ખબર ખેલ જગત

IPLના રસિયાઓ માટે આવી સૌથી મોટી ખુશ ખબર, જાણો આ વર્ષે ક્યાં મહિનામાં ફરી શરુ થઇ શકે છે બાકીની મેચ ?

કોરોના મહામારીનો સંકટ સમગ્ર દેશમાં મોટા પ્રમાણમાં વધી ગયો છે ત્યારે આ સંકટમાં મનોરંજનનું સાધન બનેલા IPLને પણ કોરોનાનું ગ્રહણ લાગી ગયું. અને આઇપીએલની બાકીની મેચ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં પણ દુઃખ પ્રસરી ગયું હતું. પરંતુ હવે આઇપીએલના રસિયા માટે એક સારા સમાચાર આવ્યા છે. બીસીસીઆઈ આઇપીએલની 14મી સીઝનની બાકી More..

ખેલ જગત

હેપ્પી બર્થ ડે ‘હિટમેન’ રોહિત શર્મા : ખૂબ જ ખાસ છે રોહિત શર્મા અને રિતિકા સજદેહની લવ સ્ટોરી, લગ્ન પહેલા 6 વર્ષ સુધી કર્યુ હતુ ડેટ

ભારતીય ક્રિકેટ ટીમના સલામી બલ્લેબાજ અને IPLમાં મુંબઇ ઇંડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આજે તેમનો 34મો જન્મદિવસ મનાવી રહ્યા છે. વન ડે ઇંટરનેશનલમાં એક કે બેે નહિ પરંતુ ત્રણ ડબલ સેંચુરી બનાવનાર ‘હિટમેન’ રોહિત શર્મા એક તુફાની બલ્લેબાજ છે. રોહિત શર્માએ 50 ઓવરના ફોર્મેટમાં ત્રણ બેવડી સદી તેમના નામે કરી છે અને તેઓ વન ડેની સૌથી More..

ખેલ જગત

IPLમાં તરખાટ મચાવી રહેલા વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનું ઘર છે ખુબ જ આલીશાન, રાજાઓની જેમ જીવે છે પોતાનું જીવન, જુઓ 10 તસવીરો

IPLનો ધુરંધર ખેલાડી ક્રિસ ગેલ રાજાઓની જેમ જીવન જીવે છે, લક્ઝુરિયસ ગાડીઓ અને ઘર છે ખુબ જ આલીશાન, જુઓ 10 તસવીરો હાલ આઇપીએલનો માહોલ જામી રહ્યો છે. દરેક ટીમ પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહી છે. ત્યારે પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા વેસ્ટઇન્ડિઝનો ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલના દુનિયાભરમાં ચાહકો છે. ભારતીયો પણ ક્રિસને જોવાનું ખુબ જ More..

ખેલ જગત

મહાન ક્રિકેટર બ્રેટ લી ભારતની મદદ માટે આવ્યા આગળ, અધધધ દાન કર્યું- જાણો વિગત

ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં ભારતની મદદ માટે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી આગળ આવ્યો છે. લીએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યુ કે, તે ભારતમાં હોસ્પિટલો માટે ઓક્સિજનની અછત દુર કરવા માટે 1 બિટકોઈન દાન કરશે. ભારતીય રૂપિયામાં તે રકમ લગભગ 41 લાખ રૂપિયા જેટલી થાય છે, બ્રેટ લીએ કહ્યુ કે, ભારત હંમેશા More..

ખેલ જગત

ચેતન સાકરીયા જ નહીં, આ ગુજરાતી ફાસ્ટ બોલરની સફર પણ છે ખુબ જ રોચક, પોતાની મહેનતથી આજે IPL 2021માં પર્પલ કેપનો છે હકદાર

IPLનો રંગ આખી દુનિયાની અંદર છવાઈ ગયો છે, કે તરફ કોરોનાના કારણે લાગેલી પાબંધીઓમાં લોકો જયારે ઘરે બેઠા છે, ત્યારે આઇપીએલ દ્વારા તે ઘરે બેઠા મનોરંજન માણી રહ્યા છે. આઈપીએલમાં ઘણા બધા ગુજરાતી ખેલાડીઓ ઝળક્યા છે. જેમાં ચેતન સાકરીયાએ આ વર્ષે ડેબ્યુ કરવાની સાથે જ તે છવાઈ ગયો છે. ગઈકાલે ચેન્નાઇ અને આરસીબી વચ્ચે યોજાયેલા More..

ખબર ખેલ જગત જીવનશૈલી

ક્રિકેટર બન્યા પહેલા ખુબ જ ગરીબીમાં જીવન વિતાવ્યું છે આ 7 ખેલાડીઓએ, તસવીરો જોઈને તમે ભાવુક થશો

સફળતાનાં શિખરે પહોંચવું કઈ સહેલું નથી હોતું, તેના માટે અપાર મહેનત અને પરિશ્રમ કરવો પડે છે. આવી સફળતાની ઘણી કહાનીઓ આપણી આસપાસ પડેલી છે. પરંતુ આજે અમે તમને ભારતીય ટીમના એવા ક્રિકેટરો વિશે જણાવવાના છીએ જેમે મહેનત કરી અને ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી અને ખુબ જ ગરીબીમાંથી આગળ આવી આજે પોતાનું નામ અને કરોડોની More..

ખેલ જગત

વિરાટ કોહલીએ સમર્પિત કર્યું IPL 2021નું પહેલું અર્ધ શતક આ ખાસ અંગતને, વાયરલ થઇ રહ્યો છે તેનો વીડિયો, તમે પણ જુઓ

આઇપીએલ 2021ની અંદર દરેક ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર બેગ્લોર ધમાકેદાર મૂડમાં જોવા મળી રહી છે. આ સીઝનની અંદર બેંગ્લોર પોતાના 4માંથી 4 મુકાબલા જીતી અને પોઇન્ટ ટેબલ ઉપર પહેલા નંબરે છે. ગઈકાલે યોજાયેલી બેગ્લોર અને રાજસ્થાન વચ્ચેની મેચની અંદર બેગ્લોરએ રાજસ્થાનને 10 વિકેટે હરાવી દીધું. આ મેચમાં More..

ખેલ જગત

23 વર્ષની ઉંમરમાં જ રિષભ પંતે બનાવ્યું આલીશાન ઘર, જુઓ ઘરની અંદરની શાનદાર તસવીરો

આઇપીએલનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ક્રિકેટ રસીઓ પણ પોતાની ગમતી ટીમ અને ગમતા ખેલાડીઓને સપોર્ટ કરવામાં લાગી ગયા છે. દિલ્હી તરફથી રમી રહેલા યુવા ક્રિકેટર રિષભ પંતનાં પણ લાખો ચાહકો છે. રિષભ પંત તેની તાબડતોબ બેટિંગ માટે જાણીતો છે. સાથે તે ભારતીય ટીમમાં વિકેટ કિપરની ભૂમિકામાં પણ જોવા મળે છે. હાલ તો તે દિલ્હી More..