દિવાળી વેકેશનમાં ફરવા જવા માટે ભારતની આ જગ્યાઓ છે બેસ્ટ અને એ પણ 10 હજારના બજેટમાં

હવે નવેમ્બર આડે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવેમ્બરનું પહેલું અઠવાડિયું માત્ર તહેવારો જ નહીં પણ રજાઓથી ભરેલું રહેશે. 4 નવેમ્બરે દિવાળીની રજા રહેશે અને 5 નવેમ્બરે…

શિયાળામાં એડવેન્ચરની મજા માણવા માટે ભારતના આ 4 સ્થળો છે બેસ્ટ

જીવનની ભાગ દોડ વચ્ચે, જો કામ કાજ અને મુશ્કેલીઓમાંથી થોડા દિવસો આરામ માટે મળી જાય, તો મનને શાંતિ મળે છે. વ્યસ્ત જીવનશૈલી અને કામનો ભાર માત્ર તણાવ વધારતો નથી, પણ…

આ છે દેશનો ખતરનાક કિલ્લો ! સૂરજ ઢળ્યા બાદ કોઇ નથી રહેવા ઇચ્છતુ અહીં, જાણો તેની પાછળનું કારણ

કલાવંતી કિલ્લો : દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો, આના પર ચઢવાના ચક્કરમાં અત્યાર સુધી ઘણા લોકોનો ગયો જીવ ભારતમાં રાજાઓના એવા કેટલાક કિલ્લાઓ છે જે ઘણા ખૂબસુરત છે પરંતુ ખતરનાક પણ…

શાનદાર ઓફર: લેહ-લદ્દાખ સાથે ફરો આ 7 જગ્યાઓ, મફતમાં મળશે તમને આ ખાસ સુવિધાઓ

ભારતની સૌથી જન્નત વાળી જગ્યા એટલે કે લેહ-લદ્દાખ સસ્તામાં જવું છે? તો જાણો પ્લાન ફરવાના શોખીનો તો દુનિયાભરની અંદર રહેલા છે અને તેમાં પણ ભારતીયોની તુલનાએ તો કોઈ ના આવે….

વિશ્વની સૌથી ખુબસુરત 5 જગ્યા, અહીં ગયા પછી તમને ઘરે આવવાનું મન નહીં થાય

દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને મુસાફરી કરવી ગમે છે. ઘણા લોકો એટલા ‘પાગલ’ હોય છે કે તેઓ ફરવા માટે નોકરી પણ છોડી દે છે અથવા તો પોતાનુ ઘર પણ…

ગુજરાતીઓ કાન ખોલીને સાંભળી લેજો: ગોવા ફરવા જાવ તો આ 10 કામ ક્યારેય ન કરો, ખાવી પડશે જેલની હવા

સ્વર્ગ જેવા ગોવામાં કોઈ દિવસ આ 10 કામ ન કરતા ગુજરાતીઓ, નહિ તો લેવાના દેવા થઇ જશે ગોવા ભારતનું એક એવું પર્યટન સ્થળ છે, જ્યાં જવાનું લગભગ દરેક ભારતીયનું સપનું…

મિત્રો શ્રાવણ મહીનામાં પીકનીક પેલેસ શોધો છો ? તો અમદાવાદથી 92 કિલોમીટરના અંતરે છે આ શિવમંદિર કમ પીકનીક પેલેસ

અમદાવાદથી થોડાક જ અંતરે આવેલું છે આ મંદિર, એકવાર જઈ આવો ફરવા શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિરોમાં શિવ ભક્તોનો ભારે ભીડ રહે છે. ત્યારે દેશભરમાં ઘણા શિવ મંદિરો છે. પરંતુ ઘણા…

વડોદરાથી 1.5 કલાકના અંતરે આવેલું છે આ રળીયામણું સુંદર સ્થળ, આજે જ પ્લાન બનાવો મિત્રો મજા પડી જશે

જો તમે આ જગ્યાની મુલાકાત નથી લીધી તો તમારી જિંદગી નકામી છે, એકવાર જુઓ બ્યુટીફૂલ તસવીરો અમદાવાદ અને વડોદરાથી થોડુંક દૂર છે આ ખુબસુરત જગ્યા, વન ડે પિકનિકમાં 5000 બગાડવા…