Latest Top Gujarati News Samachar – Get all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, GujjuNews, Ahmedabad News, Surat News, Gujarati News Headlines and Daily Breaking News, Live Breaking News, Gujarati News Paper, ન્યુઝ, ગુજરાતી ન્યુઝ, અમદાવાદ ન્યુઝ, સુરત ન્યુઝ, રાજકોટ ન્યુઝ, વડોદરા ન્યુઝ, Gujarati News, Gujarati Samachar: Get all ગુજરાતી સમાચાર latest news, Gujarat live updates online on gujjurocks. Breaking latest news from ahmedabad, surat, rajkot, vadodara, bhavnagar, gandhinagar, jamnagar, mumbai top headlines. મનોરંજન, બિઝનેસ, કારકિર્દી, ભક્તિ, રમતો from Gujarat, India and the world updates in Gujarati

ખબર

મૃત્યુબાદ પણ 5 લોકોમાં જીવંત છે સુરતના પ્રભાબેન, અંગદાન કરીને મહેકાવી માનવતા, સો સો સલામ છે !!

દેશમાં હવે અંગદાનને લઈને લોકો ખુબ જ જાગૃત બની ગયા છે અને એમાં પણ સુરતવાસીઓ અંગદાનમાં અગ્રેસર જોવા મળી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા જ પ્રભાબેન નામના એક મહિલાના નિધન બાદ તેમના અંગદાનથી 5 લોકોને નવું જીવન મળ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જેના બાદ તેમના આ કાર્યની ખુબ જ પ્રસંશા થઇ રહી છે. More..

ખબર

દેશવાસીઓ માટે સારા સમાચાર, શરૂ થઇ ગયું રામ મંદિરનું નિર્માણ કાર્ય, ભરવામાં આવી રહ્યા છે પાયા, જાણો શું છે તાજી અપડેટ

હાલ સમગ્ર દેશમાં કોરોના સંક્ર્મણ ચાલી રહ્યું છે, પરંતુ આ વચ્ચે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાય દ્વારા મંદિર નિર્માણ કાર્ય સાથે જોડાયેલી જાણકારી આપી. તેમને જણાવ્યું કે હાલમાં મંદિરના પાયા ભરાઈ રહ્યા છે. ચમ્પત રાયનું કહેવું છે કે ઉત્તર પરદેશમાં અયોધ્યા More..

ખબર

અમેરિકાની છોકરીને થયો ખેડૂત સાથે પ્રેમ અને પછી હોળીના દિવસે સાત સમુદ્ર પાર આવી ફર્યા ફેરા

કહેવાય છે ને કે જયારે પ્રેમનો પરવાન ચઢેને ત્યારે તો માણસને સાત સમુદ્ર પારના બંધન પણ નાના લાગવા લાગે છે. પ્રેમમાં તો લોકોને કંઇ જ દેખાતુ નથી. હાલમાં એક એવો કિસ્સો મધ્યપ્રદેશના હોશંગાબાદમાંથી સામે આવ્યો છે, જયાં યુવકે અમેરિકાની છોકરી સાથે લગ્ન કર્યા છે. મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક ખેડૂત દીપકે અમેરિકાની લિજેથને તેની જીવનસાથી બનાવી અને More..

ખબર

કેશોદ : દીકરાનું નિધન થયુ તો પુત્રવધુના લગ્ન કરાવી કર્યુ કન્યાદાન, સમાજને પૂરુ પાડ્યુ ઉત્તમ ઉદાહરણ

ગુજરાત : કેશોદના એક પરિવાર દ્વારા વિધવા બનેલી પુત્રવધુને દીકરી બનાવી કન્યાદાન કર્યુ અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ. કેશોદના મસવાણના મહિયા ક્ષત્રિય સમાજના કોળી પરિવારમાં લગ્નના એક વર્ષ બાદ દીકરાનું મોત થતા તેમની વહુ વિધવા બની હતી. જો કે, તેમણે તેને સારુ મળે તો લગ્ન કરાવવાનું નક્કી કર્યુ. મેસવાણ ખાતે રહેતા હાજાભાઇ વાઢિયા More..

