રાજધાની કિવ પર મિસાઈલ છોડી રહી છે. આ મિસાઈલોના કારણે યુક્રેનમાં હજારો લોકો બેઘર થઈ ગયા છે, More..