હસતા ખેલતા પરિવારમાં આ દીકરીનું થયું મૃત્યુ, કાશ પપ્પાએ આ ભૂલ ન કરી હોત તો… હરિયાણાના જીંદ જિલ્લામાં એક દર્દનાક કિસ્સામાં 11 મહિનાની દીકરીની મોત થઇ ગઇ. આ ઘટના એ સમયે બની જયારે બાળકીને ટબમાં બેસાડી પિતા મોબાઇલ પર વાત કરતા કરતા થોડા દૂર ચાલી ગયા, આ દરમિયાન ચાર વર્ષના ભાઇએ આવી નળ ખોલી દીધો More..
ખબર
Latest Top Gujarati News Samachar – Get all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, GujjuNews, Ahmedabad News, Surat News, Gujarati News Headlines and Daily Breaking News, Live Breaking News, Gujarati News Paper, ન્યુઝ, ગુજરાતી ન્યુઝ, અમદાવાદ ન્યુઝ, સુરત ન્યુઝ, રાજકોટ ન્યુઝ, વડોદરા ન્યુઝ, Gujarati News, Gujarati Samachar: Get all ગુજરાતી સમાચાર latest news, Gujarat live updates online on gujjurocks. Breaking latest news from ahmedabad, surat, rajkot, vadodara, bhavnagar, gandhinagar, jamnagar, mumbai top headlines. મનોરંજન, બિઝનેસ, કારકિર્દી, ભક્તિ, રમતો from Gujarat, India and the world updates in Gujarati
ગુજરાતમાં અહીં રહસ્યમય ‘રાક્ષસી 300 પગલાં’ દેખાયા, બે પગલાંઓની વચ્ચે છે 6 ફુટનું લાંબુ અંતર, રહસ્યના તાણાં-વાણાં
ઘણીવાર એવી એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે જે આપણને અચંબિત કરી દે છે. હાલ જ એક એવી ઘટના સુરેન્દ્રનગરના પાટડીમાંથી સામે આવી છે. અહીં અલગ જાતના પગલા જોવા મળ્યા છે અને ખાસ વાત એ છે કે બે પગલા વચ્ચેનું અંતર છ ફુટનું છે. આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. પ્રાપ્ત વિગત અનુસાર More..
જેતપુર : પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવાને ટૂંકાવ્યુ જીવન, સોશિયલ મીડિયામાં થયો પ્રેમ, જાણો વધુ વિગત
ગુજરાત : જેતપુરના દાસી જીવણ પરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ પરમારના 18 વર્ષના દીકરાએ ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. આ યુવકે સોશિયલ મીડિયા મારફત પ્રેમમાં નિષ્ફળતા મળતા ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. રમેશભાઇને ત્રણ છોકરાઓ હતા તેમાં અજય બીજા નંબરનો હતો અને તે સાડીઓના પેકિંગનું મજૂરી કામ કરતો હતો. તેને લગભગ 1.5-2 વર્ષ પહેલા એક More..
રાજકોટ સામૂહિક આપઘાત કેસ : ત્રણ પિતરાઇએ કરી હતી આત્મહત્યા, પોલિસને પ્રેમપ્રકરણની શંકા
રાજકોટ : રાજકોટ શહેરના વેજાગામ વાજડીના કૂવામાંથી 1 જૂનના રોજ એક યુવતિ અને 2 યુવક સહિત 3 લોકોની લાશ મળી આવી હતી. આ ત્રણેય પિતરાઇ ભાઇ-બહેનો હતા, જો કે હજી સુધી આ સામૂહિક આપઘાતનુ કારણ જાણવા મળ્યુ નથી. રાજકોટના બાંભવા પરિવારના બે ભાઇઓ અને બહેને કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યુ હતુ અને આ ઘટનાને પગલે ચકચાર More..
વલસાડમાં બર્થ ડે પાર્ટીના નામે ચાલતી હતુ કંઇક બીજુ જ કામ, પોલિસે 4 યુવતી અને 10 યુવકોને ઝડ્પ્યા
વલસાડમાં નબીરા બર્થડે પાર્ટીના નામે એવો ન કરવાનું કામ કરતા હતા ને પોલીસે ઝડપી લીધા- જુઓ વલસાડના પોશ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના જન્મદિવસની ઉજવણી માટે એકત્ર થયેલા યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેઓ ઝડપાઇ ગયા હતા, આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પોલીસે 4 યુવતી અને 10 યુવક સહિત કુલ More..
અરે રે ! હજી તો ત્રણ જ મહિના થયા હતા લગ્નને, પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતા પતિએ પત્નીને માથામાં..
ઘણીવાર પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને ઝઘડા થવાના કિસ્સા સામે આવતા રહે છે અને ઘણીવાર તો આ ઝઘડા એટલુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે તેનું પરિણામ ગંભીર આવે છે. હાલમાં જ અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને તમે ચોંકી જશો. અમદાવાદના વાડજમાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા પતિએ પત્નીને માથામાં ઘા More..
સુરત : અસામાજિક તત્વોનો આતંક, બહાર ઉંઘતાને લૂંટીને ફરાર થઇ ગયા લૂંટારૂ, વિરોધ ન કરે તે માટે બતાવ્યુ ચપ્પુ
ગુજરાત : સુરતમાંથી સતત દાદાગીરી અને દિવસેને દિવસે લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના પાંડેસરામાં કામ કરતા મજૂરો સૂતા હોય છે ત્યારે અસામાજિક તત્વો આવીને તેમને લૂંટીને જતા રહે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી અને પોલીસ More..
પ્રેમિકાને ખબર પડી કે પ્રેમીના લગ્ન થઇ રહ્યા છે તો પહોંચી ગઇ બેંડ બાજા બારાત લઇને, જાણો કિસ્સો
ઉત્તર પ્રદેશના ગોરખપુરથી એક હેરાન કરી દેનાર મામલો સામે આવ્યો છે. જયારે પ્રેમિકાને ખબર પડી કે તેના પ્રેમીના લગ્ન બીજે નક્કી થઇ ગયા છે તો તે બેંડ બાજા બારાત સાથે તેના પ્રેમીના ઘરે પહોંચી ગઇ. પછી પ્રેમીના ઘરે તેના પરિજન સામે કલાકો સુધી હાઇવોલ્ટેજ ડ્રામા કર્યો. પ્રેમિકાનું કહેવુ છે કે, તેની માસીના ઘરે બે વર્ષ More..