ખબર

સાદગીની મિસાલ હતા પર્રિકર, સ્કુટર પર જતા ઓફિસ અને બજાર, જાતે લાઈનમાં ઉભા રહીને કરાવતા કામ

ભારતની રાજનીતિમાં કેટલાક જ એવા રાજનેતા છે જેમની છબી એકદમ સાફ છે. જેમાંથી એક હતા મનોહર પર્રિકર, જેઓ તેમના કાર્યો અને તેમની ઈમાનદારી માટે ઓળખાશે. એક નાના રાજ્યથી પોતાની રાજનીતિની સફર શરુ કરનાર પર્રિકરએ પોતાના દમ પર આજે નામ કમાયું છે. તેઓ દેશના પહેલા એવા મુખ્યમંત્રી હતા જે આઈઆઈટીની ડિગ્રી ધરાવતા હતા.ડૉ. મનોહર ગોપાલકૃષ્ણ પ્રભુ More..

ખબર

રશિયાની ગોરીને થયો પોખરણના છોરા સાથે પ્રેમ, સાત સમુદ્ર પર આવીને કર્યા ભારતીય રીતિ-રિવાજથી લગ્ન

કોઈએ સાચું જ કહ્યું છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે. એટલે ભગવાને તમારા માટે જે જીવનસાથી નક્કી કર્યું હશે એ જ તમારું જીવનસાથી બનશે, ભલેને પછી એ તમારાથી ખૂબ જ દૂર હોય, પણ સમય આવ્યે એ તામરી પાસે આવશે જ! અને આજ વાત અહીં સાચી ઠરે છે.હકીકતે વાત એમ છે કે રશિયાની એક ગોરી More..

ખબર

આકાશ-શ્લોકાનાં પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં ઉમટી પડ્યા બોલીવૂડના સિતારાઓ, રિસેપ્શનમાં કઈ-કઈ હસ્તીઓએ આપી હાજરી

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશના લગ્ન શ્લોકા સાથે થઇ ચુક્યા છે અને ગઈરાતે જિયો વર્લ્ડ સેન્ટર ખાતે તેમના લગ્નનું પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું. જેમાં રાજનીતિ, ખેલ અને બોલિવૂડ જગતની હસ્તીઓ હાજર રહી હતી. અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિકંલ ખન્ના સાથે પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા, પરંતુ આ ખાસ તો ત્યારે થયું જ્યારે તે More..

ખબર

જયારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, તેમના માતા હીરાબાએ પાસેથી લીધુ હતું 1 વચન જેની ઘણી ઊંડી અસર થઇ

નરેન્દ્ર મોદીએ મમ્મી હીરાબાએ પાસેથી લીધુ હતું 1 વચન જેની ઘણી ઊંડી અસર થઇ, શું તમે જાણો છો? મોદી… નરેન્દ્ર મોદી… આ નામ હવે લોકો માટે નવું નથી રહ્યું. આપણા વડાપ્રધાન મોદી આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ઘણા લોકો આ નામને વખોડે છે તો ઘણા લોકો આ નામના વખાણ પણ કરે છે. પણ નરેન્દ્ર મોદી માટે More..

ખબર

LIVE: અંબાણી પરિવારના લગ્નમાં અભિષેક સાથે પહોંચી ઐશ્વર્યા, દીકરી સાથે આપ્યા આવા પોઝ

Video   View this post on Instagram   #akashambani #shlokamehta wedding ❤️#bigfatindianwedding #desibride #weddingoftheyear @viralbhayani A post shared by Viral Bhayani (@viralbhayani) on Mar 9, 2019 at 5:05am PST Aishwarya Rai Bachhan દિગ્ગ્જ કારોબારી મુકેશ-નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી હવે શ્લોકા મેહતા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ શુભ દિવસ પર અંબાણી નિવાસ એન્ટેલિયા More..

ખબર

LIVE: આકાશ અંબાણીના લગ્નમાં પત્ની સાથે પહોંચ્યા બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ટોની બ્લેયર, જુઓ તસ્વીરો

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા આકાશ અંબાણી આજે શ્લોકા મહેતા સાથે સાત ફેરા લેશે. લગ્નની બધી જ વિધિઓ મુંબઈ સ્થિત જિયો વર્લ્ડ સેન્ટરમાં થઇ રહી છે. આ પ્રસંગે અંબાણીના નિવાસ એન્ટિલિયાને શાહી મહેલની જેમ સજાવવામાં આવ્યું છે. લગ્નને ભવ્ય બનાવવામાં મુકેશ અંબાણીએ કોઈ કસર બાકી નથી રાખી. 3 દિવસ ચાલનારા આ સમારોહમાં ન ફક્ત દેશ More..

ખબર

પોતાની થવાવાળી વહુ શ્લોકા પ્રત્યે ખૂબ જ પ્રેમ છે નીતા અંબાણીને, આ 6 તસ્વીરો છે પુરાવો

દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન ડાયમંડ મર્ચન્ટ રસેલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થવા જઈ રહયા છે. ત્યારે તેમના લગ્ન પહેલાના સમારોહોની તસ્વીરો અને વિડીયો વાયરલ થઇ રહયા છે. દરેક વ્યક્તિ જાણવા આતુર છે કે આકાશ-શ્લોકાના લગ્નમાં શું-શું થઇ રહ્યું છે.હાલ આકાશ-શ્લોકાના લગ્ન પહેલાની સેરેમનીની તસવીરો વાયરલ More..

ખબર

નીતા અંબાણી આ ક્યૂટ બાળકી સાથે એન્જોય કરતો વિડીયો થયો વાયરલ, જુઓ અહીં

મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે બુધવારના રોજ નીતા અંબાણીએ ધીરુભાઈ અંબાણી સ્કવેર ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી એક ક્યૂટ બાળકી સાથે જોવા મળ્યા હતા. જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી આ બાળકીને ઊંચકે છે, એક કિસ કરે છે. પછી નીતા More..