2023 વર્લ્ડ કપમાં મળેલી હાર પછી હવે ભારતે 2024 વર્લ્ડ કપ ફાઇનલમાં ઐતિહાસિક કારનામા કરીને સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ખિતાબ જીતી લીધો.
Rohit Sharma has kissed Hardik Pandya: તે પળ આવી ગઈ જેની ફેન્સ રાહ જોઈ રહ્યા હતા. 2023 વર્લ્ડ કપમાં મળેલી હાર પછી હવે ભારતે 2024 વર્લ્ડ કપ ફાઇનલમાં ઐતિહાસિક કારનામા કરીને સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ખિતાબ જીતી લીધો, ત્રીજી વાર ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપનું ખિતાબ જીતવામાં સફળ રહી છે. જણાવી દઈએ કે જીત પછી ભારતીય ખેલાડીઓ ઘણાં ભાવુક દેખાઈ રહ્યા હતા. તે જ સમયે, મેચ પછી એક એવું દ્રશ્ય જોવા મળ્યું કે ફેન્સનું દિલ જીતી લીધું.
હેનરિક ક્લાસેનને આઉટ કરી મેચ પલટી
Jay shah also lift hardik pandya
હાર્દિક પંડ્યાએ વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેનને આઉટ કરીને ભારત માટે મેચ પલટી નાખી. આ એક એવો સમય હતો જેનાથી ભારતને ફરી મેચમાં લઈ આવ્યું. હાર્દિકની બોલિંગે પણ મેચના રણને બદલી નાખ્યું હતું. આ જ કારણ છે કે કેપ્ટન રોહિત હાર્દિક પંડ્યાથી બહુ ખુશ દેખાઈ રહ્યા હતા.
देखो भीमटो, मनुवाद का उदाहरण देखो ;#RohitSharma एक ब्राह्मण #HardikPandya को kiss कर रहा है, लेकिन OBC #SuryakumarYadav को नही किया। इतनी छुआछूत मानते हैं ये बामन !@JaikyYadav16 @Profdilipmandal @KraantiKumar pic.twitter.com/F4Z6CXhTDX
— (@mktyaggi) June 30, 2024