Fact Check જાણવા જેવું

શું તમારા મોબાઈલમાં પણ આજે મેસેજ આવ્યો છે ? ભગતસિંહ સાથે ત્રણ વીરોને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી ? જાણો શું છે હકીકત

દેશભરમાં આજે પ્રેમનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. તો બીજી તરફ આજે તમારા મોબાઈલમાં પણ એક મેસેજ આવશે કે આજે શહીદ દિવસ છે. પરંતુ તેની પાછળની સાચી હકીકત મોટાભાગના લોકો નથી જાણતા. આજે 14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે, પ્રેમીઓનો દિવસ, પ્રેમનો દિવસ. આ દિવસે ઘણા લોકોની પ્રેમ કહાણીનો આરંભ થતો હોય છે તો ઘણા દિલ તૂટતાં More..

Fact Check

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ મુવી જોતા જ ભાવુક બનેલા યોગી આદિત્યનાથ રડવા લાગ્યા? જાણો હકીકત

દોસ્તો ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ભારતના બોક્સ ઓફિસ પર પણ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. 5 th ડે પર તેનું બોક્સ ઓફિસ કલેક્શન જાહેર કરાયું હતું. જે બાદ આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા છે. કાશ્મીર ફાઇલ્સે કોવિડ મહામારી વચ્ચે રીલીઝ થયેલી ફિલ્મોના રેકોર્ડ જોઈએ તો રીલીઝ પછીના પાંચમા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ કાશ્મીર More..

Fact Check

હવે સામે આવી સલમાન ખાન અને સનાક્ષી સિન્હાની વરમાળાની તસવીર, જાણો શું છે હકિકત

બોલિવૂડના દબંગ ખાન કહેવાતા સલમાન ખાનના લગ્નની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભાઈ જાનના લગ્ન ક્યારે થશે તે જાણવા માટે દરેક વ્યક્તિ ઉત્સુક છે. આ જ કારણ છે કે ઘણી વખત સોશિયલ મીડિયા પર સલમાન ખાનના લગ્ન સાથે જોડાયેલી અફવાઓ પણ જોવા મળી છે. હાલમાં જ સલમાન અને સોનાક્ષીની એક તસવીર ખૂબ વાયરલ More..

Fact Check મનોરંજન

સલમાન ખાને ગુપચુપ રીતે કરી લીધા આ જાણિતી અભિનેત્રી સાથે લગ્ન ? વાયરલ થઇ રહી છે તસવીર- જાણો હકીકત

બોલીવુડના ભાઈજાને ગુપચુપ રીતે કરી લીધા આ જાણિતી અભિનેત્રી સાથે લગ્ન ? વાયરલ થઇ રહી છે તસવીર, જાણો હકીકત બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો સિક્કો ચાલી રહ્યો છે. આજે આખા બોલિવૂડમાં સલમાન ખાન એક એવો એક્ટર છે કે જેના વગર બોલિવૂડમાં પગ મુકવો કદાચ થોડો મુશ્કેલ થઇ જતો હશે. સલમાન ખાન પોતાનું જીવન More..

Fact Check

ફેક્ટ ચેક: શું ખરેખર સૈનિક ઉપર ગુસ્સે થતી આ નાની છોકરી યુક્રેનની છે? જુઓ વીડિયો જાણો હકીકત

FACT CHECK: હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે, જેમાં સૈનિકોથી લઈને સામાન્ય લોકોનો સમાવેશ થાય છે. રશિયાની સેના યુક્રેન તરફ જોરદાર રીતે આગળ વધી રહી છે અને રાજધાની કિવ પર મિસાઈલ છોડી રહી છે. આ મિસાઈલોના કારણે યુક્રેનમાં હજારો લોકો બેઘર થઈ ગયા છે, More..

Fact Check

‘અલ્લાહુ અકબર’ ના નારા લગાવનારી મુસ્કાનને આપશે સલમાન અને આમિર ખાન 5 કરોડ? જાણો સત્ય

કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબની બાબત દેશભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. હાઇકોર્ટના આદેશના વિરુદ્ધ શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી હતી. આ વિવાદમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીના કલાકારોના નામ પણ જોડાઈ ગયા છે. એવામાં સોશિયલ મીડિયા પર એ વાત પણ ફેલાઈ રહી છે કે સલમાન ખાન, આમિર ખાન અને તુર્કી સરકાર મુસ્કાન ખાનને 5 More..

Fact Check ખબર મનોરંજન

શું લત્તાજીને શ્રદ્ધાંજલિ આપતી વખતે શાહરૂખ ખાને થૂંક્યુ ? લોકો પૂછી રહ્યા છે સવાલ- જાણો હકિકત

ભારતના સ્વર કોકિલા લત્તા મંગેશકર રવિવારે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. લતા મંગેશકરના નિધનથી માત્ર પરિવાર અને તેમના ચાહકો જ દુઃખી નથી, પરંતુ સમગ્ર દેશ તેમની ખોટ અનુભવી રહ્યો છે. લત્તા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા માટે પીએમ નરેન્દ્ર મોદીથી લઈને મોટા રાજકારણીઓ અને બોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા. દરેકની આંખો ભીની હતી અને ચહેરા પર ઉદાસી હતી. More..

Fact Check મનોરંજન

ટીવીની ગોપી વહુએ દિયર સાથે જ કરી લીધી સગાઇ? વાયરલ થઇ રહી છે તસવીરો- જાણો તસવીરો પાછળની હકિકત

ફેબ્રુઆરી મહિનો ‘લવ મંથ’ તરીકે ઓળખાય છે. વેલેન્ટાઈન ડે આવવાને હવે થોડા જ દિવસો બાકી છે પરંતુ એવું લાગે છે કે કપલે ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. દેવોલિના ભટ્ટાચાર્જી અને વિશાલ સિંહ એક એવું કપલ છે જેમના સંબંધોની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. બંનેએ તેમના સંબંધો વિશે ક્યારેય કશું કહ્યું નથી અને હંમેશા More..