જે ઉંમરે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય તે ઉંમરમાં આ યુવક જજ બની ગયો

ભારતનો સૌથી નાનો જજ છે આ યુવક, ઉંમર જાણીને ચોંકી જશો ભારતના યુવાનોમાં સ્કિલની કોઈ કમી નથી. આજે વિશ્વના ખુણે ખુણે ભારતીય યુવાનો દેશનું નામ રોશન કરી રહ્યા છે. આ…

ક્રિકેટમાં સટ્ટો રમતા દેવામાં ડૂબી ગયેલા આ વ્યક્તિએ પહેલા ચાકુના ઘા ઝીંકી પત્ની અને બંને બાળકોને ઉતાર્યા મોતને ઘાટ અને પછી…

ઘણા લોકોને આજે જુગાર અને સટ્ટો રમવાની ખરાબ આદત પણ લાગી જાય છે, અને તેના કારણે જ તે ઘણીવાર નુકશાન જતા લાખો રૂપિયાના દેવામાં પણ ફસાઈ જાય છે અને ત્યારે…

જૂનુન કંઇ કરીને બતાવવાનું : 56 વાર ધોરણ 10ની પરીક્ષા આપી, 77 વર્ષની ઉંમરે 57મી કોશિશમાં કર્યો કમાલ, હવે 12માંની પરીક્ષાની તૈયારી

ઉંમર 77 વર્ષ હોવા છત્તાં પણ આ વૃદ્ધને લોકો યુવા કહે છે. કારણ કે આ વૃદ્ધ વ્યક્તિએ એવું કારનામુ કર્યુ છે કે તમે તેના વિશે વિચારી પણ ના શકો. એક…

બર્થ ડે સ્પેશિયલ સ્ટોરી : જાણો શા કારણે ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે અજિત ડોભાલને ? તેમની બહાદુરીના કિસ્સા જાણીને આંખો અંજાઈ જશે

ભારતે પાકિસ્તાનમાં કરેલી સર્જીકલ સ્ટ્રાઇક બાદ એક નામ દેશની સામે આવ્યું અને આખો દેશ તેમના ઉપર ગર્વ કરવા લાગ્યો, એ નામ હતું NSA અજિત ડોભાલનું. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત…

આંનદ મહિન્દ્રાએ પૂર્ણ કર્યું પોતાનું વચન, ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવનારી દેશની દીકરીને આપી આ ખાસ ફીચર્સ વાળી લક્ઝુરિયસ કાર

આનંદ મહિન્દ્રા દેશના એવા ઉદ્યોગપતિ છે જે સેવાકીય કાર્યોના લીધે પણ લોકોનું દિલ જીતી લેતા હોય છે. હાલમાં જ તેમને વધુ એક દિલ જીતી લે તેવું કાર્ય કર્યું છે. જેમાં…

પત્નીનું સપનું હતું એરક્રાફ્ટ ખરીદવાનું, પતિએ કોરોનાકાળમાં વાપર્યો એવો જુગાડ કે 2 વર્ષમાં આખું પ્લેન જ બનાવી દીધું, જુઓ શાનદાર પ્લેનની તસવીરો

વાહ..આ ભારતીય દંપતીનું સાહસ અને સમજ તો જુઓ, યુટ્યુબ ઉપર જોઈને ઘરમાં જ બનાવી નાખ્યું એરોપ્લેન, ખર્ચ એટલો થયો કે માનવામાં પણ નહીં આવે એવું કહેવાય છે કે દુનિયાથી કંઈક…

આણંદ : ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત, પિયરવાળાએ જતાવી હત્યાની આશંકા

ગુજરાતમાંથી ઘણીવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સા સામે આવતા હોય છે. ઘણીવાર એવા કિસ્સા સામે આવતા હોય છે કે હત્યા કરી અને મોતને કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવ્યુ હોય. આવો જ…

બરફની નદીમાં આખી કાર ડૂબવા જતી હતી તો પણ મહિલા બોનેટ ઉપર ચઢીને સેલ્ફી લેવા લાગી, આખી કાર ડૂબી ગઈ અને છેલ્લે…. જુઓ વીડિયો

આજના સમયમાં સેલ્ફીના દીવાના લોકો દુનિયાભરમાં જોવા મળે છે. આવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યા છે, જ્યારે લોકો સેલ્ફીના ચક્કરમાં કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ઘણા લોકો એવા…