શા કારણે થાઈલેન્ડ જવા માટે હરખપદુડા થઇ જાય છે ગુજરાતીઓ ? એવું તો શું હોય છે ત્યાંની રંગીન ગલીઓમાં ? જુઓ

શા કારણે ન્યુ યર પર જામશે થાઈલેન્ડમાં ગુજરાતીઓની ભીડ ? એવું તો શું છે થાઈલેન્ડમાં કે પુરુષો લાળ ટપકાવવા લાગે છે, જાણો થાઈલેન્ડનું નગ્ન સત્ય

Why do Gujaratis go to Thailand? : ગુજરાતી ફરવાના ખુબ જ શોખીન હોય છે અને રજાઓ આવતા જ તે ફરવા માટે નીકળી જતા હોય છે, ત્યારે પરિવાર સાથે ફરવા જવાની ઘણી જગ્યાઓ તમને મળી જશે, પરંતુ ગુજરાતી પુરુષોને એકલા ફરવા જવાનું કહેવામાં આવે તો તેમના મોઢે પહેલું નામ થાઈલેન્ડનું આવે. થાઈલેન્ડનું નામ પડે એટલે ગુજરાતીઓ હાવરા બાવરા થઈ જાય છે. દરેક ગુજરાતીમાં થાઈલેન્ડ જવાનો થનગનાટ હોય છે. કેટલાક તો એવા છે જે દર વેકેશનમાં થાઈલેન્ડ ઉપડી પડે છે.

શા કારણે ગુજરાતીઓ જાય છે થાઈલેન્ડ ?

પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે ગુજરાતીઓમાં થાઈલેન્ડ જવાનો આટલો ક્રેઝ કેમ છે. એક આંકડા પર નજર કરશો તો ગુજરાતીઓ સૌથી વધુ વિદેશમાં થાઈલેન્ડ જવાનું વધુ પસંદ કરે છે. ગુજરાતીઓને એકમાત્ર થાઈલેન્ડ જવા માટે સસ્તા પેકેજ ટુર મળી રહે છે.  થાઈલેન્ડ એક એવો દેશ છે જ્યાં કોઈ પણ જવા માગે છે. કહેવાય છે કે, આ સુંદર દેશ કોઈ પણ પ્રવાસીને નિરાશ નથી કરતો. આ દેશને લેન્ડ ઓફ સ્માઈલ એટલે કે, સ્માઈલ આપનારો દેશ પણ કહેવામાં આવે છે.

નાઈટ લાઈફ છે આકર્ષણ :

ગુજરાતી પુરુષોને ખાસ કરીને થાઈલેન્ડની નાઇટલાઇફ વધુ આકર્ષે છે. થાઈલેન્ડમાં તમને એકથી એક ચડિયાતા પબ મળી જશે, જેમાં દારૂની મહેફિલ જામે છે, આ ઉપરાંત ત્યાં ગેમિંગ અડ્ડા પણ આવેલા છે. આ ઉપરાંત અહીંયાના મસાજ તો દુનિયાભરમાં પ્રખ્યાત છે. થાઈલેન્ડમાં તમને થોડા થોડા અંતરે મસાજ પાર્લર તો મળી જ જશે અને થાઈલેન્ડના આકર્ષણનું સૌથી મોટું કારણ છે ત્યાં મળી રહેતું સસ્તું સેક્સ. અહીંયા દુનિયાભરની કોર્લગર્લ તમને સસ્તામાં મળી જાય છે.

સસ્તામાં મળે છે સેક્સ :

વર્ષ 2018ના એક આંકડા અનુસાર, થાઈલેન્ડમાં અંદાજે 1 લાખ 23 હજાર સેક્સ વર્કર્સ હતી. જેમાં ગત ચાર વર્ષમાં તોતિંગ વધારો થયો છે.  અહીંયા તમને નાની ઉંમરની કોલગર્લ પણ મળી જાય છે. તમને દરેક ગલીએ અને મસાજ પાર્લરની બહાર અઢળક કોલગર્લ ઉભેલી જોવા મળશે. આ ઉપરાંત ત્યાં પોલ ડાન્સ કરતી યુવતીઓ પણ ખુબ જ ફેમસ છે. વિદેશીઓના મન મોહવા પણ આ લલનાઓ એવા પોલ ડાન્સ કરે કે કોઈપણ આકર્ષિત થઇ જાય.

ન્યુ યરમાં જામશે ભીડ :

ત્યારે હવે થોડા જ દિવસમાં નવા વર્ષની શરૂઆત થવાની છે અને આ ન્યુયરમાં પણ તમને થાઈલેન્ડ ભરચક જોવા મળશે. ખાસ કરીને ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે થાઈલેન્ડ પહોંચે છે. ઘણા પુરુષો તો મિટિંગનું બહાનું કાઢી અને ઘરે ખોટું બોલીને પણ થાઈલેન્ડની મજા માણવા માટે જતા હોય છે. થાઈલેન્ડમાં આ બધા ઉપરાંત સુંદર દરિયા કિનારો અને પ્રકૃતિ પણ જોવા લાયક છે.

Niraj Patel