અહીં હાઇવે પર ખૂબ જ દર્દનાક અકસ્માત, તેજ રફતાર SUVએ 17 મહિલાઓને કચડી નાખી, 5ના મોત

હાઇવે પર દર્દનાક અકસ્માત: SUVએ 17 મહિલાઓને કચડી નાખી, પાંચના ઘટનાસ્થળે જ મોત, અનેક ગંભીર રૂપે ઘાયલ મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઇવે પર સોમવારે મોડી રાત્રે એક વાને 17 મહિલાઓને કચડી નાખી….

હાર્દિક પંડ્યા અને નાતાશાના લગ્ન માટે રવાના થયા ન્યુલી વેડ KL રાહુલ અને અથિયા શેટ્ટી, એરપોર્ટ પર થયા સ્પોટ

ગ્રેન્ડ વેડિંગ માટે ઉદયપુર રવાના થયા હાર્દિક-નતાશા : નતાશાનો પરિવાર પણ સર્બિયાથી ભારત પહોંચ્યો, જુઓ ફોટોસ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્ન…

વેરાવળના તબીબે કરેલા આપઘાતના કેસમાં આવ્યો એક નવો ખુલાસો, તેમના જ ખાસ મિત્રએ કહ્યું, “આ વાત મારે લોકોને કહેવી જોઈએ…” જુઓ શું કહ્યું

અઢી કરોડ ખાઈ લીધા આ મોટી હસ્તીએ ? ડોક્ટરના જૂનાગઢના મિત્રએ કર્યા ભૂતકાળના અનેક ખુલાસા- જાણો વિગત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં…

રાજકોટના યુવક સાથે લગ્ન કરવા ઇંગ્લેન્ડની ગોરી મેમ સાત સમુદ્ર પાર આવી, કર્યા ધામધૂમથી અનોખા લગ્ન, જુઓ તસવીરો

રાજકોટનો યુવાન બન્યો ઇંગ્લેન્ડનો જમાઈ, ગોરી સુંદર યુવતીએ પોતાના પરિવાર સાથે રાજકોટ આવીને ફર્યા સાત ફેરા… જુઓ ફોટા હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે…

વેરાવળના ડોક્ટરે પોતાની હોસ્પિટલના ઉપર રૂમમાં ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં મોટી હસ્તીનું નામ સામે આવતા જ મચી ગયો ખળભળાટ

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ, અનૈતિક સંબંધ કે પછી આર્થિક તંગી કે ઘરકંકાસ જેવા કારણો હોય છે. ઘણીવાર દેવાને કારણે અથવા તો…

આખરે ખબર પડી જ ગઇ કે શું થાય છે મૃત્યુ પછી બાદ ! મૃત્યુના 20 મિનિટ બાદ જીવિત થયેલ વ્યક્તિએ કરી દીધો ખુલાસો

કોઈ દિવસ વિચાર્યું શું થાય છે મૃત્યુ પછી ? આત્મા ક્યાં જાય? બીજીવાર જીવિત થયેલ વ્યક્તિનો હેરાન કરી દે તેવો ખુલાસો સૃષ્ટિની શરૂઆતથી જ માણસના મનમાં આ પ્રશ્ન ઘૂમતો રહે…

અંબાણી પરિવારની વહુઓ દીકરા કરતા ઉંમરમાં કેટલી છે મોટી ? જાણો શ્લોકા-રાધિકાથી લઇને ટીના અંબાણીની વહુ કૃશા સુધી…

રાધિકા મર્ચેંટથી લઇને કૃશા શાહ સુધી, દીકરા કરતા ઉંમરમાં કેટલી મોટી છે અંબાણી પરિવારની વહુઓ ? જાણો અંદરની વાત દેશના સૌથી મોટી બિઝનેસમેનમાંના એક મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની…

બે યુવતીઓએ રોડ પર જ ટેક્સી ડ્રાઈવરને લાત અને ઘુસા મારવા લાગી, ટેક્સી ડ્રાઈવરે બહાર નીકળીને કર્યું એવું કે… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર કઈ ઘટના ક્યારે વાયરલ થઇ જાય એ કોઈ નથી જાણતું. ઘણીવાર કેટલીક ઘટનાઓ એવી પણ હોય છે જે વાયરલ થવાની સાથે સાથે ચર્ચામાં પણ આવી જાય છે. ઘણીવાર…