ખબર લવ-સ્ટોરી

જાણો કોણ હતા સંત વેલેન્ટાઈન અને 14 ફેબ્રુઆરીને કેમ મનાવવામાં આવે છે Valentine Day

આજે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન દિવસ. આજે સમગ્ર વિશ્વમાં પ્રેમમાં પ્રતિક તરીકે વેલેન્ટાઈન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લવ બર્ડ એક બીજા સાથે સમય વિતાવે છે આ ઉપરાંત અવનવી ગીફ્ટ પણ આપે છે. તો ઘણા લોકો આ દિવસે તેમના મનગમતા વ્યક્તિને પ્રપોઝ પણ કરે છે. આ ઉપરાંત ઘણા પ્રેમી જોડા પોતાના લગ્નને More..

લવ-સ્ટોરી

રૂમમાં ગર્લફેન્ડને પ્રપોઝ કરી રહ્યો હતો છોકરો ત્યાં જ લાઈટ બંધ થઈ જતા થઈ ગયો કાંડ

એતો બધા જાણે જ છે કે આ દુનિયામાં પ્રેમ જેવી બીજી કોઈ અનુભૂતિ ન હોઈ શકે. આ જ કારણ છે કે લોકો પોતાની ગર્લફ્રેન્ડને ખાસ રીતે પ્રપોઝ કરવાનો રસ્તો શોધતા રહે છે. કારણ કે આ ક્ષણ એવી છે, જેને દરેક વ્યક્તિ જીવનભર યાદ રાખવા માંગે છે. આ રીતે, દરેક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે More..

લવ-સ્ટોરી

બિસ્કીટવાળાએ લખેલો લવ લેટર થયો વાયરલ, IPSએ કહ્યું- એક પ્રેમ પત્ર આવો પણ…

સોશિયલ મીડિયા પર અજીબોગરીબ વસ્તુઓ વારંવાર જોવા અને વાંચવામાં આવે છે. આવી સ્થિતિમાં ક્યારેક કેટલીક એવી વસ્તુઓ પણ જોવા મળે છે, જે કાં તો આપણને આશ્ચર્યચકિત કરી દે છે અથવા તો આપણને હસાવા મજબૂર કરી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પ્રેમ પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસશો અને તે More..

દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી

કેદારનાથ દુર્ઘટનામાં ખોવાઈ ગઈ હતી પત્ની, 19 મહિના સુધી શોધ્યા પછી વિજેન્દ્રએ શોધી લીધો પોતાનો પ્રેમ

વર્ષ 2013 માં આવેલી ઉત્તરાખંડ દુર્ઘટનાને કદાચ કોઈ ભૂલી શક્યું નહિ હોય. આજે પણ તે તબાહી યાદ આવતા જ દુઃખ અને દર્દનો અનુભવ થવા લાગે છે. ઘણા પરિવારો વિખુટા પડ્યા, સેંકડો લોકો મૃત્યુ પામ્યા અને પાણીના ભયાનક પુરે હજારો પરિવારોને ઉજાડી નાખ્યા. આ દુર્ઘટનાનાને લીધે એક પતિ-પત્ની પણ એકબીજાથી અલગ થઇ ગયા અને તેઓને મળવામાં More..

જીવનશૈલી દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

છોકરીઓ લગ્ન પછી પણ શા માટે પ્રેમીને નથી ભૂલતી, ચોંકાવનારું કારણ આવ્યું સામે

લગ્ન પછી કેમ સંસ્કારી પરિણીત સ્ત્રીઓ પોતાના પ્રેમીને ભૂલી નથી સકતી? ખુલી ગયું રહસ્ય પ્રેમ એ જીવનની એવી ક્ષણો છે જેને દરેક વ્યક્તિ જીવવા માંગે છે. કારણ કે પ્રેમમાં એક આનંદ હોય છે. એવું નથી હોતું કે પ્રેમ એક જ પ્રકારનો હોય પ્રેમના પણ ઘણા પ્રકારો છે છતાં પણ ગમતા વ્યક્તિ સાથેના પ્રેમની અનુભૂતિ જ More..

દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી લેખકની કલમે

હૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-2, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે..!!

જો તમારાથી આ વાર્તાનો પહેલો ભાગ વાંચવાનો ચૂકાઈ ગયો હોય તો ભાગ-1 ઉપર ક્લિક કરીને તમે વાંચી શકો છો. છેક રાત સુધી હું એની સ્કૂલબેગમાં જ ગૂંગળાયો. ધીરેથી ફુલસકેપમાં હરકત થઈ અને હું બહાર આવ્યો. રૂમમાં કોઈ હતું નહીં કદાચ એ એનો એકલીનો અલગ રૂમ હતો. બારણું પણ બંધ હતું. મને કવરમાંથી કાઢીને સીધા એના More..

દિલધડક સ્ટોરી લવ-સ્ટોરી લેખકની કલમે

હૃદયને સ્પર્શી જાય એવી એક સરસ મઝાની વાર્તા “લવ લેટર” ભાગ-1, વાંચીને તમને પણ કંઈક યાદ આવી જશે

”तुम इतना जो मुस्कुरा रहे हो… क्या गम है जिसको छिपा रहे हो ???” અરે હા યાર, તમને લાગતું હશે કે આવી હાલતમાં પણ ગીત ગાવાનું કેમ સૂઝતું હશે મને ? પણ શું કરું ? હસું કે રડું ખબર પડતી નથી, એટલે સકારાત્મક વિચારવાનો પ્રયત્ન કરું છું. ”આંખમાં આંસુ અને ચહેરા પર મુસ્કાન” આ કદાચ More..

દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે

”તારા વગર નહીં જીવી શકું” આ વાક્યમાં તથ્ય કેટલું ? પ્રેમ અને છુટા પડવાની લાગણીને અભિવ્યક્ત કરતી એક હૃદયસ્પર્શી વાત

”તારા વગર નહીં જીવી શકું” આ વાક્યમાં તથ્ય કેટલું ? સંબંધ કોઈ પણ હોય, માં-દીકરાનો હોય કે પ્રેમી-પ્રેમિકા, બાપ-દીકરી હોય કે મિત્રતા, ભાઈ-બહેન હોય કે પતિ-પત્ની. ક્યારેક અતિશય લાગણી કે આપણા પ્રિયજન ઉપરનું આધિપત્ય, મગજ ઉપર એટલું હાવી થઈ જાય છે કે જીવનમાં એમની ગેરહાજરી સાંખી શકાતી નથી. દરેક સંબંધમાં મોકળાશ હોવી જરૂરી છે અને More..