તો આજે જ અપનાવો આ ઘરેલુ નુસખા અને તમારા બોરિંગ ટેસ્ટને બનાવી દો બેસ્ટ.: હંમેશા આપણને બહારના ખાવાનો જ ટેસ્ટ વધુ પસંદ હોય છે. એવું નથી કે ઘરનું ખવાનું ટેસ્ટી નથી હોતું પરંતુ બહારના ખાવામાં જે ચટાકો આવે છે એ ઘરમાં નથી મળી શકતો, ત્યારે ઘણીવાર એમ થાય કે શું કરીએ તો ઘરના ખાવામાં પણ More..
રસોઈ
બંગાળનો પ્રખ્યાત બસંતી પુલાવ બનાવવાની એકદમ સરળ રીત, ઘરે જ બનાવો અને બંગાળ જેવો ટેસ્ટ લાવો, ક્લિક કરીને વાંચો રેસિપી
ગુજરાત સિવાય પણ બીજા ઘણા રાજ્યોમાં કેટલીક સ્વાદિષ્ટ વસ્તુઓ મળતી હોય છે જે ખાવા માટે કાંતો તમારે એ રાજ્યમાં જવું પડે અથવા તો એના માટેની કોઈ ફેમસ હોટલની અંદર જવું પડે, ત્યારે જ આપણને એ ખાવા માટે મળે પરંતુ આજે અમે તમને એવા જ એક રાજ્ય બંગાળના પ્રખ્યાત બસંતી પુલાવની રેસિપી જણાવીશું જે તમે ખુબ More..
ઠંડીમાં ગરમાવો આપશે, શિયાળામાં બનાવો ગોળ અને સૂંઠના લાડુ, સ્વાદમાં છે બેસ્ટ, ઇમ્યુનીટી વધારશે આ રીતે બનાવો
શિયાળાની શરૂઆત થતા જ લોકો ઘરની અંદર વિવિધ વાનગીઓ બનાવવાની શરૂઆત કરી દે છે. શિયાળામાં ખાસ ઘરની અંદર વસાણું બનાવવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આજે અમે તમને એવી જ એક સ્વાસ્થ્ય વર્ધક વાનગી ગોળ અને સૂંઠના લાડુ બનાવતા શીખવીશું. જે આ શિયાળામાં તમારા સ્વાસ્થ્યને વધુ મજબૂત બનાવવાનું કામ કરેશે. ગોળ More..
શિયાળાની અંદર ગરમીનો અનુભવ કરાવે એવી વાનગી પાલકનો સૂપ બનાવો ઘરે જ, એકદમ સરળ રીતે, જાણી લો રેસિપી
શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. આ મોસમની અંદર લોકો પોતાના સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખતા હોય છે. ખાવા માટે પણ વિવિધ વાનગીઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે તે પણ પોતાના આહારમાં સામેલ કરે છે. એવી જ એક પૌષ્ટિક અને શિયાળાની અંદર શરીરમાં ગરમાવો લાવી દે તેવી વાનગી છે પાલકનો સૂપ. આજે અમે તમને પાલકનો સૂપ More..
આ દિવાળી ઉપર બનાવો જામનગરના પ્રખ્યાત અને સ્વાદિષ્ટ તીખા ઘૂઘરા ઘરે જ, જોઈ લો એકદમ સરળ રેસિપી
દિવાળીના તહેવારની શરૂઆત થઇ ગઈ છે. દિવાળીનો તહેવાર એટલે અવનવી વાનગીઓ બનાવી અથવા તૈયાર લાવીને ખાવાનો તહેવાર. આ તહેવારમાં ઘણા લોકો ઘરે ભાત ભાતની વસ્તુઓ બનાવતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી જ જામનગરની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી તીખા ઘૂઘરા બનાવવાની રીત જણાવીશું, જે ખુબ જ સરળ છે અને આ ઘૂઘરા ખાવામાં પણ ખુબ જ More..
દિવાળી ઉપર બનાવો સ્વાદિષ્ટ ડ્રાય કચોરી, સ્વાદ એવો આવશે કે ઘરના દરેક વ્યક્તિ ખાતા રહી જશે, 10-15 દિવસ સાચવી પણ શકાશે
દિવાળીનો તહેવાર એટલે વિવિધ ફરસાણ અને મીઠાઈ સાથે મોજ માણવાનો તહેવાર. આ તહેવાર ઉપર બજારમાંથી અથવા તો ઘરમાં બનાવેલી કેટલીય જાત જાતની વાનગીઓ જોવા મળતી હોય છે. એવી જ એ કે સરસ મજાની વાનગી ડ્રાય કચોરી આજે અમે તમને બનાવતા શીખવાડીશું, જે સ્વાદમાં પણ લાજવાબ છે અને ઘરના દરેક વ્યક્તિને પણ ખુબ જ પસંદ આવશે. More..
આ દિવાળીએ બનાવો સ્વાદિષ્ટ અને સ્વીટ ઘૂઘરા, એકદમ સરળતાથી, જાણી લો આખી રેસિપી
દિવાળીનો તહેવાર આવે એટલે ઘરમાં અવનવી વાનગીઓ બનતી હોય છે. કેટલા કેટલીય જાતના ફરસાણ અને મીઠાઈઓ આપણે બજારમાંથી લઇ આવીએ છીએ અને કેટલાક ઘરે પણ બનાવીએ છીએ. પહેલાના સમયમાં મોટાભાગની વસ્તુઓ ઘરમાં જ બનતી. પરંતુ આજે ઘણી વસ્તુઓ તેમાંથી લુપ્ત થઇ ગઈ છે. એવી જ એક સ્વીટ વાનગી હતી ઘૂઘરા, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ More..
બ્રેડ કટલેશની સ્વાદિષ્ટ રેસીપી બનાવો ઘરે જ- મહેમાન પણ પૂછવા લાગશે શું છે સિક્રેટ
બ્રેડ કટલેશ એક સ્વાદિષ્ટ ભારતીય નાસ્તો છે. જેને સ્ટાટર ના રૂપ મા સાંજ ના સમયે ચા સાથે નાસ્તા મા પીરસવા મા આવે છે. આ બનાવવા મા ખુબ આસાન છે. સાથે પોષ્ટીક પણ છે અને બાળકો ને પણ પસંદ આવે છે. આને બનાવવા માટે બ્રેડ, બાફેલા બટેટા, બાફેલા લીલા વટાણા અને થોડા શાકભાજી નો ઉપયોગ કરી More..