દિલધડક સ્ટોરી

મિત્રોની પ્રશંસાથી શરૂ કર્યો હતો બિઝનેસ, આ મહિલા વર્ષે કરે છે આ બિઝનેસમાંથી 30 લાખની કમાણી

જાણો એવો તો શું ધંધો કર્યો કે લાખો રૂપિયા છાપે છે..રસપ્રદ સ્ટોરી યાચના બંસલ દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક છે. તેમણે વર્ષ 2018માં ઘરેથી જ અથાણાના બિઝનેસની શરૂઆત કરી હતી. 40 વર્ષિય યાચના, જેણે ઘરે બેઠા જ અથાણુ, મુરબ્બો અને દાળ વડી બનાવવાની શરૂ કરી હતી. ઘરે તૈયાર આ ડિશનું નામ “જયનિ પિકલ્સ” આપ્યુ અને More..

ખેલ જગત

ચહલની પત્નિ ધનશ્રીએ આ ગુજરાતી ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જોવા મળી ક્રિકેટના રંગમાં રંગેલી અદાઓએ પર થઈ જશો ફિદા, જુઓ વીડિયો

યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા તેના ડાન્સને લઇને હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ચાહકોને તેના ડાન્સ ખૂબ જ પસંદ આવે છે. ધનશ્રી તેના ડાન્સ વીડિયો ખૂબ જ શેર કરતી રહે છે. ધનશ્રીએ હાલમાં જ ડાન્સનો એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ભારત અને ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ સિરીઝની સૌ કોઇ More..

ખબર ખેલ જગત

ભાવનગરના એક ટેમ્પોચાલકનો દીકરો IPLમાં સૌથી મોંઘો 1.2 કરોડમાં રાજસ્થાન ટીમે ખરીદ્યો, ખુબ જ સંઘર્ષ ભરેલું છે તેનું જીવન,જાણો સફળતાની કહાની

થોડા દિવસ પહેલા જ દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ આઇપીએલમાં ખેલાડીઓની નીલામી થઇ. જેની અંદર ટેલેન્ટેડ ખેલાડીઓ પણ ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલમાં પાંચ ગુજરાતી ખેલાડીઓની પસંદગી થઇ જેમાં સૌથી વધુ કિંમતે એક સામાન્ય પરિવારમાંથી આવનારા ચેતન સાકરીયાને ખરીદવામાં આવ્યો. ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલની ટીમ દ્વારા 1.2 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. ચેતનની આઇપીએલ સુધી પહોંચવાની સફર More..

ખેલ જગત

આ સુંદર યુવતી રાતોરાત થઇ ફેમસ, બાપ ક્રિકેટર છે અને માતા રાજકારણી

પાકિસ્તાન સુપર લિગ 2020 જયારે ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીઓ સહિત અનેક વિદેશી ખેલાડીઓ પણ હતા. કોઇ પણ દેશની ક્રિકેટ લિગ હોય, નાના ફોર્મેટની ક્રિકેટ મેચમાં ગ્લેમરનો મહત્વપૂર્ણ રોલ હોય છે જેના માટે મેચ દરમિયાન ચીયર લીડર હાજર રહે છે. સાથે સાથે તે દર્શકોનું પણ મનોરંજન કરતા રહે છે. આઇપીએલ હોય More..

ખબર ખેલ જગત

તેંડુલકર સરનેમના કારણે અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા ખરીદવામાં આવ્યો ? ટ્રોલ થવા ઉપર સામે આવી ગઈ બહેન સારા તેંડુલકર

દેશના સૌથી મોટા ક્રિકેટ લીગ આઇપીએલની નીલામી ગુરુવારના રોજ યોજાઈ હતી. આ નિલામીમાં ઘણા ખેલાડીઓ લાખો કરોડો રૂપિયામાં અલગ અલગ ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવ્યા. જેમાં એક સચિન તેંડુલકરનો દીકરો અર્જુન તેંડુલકર પણ હતો. હવે તેને લઈને સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. મુંબઈ ઇન્ડિયન દ્વારા અર્જુન તેંડુલકરને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. અર્જુનની More..

ખેલ જગત

અક્ષર પટેલ બાદ નડિયાદનો વધુ એક ખેલાડીને IPLમાં મળ્યું સ્થાન, દિલ્હી તરફથી રમશે, 1 જ ઓવરમાં ફટકાર્યા હતા 30 રન

થોડા જ સમયમાં IPLનો માહોલ પણ જામવાનો છે ત્યારે એ પહેલા જ ચેન્નાઇ ખાતે IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)નું મીની ઓક્શન શરૂ થયું જેની અંદર ગુજરાતના 5 ખેલાડીઓને ખરીદવામાં આવ્યા હતા. આઈપીએલની નિલામીમાં ખરીદવામાં આવેલા ગુજરાતના પાંચ ખેલાડીઓમાં 1. ચેતન સાકરિયા, રાજસ્થાન રોયલ્સ, 2 ચેતેશ્વર પૂજારા, ચેન્નઈ સુપર કિંગ્સ, 3. રીપલ પટેલ, દિલ્હી કેપિટલ્સ, 4. લુકમાન More..

ખેલ જગત

અમદાવાદમાં હાર્દિક પંડ્યા લઇ રહ્યો છે મોટેરા સ્ટેડિયમની ખુબ મજા, ગ્રાઉન્ડ પર મળવા આવ્યુ આ નવું મહેમાન, શેર કરી તસવીરો

ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પિંક બોલ ટેસ્ટની તૈયારીઓમાં લાગેલી છે. ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં ત્રીજી ટેસ્ટ અમદાવાદના નવિનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી રમાશે. બંને ટીમ આ સમય સિરીઝમાં 1-1 પર બરાબર છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ મોટેરા સ્ટેડિયમ પહોંચીને એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર તેમણે સ્ટેડિયમમાં ક્લિક કરેલી છે. તેમણે મોટેરા સ્ટેડિયમના More..

ખેલ જગત

ઘણા વર્ષો બાદ મોટેરા સ્ટેડિયમમાં રમાશે મેચ, હાર્દિક પંડ્યા પત્ની અને દીકરા સાથે અમદાવાદમાં એન્ટ્રી

અમદાવાદમાં મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી વિશાળ સ્ટેડિયમમાં 9 વર્ષ બાદ 24 ફેબ્રુઆરીથી ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ ક્રિકેટને લઇને ક્રિકેટ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી મેચના આયોજનને લઇને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આજે અમદાવાદ એરપોર્ટ પર પત્ની નતાશા અને દીકરા અગત્સ્ય સાથે હાર્દિક પંડ્યા જોવા મળ્યા હતા. More..