Latest Top Gujarati News Samachar – Get all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, GujjuNews, Ahmedabad News, Surat News, Gujarati News Headlines and Daily Breaking News, Live Breaking News, Gujarati News Paper, ન્યુઝ, ગુજરાતી ન્યુઝ, અમદાવાદ ન્યુઝ, સુરત ન્યુઝ, રાજકોટ ન્યુઝ, વડોદરા ન્યુઝ, Gujarati News, Gujarati Samachar: Get all ગુજરાતી સમાચાર latest news, Gujarat live updates online on gujjurocks. Breaking latest news from ahmedabad, surat, rajkot, vadodara, bhavnagar, gandhinagar, jamnagar, mumbai top headlines. મનોરંજન, બિઝનેસ, કારકિર્દી, ભક્તિ, રમતો from Gujarat, India and the world updates in Gujarati

ખબર

કેનેડામાં થયા ગુજરાતી દીકરીના લગ્ન પરંતુ દીકરીના માતા-પિતાએ કેનેડા જઇને નહિ ઓનલાઇન જ લગ્નમાં આપી હાજરી, જાણો વિગત

હાલ કોરોનાના મહામારીને કારણે લગ્નમાં ઘણા ઓછા લોકોની હાજરી હોય છે અને ઘણા લોકો તો આ મહામારીમાં ઓનલાઇન જ લગ્ન કરી રહ્યા છે તેવામાં હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક યુવતિના માધાપરમાં લગ્ન થવાના હતા પરંતુ તેને કેનેડા જવાનુ થયુ અને તેના લગ્ન કેનેડાના ટોરંટોમાં થયા હતા પરંતુ આ મહામારીને ધ્યાને રાખીને More..

ખબર

વધુ એક દુષ્કર્મી બાબા: આ બાબા પ્રસાદમાં ઊંઘની ગોળીઓ આપીને મહિલાઓ સાથે કરતો હતો ગંદુ કામ

આસારામ, ફલાહારી બાબા પછી વધુ એક ઢોંગી બાબા: પ્રસાદમાં ભાંગની ગોળી ખવડાવીને કરતો હતો ગંદુ કામ, મહીલાને કીધું, ‘હું જ ભગવાન છું’ ઘણા બાબાઓની કામલીલાઓના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે, ત્યારે હાલમાં એક એવા બાબાનો કિસ્સો સામે આવ્યો છે જે પોતાની જાતને ભગવાન માની રહ્યા હતા, અને પ્રસાદની અંદર ઊંઘની ગોળીઓ ભેળવીને મહિલાઓ More..

ખબર

30 વર્ષથી ઓછી ઉંમરમાં બે ભાઇઓની 22 કલાકની અંદર મોત, બીમાર પિતાને હજી સુધી કરવામાં નથી આવી જાણ

કોરોનાથી બે નૌજવાન ભાઇઓની મોત, સંક્રમિત પિતા પણ….જાણો વિગત કોરોનાની બીજી લહેરે દેશમાં કેટલાક પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે. કેટલાક પરિવારમાં મોભીએ જીવ ગુમાવ્યા છો તો કેટલાક પરિવારોએ તેમના દીકરાઓને આ કોરોનાના કાળમાં ગુમાવ્યા છે. આવો જ એક કિસ્સો પુણેથી સામે આવ્યો છે. મેરઠના બે ભાઇઓની એક દિવસના ગેપમાં મોત થઇ ગઇ. પુણેમાં કોરોના More..

ખબર

દીકરીના જન્મના 3 દિવસ બાદ જ RPF જવાને પત્નીને મારી નાખી, સાસુએ જણાવી એવી કહાની કે પોલીસની પણ આંખો થઇ ગઈ ચાર

RPF જવાને પત્નીનું ગળું દબાવીને કરી નાખી હત્યા, સમગ્ર ઘટના જાણીને ધિક્કાર થશે આજકાલ દેશની અંદર આત્મહત્યા અને હત્યાઓનું પ્રમાણ વધ્યું છે. પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે અણબનાવ થવાની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે અને જેના ગમ્ભીર પરિણામો પણ આપણે આવતા જોયા છે. હાલ એવો જ એક મામલો બિહારના મુંગેર  જિલ્લામાંથી સામે આવ્યો છે. More..

ખબર

જાણો કોણ છે આ જાંબાઝ મહિલા આઇએએસ જેમને થપ્પડ બાજ આઇએએસને લઈને આપ્યો એવો ધારદાર જવાબ કે ચારેકોર થઇ ચર્ચા

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો જેની અંદર જોવા મળ્યું હતું કે એક આઈએએસ દ્વારા એક વ્યક્તિને થપ્પડ મારવામાં આવે છે. આ ઘટના બાદ આઈએએસ ઓફિસર રણબીર શર્માને સુરજપુરના ડીએમ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે જે આ ઘટના ઉપર કરવામાં આવેલી એક મહિલા IAS ઓફિસરની ટ્વીટ More..

ખબર

BIG NEWS: લેવાઈ ગયો ધોરણ-12ની પરીક્ષાનો નિર્ણય, આ તારીખથી શરૂ થશે પરીક્ષા જાણો શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કરી જાહેરાત

વધતા જતા કોરોના સંક્રમણના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી, જેના બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું. ત્યારે ધોરણ 12ની પરીક્ષાને લઈને હજુ નિર્ણય આવ્યો નહોતો ત્યારે આજે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 12ની પરીક્ષાને લઈને જાહેરાત કરી દીધી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું More..

ખબર

બહેને ભાઈ અને ભાભી પાસે લગ્નમાં રાખી હતી શાનદાર એન્ટ્રી કરાવવાની માંગ, તો કોરોના વચ્ચે પણ ભાઈએ કર્યું એવું આયોજન કે જોઈને ખુશ થઇ જશો

દરેક વ્યક્તિ  પોતાના લગ્નને ખુબ જ  ખાસ બનાવવા માંગતા હોય છે, લગ્ન એવા કરવા માંગે છે  જે જીવનભર યાદગાર  બની જાય. આવા જ એક લગ્નની ઈચ્છા રાખી હતી એક બહેને, જેને પોતાના ભાઈ અને ભાભી પાસે લગ્નની અંદર શાનદાર એન્ટ્રીને લઈને ઈચ્છા વ્યક્ત કરી હતી અને ભાઈએ પોતાની બહેન ખુશ કરવા માટે લગ્નમાં તેની એવી More..

ખબર ખેલ જગત

રેસલર સાગરના પીએમ રીપોર્ટમાં થયો ખુલાસો, સંકટોમાં આવી ગયો સુશીલ કુમાર

પહેલવાન સાગર ધનખડની મોત મામલે વધુ એક ખુલાસો થયો છે. તેની પોસ્ટમોર્ટમ રીપોર્ટથી માલૂમ પડ્યુ છે કે, કોઇ બ્લંટ ઓબજેક્ટથી તેના પર વાર કરવામાં આવ્યો છે કારણ કે શરીર પર 1થી4 સેંટીમીટરના ઊંડા ઘા હાજર છે. સાગરના માથાથી લઇને ઘૂંટણ સુધી ઇજાના નિશાન છે. કેટલીક જગ્યા પર ઇજાના નિશાન નીલા પડી ગયા છે. જુનિયર પહેલવાન સાગર More..