રસોઈ

જૂની અને પારંપરિક મીઠાઈ ફાડા લાપસી બનાવતા શીખો સાસુજી પાસેથી, સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જુઓ

જય જલારામ. કેમ છો મિત્રો? આશા છે તમે તમારા પરિવાર સાથે સેફ હશો. આજે આપણે આપણા ગુજરાતની પારંપરિક મીઠાઈ ઘઉંના ફાડાની લાપસી બનાવતા શીખીશું. કોઈપણ નાનો મોટો પ્રસંગ હોય કે પછી કોઈ સારા સમાચાર મળે આપણે હંમેશા મોઢું મીઠું કરીએ છીએ. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય More..