ખબર વાયરલ

નેશનલ હાઇવે જોતજોતામાં સરકી ગયો, 3 મહિના પહેલાં રૂપિયા 200 કરોડના ખર્ચે થયો હતો તૈયાર, જુઓ વીડિયો

વીડિયો : 200 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેશનલ હાઇવે ફક્ત ૫ સેકંડમા જ થયો ધરાશાયી, આ વીડિયોમાં જોવા મળ્યુ ભયંકર દ્રશ્ય અરુણાચલપ્રદેશની રાજધાની ઇટાનગરમાં સતત થઇ રહેલ વરસાદને કારણે પાણીનો ભરાવ થતા માટી ધસી ગઇ જેને કારણે નેશનલ હાઇને 415ના રસ્તા કિનારાવાળી દીવાલ પર દબાણ આવ્યુ અને તે પડી ગઇ. ત્યાં હાજર એક વ્યક્તિ દ્વારા More..

ખબર

દર્દીને થયો બ્લેક ફંગસ તો ડોકટરના બદલે લઇ આવ્યા તાંત્રિક પાસે, અને પછી જુઓ આ સૌથી મોટો કિસ્સો

કોરોના મહામારી અને ત્યારબાદ ફેલાયેલી મ્યુકોરમાઇકોસિસ બીમારીના કારણે ઘણા લોકો તેની ચપેટમાં આવી ગયા છે, ત્યારે આવા સમયે ઘણા લોકો એવા પણ છે જે સારવાર કરતા પણ વધારે વિશ્વાસ તાંત્રિકોમાં રાખતા હોય છે, તેમને એવો વિશ્વાસ હોય છે કે તાંત્રિક આવી બીમારીમાં પણ સ્વસ્થ કરી દેશે. અને આવી અંધશ્રદ્ધાના કારણે કોઈનો જીવ પણ ચાલ્યો જતો More..

ખબર

કોરોનાનો કહેર: એક જ પરિવારના 7 લોકોનો કોરોનાએ લીધો ભોગ અને એક વૃદ્દનું હાર્ટ એટેકથી થયુ નિધન

સમગ્ર દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને આ ઘાતક લહેરે તો ઘણા લોકોના પરિવાર ઉજાડી નાખ્યા છે. આવો જ એક કિસ્સો લખનઉના ઇમાલિયા પૂર્વામાંથી સામે આવી રહ્યો છે. કોરોનાએ તે પરિવારનું ઘણુ બધુ છીનવી લીધુ. કેટલાક દિવસોની અંદર જ કોરોનાની ઝપેટમાં આવવાથી 4 દીકરા, 2 બહેનો, માતા અને મોટી બહેને દમ તોડી More..

ખબર

શું ભાગેડુ મેહુલ ચોક્સી આ મિસ્ટ્રી ગર્લ અને તેની ગર્લફ્રેન્ડના હનીટ્રેપનો શિકાર થયો ? ખુલ્યું રાઝ

સીક્રેટ ઓપરેશનમાં હસીના જોડે રંગેહાથ ઝડપાયો કૌભાંડી મેહુલ? ખુલી ગયું મોટું રહસ્ય- જાણીને આચંકો લાગશે ભાગેડુ મેહુલ ચોક્સીના એંટીગુઆથી ડોમિનિકા પહોંચવાનો રાઝ ઊંડો થતો જઇ રહ્યો છે. ડોમિનિકા પહોંચવા સમયે જે મહિલા મેહુલ સાથે હતી તેની મિસ્ટ્રી પણ કમ નથી. સવાલ એ છે કે, શુ એ મહિલા મેહુલની ગર્લફ્રેન્ડ હતી ? આ પૂરા મામલામાં તેનો More..