પ્રવાસ

નવા વર્ષની ઉજવણી માટે બેસ્ટ છે ભારતના આ 5 ડેસ્ટિનેશન

નવા વર્ષના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. કોરોનાના ખતરા વચ્ચે લોકો નવા વર્ષની ઉજવણી કરવા આતુર છે. નવા વર્ષની ઉજવણી માટે હોટેલ અને રેસ્ટોરાંમાં પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ કેટલાક લોકો નવા વર્ષની ઉજવણી કરવા બહાર ફરવા જાય છે. એવામાં આજે અમે તમને ભારતના એવા કેટલાક સ્થાનો વિશે જણાવીશું જ્યાં જઈને તમે More..

પ્રવાસ

શિયાળામાં સ્નો ફોલની મજા માણવા માટે બેસ્ટ છે ભારતના આ 9 સ્થળો

શિયાળામાં લોકો બરફ પડતો જોવા માટે ઠંડા સ્થળોએ જાય છે. પરંતુ સ્નો ફોલનો વિચાર આવતા જ મોટાભાગના લોકો શિમલા-મનાલીથી આગળ વિચારી શકતા નથી. શિમલા અને દાર્જિલિંગ સિવાય અમે તમને એવી 9 સુંદર જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે વારંવાર બરફવર્ષા જોવા આવવાનું પસંદ કરશો. આવો જાણીએ એ કઈ કઈ જગ્યાઓ છે. 1. ગુલમર્ગ, More..

પ્રવાસ

ઋષિકેશથી કેરળ સુધી, ભારતના આ 10 ડેસ્ટિનેશન છે વિદેશીઓના ફેવરિટ

ભારતમાં ઘણી એવી સુંદર અને અદ્ભુત જગ્યાઓ છે જ્યાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો ખેંચાયને આવે છે. ભારત સુંદર દરિયાકિનારા, ઉંચા પહાડોથી લઈને લીલાછમ ઘાટો અને વન્યજીવન માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુંદરતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ અહીં જોવા મળે છે. આ જ કારણ છે કે વિદેશીઓમાં ભારતને લઈને ઘણો ક્રેઝ છે. ચાલો More..

જાણવા જેવું પ્રવાસ

આ છે ભારતના 10 સુંદર વેડિંગ ડેસ્ટિનેશન, લગ્નમાં પાણીની જેમ કરોડો રૂપિયા ખર્ચે છે લોકો

નવમાં નંબરનું ડેસ્ટિનેશન તો છે સમગ્ર વિશ્વમાં ફેમસ લગ્ન એ પરંપરા, સંસ્કૃતિ અને સંસ્કારોનો અનોખો સમન્વય છે. આ દિવસ કોઈપણ વ્યક્તિના જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, તેથી તેને ખાસ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવે છે. પણ ક્યારેક આપણું નાનકડું ખોટું આયોજન લગ્ન જેવા મોટા પ્રસંગને બગાડી દે છે. આમાં, યોગ્ય વેડિંગ ડેસ્ટિનેશન More..

જાણવા જેવું પ્રવાસ

દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે ભારતની આ જગ્યાઓ છે બેસ્ટ અને એ પણ 10 હજારના બજેટમાં

હવે નવેમ્બર આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવેમ્બરનું પહેલું અઠવાડિયું માત્ર તહેવારો જ નહીં પણ રજાઓથી ભરેલું રહેશે. 4 નવેમ્બરે દિવાળીની રજા રહેશે અને 5 નવેમ્બરે ગોવર્ધન પૂજા છે. આ પછી 6 નવેમ્બરે ભાઈ બીજની રજા રહેશે. જ્યારે 7 નવેમ્બરે રવિવાર રહેશે. આ રીતે લોકોને 4 દિવસની રજા મળી રહી છે. More..

અજબગજબ પ્રવાસ

શિયાળામાં એડવેન્ચરની મજા માણવા માટે ભારતના આ 4 સ્થળો છે બેસ્ટ

જીવનની ભાગ દોડ વચ્ચે, જો કામ કાજ અને મુશ્કેલીઓમાંથી થોડા દિવસો આરામ માટે મળી જાય, તો મનને શાંતિ મળે છે. વ્યસ્ત જીવનશૈલી અને કામનો ભાર માત્ર તણાવ વધારતો નથી, પણ તમારો મૂડ પણ ચીડિયો બનાવે છે. આવા સમયે ટ્રાવેલીંગ તમને ખુશ અને વધુ સંતુષ્ટ બનાવે છે. કેટલાક લોકો મુસાફરી માટે માત્ર વિદેશી દેશોને જ શ્રેષ્ઠ More..

જાણવા જેવું પ્રવાસ

આ છે દેશનો ખતરનાક કિલ્લો ! સૂરજ ઢળ્યા બાદ કોઇ નથી રહેવા ઇચ્છતુ અહીં, જાણો તેની પાછળનું કારણ

કલાવંતી કિલ્લો : દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, આના પર ચઢવાના ચક્કરમાં અત્યાર સુધી ઘણા લોકોનો ગયો જીવ ભારતમાં રાજાઓના એવા કેટલાક કિલ્લાઓ છે જે ઘણા ખૂબસુરત છે પરંતુ ખતરનાક પણ છે. મહારાષ્ટ્રના માથેરાન અને પનવેલ વચ્ચે સ્થિત એક એવો જ કિલ્લો છે. જેને ભારતનો ખતરનાક કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લાને પ્રબલગઢ કિલ્લાના નામથી પણ More..

પ્રવાસ

શાનદાર ઓફર: લેહ-લદ્દાખ સાથે ફરો આ 7 જગ્યાઓ, મફતમાં મળશે તમને આ ખાસ સુવિધાઓ

ભારતની સૌથી જન્નત વાળી જગ્યા એટલે કે લેહ-લદ્દાખ સસ્તામાં જવું છે? તો જાણો પ્લાન ફરવાના શોખીનો તો દુનિયાભરની અંદર રહેલા છે અને તેમાં પણ ભારતીયોની તુલનાએ તો કોઈ ના આવે. રજાઓ આવતી હોય કે ના આવતી હોય પરંતુ ફરવાના પ્લાન પહેલાથી જ બની જતા હોય છે અને તેમાં પણ લેહ લદ્દાખ જવું તો મોટાભાગના લોકોનું More..