ખેલ જગત મનોરંજન

હે ભગવાન…ચહલની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, કાકીનું થયું નિધન અને ઘરમાં આટલા બધા લોકો એકસાથે…જાણો વિગત

ચહલની પત્ની પર તૂટી પડ્યો દુઃખનો પહાડ, કાકીનું થયું નિધન અને… ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલના માતા-પિતા કોરોનાથી સંક્રમિત થયા છે. ચહલની પત્ની અને કોરિયાગ્રાફર ધનશ્રી વર્માએ ગુરુવારે આ જાણકારી આપી છે. ધનશ્રીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ શેર કરતા કહ્યુ કે, યુઝવેન્દ્રના પિતા એ઼ડવોકેટ કેકે ચહલને ગંભીર લક્ષણોને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે તેમની More..

ખેલ જગત જીવનશૈલી

વિરાટ કોહલી પહેરે છે એટલી મોંઘી ઘડિયાળ કે જાણીને હોંશ ઉડી જશે, તે પાણી પર પણ કરે છે આટલો બધો ખર્ચ, જાણો

વિરાટ કોહલીની આ ઘડિયાળમાં જડેલા છે હીરા, સોનુ અને નીલમ, કિંમત જાણીને હેરાન રહી જશો ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેેલ છે જેે ખૂબ જ લગ્ઝરી લાઇફ જીવે છે. વર્ષ 2019માં વેસ્ટઇંડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ વિરાટ કોહલી તેમની પત્ની અનુષ્કા શર્મા સાથે ભારત આવ્યા અને આ સમયે આ કપલને More..

ખેલ જગત

દુઃખદ: આ દિગ્ગજ ક્રિકેટરના પિતાનું અચાનક આ બીમારીથી નિધન, ફેન્સ થયા દુઃખી

છેલ્લા થોડા દિવસથી ક્રિકેટ જગતમાંથી ખુબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. આઇપીએલમાં પોતાની પહેલી સીઝન રમી રહેલા ગુજરાતી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતાના નિધન બાદ ભારતીય ટીમના સ્પિનર બોલર પિયુસ ચાવલના પિતાના નિધનના સમાચાર આવ્યા હતા, ત્યારે બાદ હવે વધુ એક ભારતીય ફાસ્ટ બોલરના પિતાનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય ટીમના પૂર્વ More..

ખેલ જગત મનોરંજન

હાર્દિક પંડ્યાએ શેર કરી પત્ની નતાશા સાથેની રોમેન્ટિક અને ખૂબસુરત તસવીરો, જુઓ PHOTOS

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશા પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહેતા હોય છે. કપલ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તેઓ અવાર નવાર તેમની તસવીરો પણ શેર કરતા રહે છે. હાલમાં જ હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સાથે કેટલીક રોમાંટિક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ More..

ખેલ જગત

ક્રિકેટર નીતીશ રાણાની પત્ની છે ખૂબ જ ખૂબસુરત, ખૂબસુરતીના મામલે આપે છે બોલિવુડ હસીનાઓને ટક્કર, જુઓ તસવીરો

નીતીશ રાણાની સ્ટાઈલીશ વાઈફની આ 7 તસવીરો જોઈને કહેશો, બોલીવુડની હીરોઇનો નબળી પડે છે આની સામે… IPLની 14મા સિઝનની ત્રીજી મેચ રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થઇ હતી. આ રોચક મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદને હરાવી દીધુ હતુ. આ મેચના હીરો KKRના સલામી બલ્લેબાજ નીતીશ રાણા રહ્યા. નીતીશ રાણાએ મેચની શરૂઆતમાં જ ચોગ્ગાનો વરસાદ More..

ખેલ જગત મનોરંજન

કોરોના સામે ભારતની લડાઈમાં આગળ આવ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા, આટલા કરોડનું કર્યું દાન

કોરોના વાયરસના કારણે આજે આખો દેશ સંકટમાં ફસાયેલો છે ત્યારે ભારતની મદદે ઘણા દેશો પણ આગળ આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પણ કોરોના સામેની આ લડાઈમાં મદદ માટે આગળ આવ્યા છે. વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ કોરોના વાયરસ સામેની લડાઈમાં મદદ માટે બે કરોડ રૂપિયાનું દાન More..

ખેલ જગત

BREAKING NEWS: આ ભારતના આ ફાસ્ટ બોલરનું કોરોનાથી નિધન, ફેન્સમાં હૈયાફાટ રુદન

હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યું છે. કોરોનાની આ બીજી લહેર પહેલાં કરતા ખુબ જ ઘાતક અને જીવલેણ સાબિત થઈ રહી છે. કાળમુખો કોરોના એક યુવા ક્રિકેટરને પણ ભરખી ગયો. રાજસ્થાનના ક્રિકેટ ખેલાડી વિવેક યાદવનું કોરોનાથી નિધન થઈ ગયું, તેઓ 36 વર્ષના હતા. પૂર્વ લેગ More..

ખેલ જગત

મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે આવ્યું નવું મહેમાન, પત્ની સાક્ષીએ ક્યુટ વીડિયો શેર કરી આપી જાણકારી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે નવું મહેમાન આવ્યુ છે. ધોનીની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે. સાક્ષીએ નવા મહેમાનનો વીડિયો શેર કરી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. સાક્ષી ધોનીએ આ વાતની જાણકારી આપી છે કે તેમના ઘરમાં ‘ચેતક’નામનો ઘોડો આવ્યો છે. જે ખૂબ જ પ્રેમાળ More..