પાડોશી સાથે હતો પત્નીનો આડો સબંધ, ઘરના CCTVએ ખોલ્યો રાઝ

પાડોશી સાથે ચાલતું હતું બેશરમ પત્નીનું લફરું, CCTV જોયું તો ઉડી ગયા હોંશ

સ્ત્રી પુરુષ લગ્ન કર્યા બાદ ક્યારેક ખુશખુશાલ જીવન જીવતા હોય છે તો ક્યારેક તેમની વચ્ચે અણબનાવ પણ બનતા હોય છે, જેના કારણે પતિ-પત્ની ના મન ક્યાંક બીજે જ ભટકાઈ જાય છે. એવો જ એક કિસ્સો આજે સામે આવ્યો છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

લગ્ન થયા પછી એક મહિલાને પાડોશી સાથે પ્રેમ થયો હતો. પતિને ધોકો આપીને મહિલા પાડોશી સાથે અવારનવાર રાત્રે મળવા માટે જતી હતી. તેના પતિને શક જતો હતો પણ કોઈ સબૂત તેની પાસે હતો નહીં.

પણ આ વાતનો ખુલાસો ત્યારે થયો જયારે તેના પતિએ સી સી ટીવી કેમેરો જોયો. પત્ની તરફથી આ મળેલો ધોકો પછી તેણે પોતાની વાત શેર કરી છે. પતિએ કહ્યું કે તે તેની પત્નીની આ ભૂલના કારણે માફ કરવા ન હતો માંગતો. પણ જયારે પત્ની સાથે વાત કરી ત્યારે એવો જવાબ મળ્યો કે પતિ પણ ચૂપ થઇ ગયો..

વેબસાઈડ ધ સન ના રિપોર્ટ અનુસાર પત્ની તરફથી ધોકો મળ્યા બાદ પતિ તણાવમાં છે.તેણે પોતાની સાચી વાત કહેતા બતાવ્યું કરે તેને બિલકુલ વિશ્વાસ ન હતો કે તેની પત્નીનું પાડોશી સાથે સબંધ હશે. કેમ કે પાડોશીમાં રહેવાવાળો તેનો મિત્ર હતો અને તે પણ પરણેલો હતો.

પતિએ જણાવ્યું કે જયારે તે રાત્રે સુઈ રહ્યો હતો ત્યારે કંઈક અજીબ અવાજ સાંભળવા મળ્યો. તેને લાગ્યું કે ઘરમાં કદાચ ચોરી થઇ છે. પલંગ પરથી ઉઠ્યા પછી તેને સી સી ટીવી ફૂટેજ જોયા, તો તેના હોશ ઉડી ગયો. તેણે જોયું કે પત્ની પાડોશીની સાથે હતી અને તે તેને કિસ કરી રહી હતી.

પતિએ આગળ જણાવ્યું કે આ જોઈને તે ખુબ જ નિરાશ ગયો. પોતાને શાંત કાર્ય પછી જયારે તેનો સામનો પોતાની પત્ની સામે થયો તો તેને લાગ્યું કે તેની પત્ની માફી માગશે પણ એવું કઈ જ ના થયું. પત્નીએ તેને ચોખ્ખું કહી દીધું કે તે પાડોશી ને પ્રેમ કરે છે અને તે પતિને છોડવા માંગે છે.

પત્નીએ તેને કહ્યું કે જે રાતે તેણે CCTV ફૂટેજ જોયું ત્યારે તે નશામાં હતી, પરંતુ તેણે એ પણ સ્વીકાર કર્યું કે તે પાડોશી સાથે સમય વિતાવી રહી હતી. તેણે પતિને ચોખ્ખું કહી દીધું કે આ સબંધ કેટલાય મહિનાઓથી ચાલી રહ્યો છે. પતિએ જણાવ્યું કે લગ્નના સાત વર્ષ થઈ ચૂક્યાં હતા. તેનું સાંસારિક જીવન સારું ચાલી રહ્યું હતું, પરંતુ પત્ની દ્વારા આપવામાં આવેલા ધોકાથી પોતે પુરી રીતે તૂટી ગયો હતો. પત્નીએ પાડોશી સાથે થયેલા સબંધ માટે પતિને જ દોષી માન્યો.

પત્નીએ કહ્યું કે લગ્ન પછી તે ખુબ જ બદલાઈ ગયો હતો. ના તો પહેલા જેવો તે પ્રેમ કરતો હતો કે ધ્યાન રાખતો હતો. એના લીધે જ તે પાડોશીના પ્રેમમાં પડી. પત્ની દ્વારા મળેલો ધોકો પછી પણ પતિ કહે છે કે તે પોતાની પત્નીને ખુબ જ પ્રેમ કરે છે. પતિ જણાવે છે કે મારે બે બાળકો છે. હું પુરી રીતે તૂટી ગયો છે સમજમાં નથી આવતું કે હવે હું કઈ રીતે આગળ વધુ.મને કોઈ જોડે વાત કરતા પણ શરમ આવે છે. પરેશાન પતિની આ કહાની પર ઘણા બધાએ કોમેન્ટ્સ કરી છે.

Krishna Patel