Lifestyle News in Gujarati જીવનશૈલી સમાચાર, લાઈફ સ્ટાઈલ ન્યૂઝ – Read latest and updates news articles based on Lifestyle such as Health and Fashion, Relationship, Food and recipes beauty tips, Luxurious Life, Luxurious lifestyle, relationship advice

જાણવા જેવું જીવનશૈલી

આ છે દેશની 9 રોયલ ફેમીલી જે હજી પણ પૂર્વજોની જેમ ઠાઠથી જીવે છે, શાહી છે તેમનો અંદાજ

દેશના એ 9 શાહી પરિવાર, જેની શાનો શૌકત છે સદાબહાર…જુઓ કોણ કોણ છે લિસ્ટમાં ભારતના ઇતિહાસમાં ઘણા રાજા-મહારાજાઓનો ઉલ્લેખ મળે છે. જો કે, છેલ્લા પાંચ દાયકામાં ઘણુ બદલાઇ ગયુ છે. 1971માં ભારતના સંવિધાનમાં થયેલ 2ૃ6મા સંશોધનના સાથે જ રાજાઓને મળનાર વિશેષ ઉપાધિઓ અને તેમને મળનાર પ્રિવી પર્સ એટલે કે વિત્તિય લાભને સમાપ્ત કરી દેવામાં આવ્યા More..

જીવનશૈલી

વેક્સિન કિંગ અદાર પૂનાવાલાના ફાર્મ હાઉસ આગળ મહેલ પણ ટૂંકો પડે, જુઓ અંદરની તસવીરો

વેક્સિન કિંગ અદાર પૂનાવાલાનું 500 વીઘામાં છે ફાર્મ હાઉસ, પત્ની ફાર્મ હાઉસમાં જીવે છે આવી લક્ઝરી લાઈફ, જુઓ અંદરની તસવીરો જો કે આપણા દેશમાં ઘણી ગરીબી છે પરંતુ એવા અમીરોની કોઈ કમી નથી જેઓ પોતાના રહેવા માટે માત્ર મોટા ઘરો જ નથી બનાવતા પણ બીજી તરફ લક્ઝરી ફાર્મહાઉસ પણ બનાવે છે, જેમાં લક્ઝરીની દરેક વસ્તુનો More..

ખબર જીવનશૈલી

દુલ્હન એવી જીદે ચઢી કે તેનો થનારો પતિ જાન લઇને હેલિકોપ્ટરમાં જ આવે પછી દુલ્હાએ કર્યુ એવું કે જોઇને દુલ્હન તો રાજીના રેડ થઇ ગઇ

કન્યાએ જીદ કરી કે મારો પતિદેવ કારમાં નહીં, હેલિકોપ્ટરમાં જાન લઈને આવે…તો વરરાજાને અધધધ લાખ ખર્ચી દીધા- જુઓ હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નોમાં ઘણા લોકો ઘણો ખર્ચ કરી પોતાના દીકરા કે દીકરીઓને પરણાવતા હોય છે અને આનું ઉદાહરણ તમે હાલ ગુજરાતના રાજકોટના ઉદ્યોગપતિ કે જેમના દીકરાના લગ્ન ઉમેદભવન પેલેસમાં થઇ રહ્યા છે, તે More..

જીવનશૈલી રસપ્રદ વાતો

આ છે ભારતના 8 ધનકુબેરોની સુંદર દીકરીઓ, તેને કહેવાય છે બ્યૂટી વિથ બ્રેન

ભારતના આ ઉદ્યોગપતિઓની દીકરીઓ આગળ બોલિવૂડની હિરોઈનો પણ ટૂંકી પડે જેમ કે આપણે બધા જાણીએ છીએ કે આજે પૈસાનું કેટલું મહત્વ છે અને આ દુનિયામાં દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે દિવસ-રાત મહેનત કરે છે, કેટલાક લોકો એવા પણ છે જેઓ પોતાની મહેનતથી પોતાના મગજનો યોગ્ય ઉપયોગ કરે છે. પૈસાની બાબતમાં તેઓ ખૂબ આગળ વધે છે. More..

ખબર જીવનશૈલી

રાજકોટના ઉદ્યોગપતિના દીકરાના લગ્નમાં જોધપુરમાં રજવાડી રંગ વરસ્યો, મહેમાનોનું ભવ્ય સ્વાગત, ઐશ્વર્યાના ગરબાનો રંગ અને બીજું ઘણું બધું, જુઓ તસવીરો

ગુજરાતના રાજકોટમાં વસતા ઉદ્યોગપતિ એવા બાન લેબ્સ કંપનીના માલિક મૌલેશભાઈ ઉકાણીના પુત્ર જય ઉકાણીના ત્રણ દિવસીય શાહિ લગ્ન સમારંભ હાલ જોધપુર ખાતે આવેલ ઉમેદ ભવન પેલેસમા યોજાઈ રહ્યા છે, આ લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે, જેમાં લગ્નનો ભવ્ય વૈભવ પણ જોવા મળી રહ્યો છે. જય ઉકાણીના લગ્ન માટે જોધપુરના ઉમેદભવનને ખુબ More..

ખબર જીવનશૈલી

જોધપુરમાં જામ્યો ગુજરાતીઓનો રંગ, રાજકોટના ઉકાણી પરિવારના લગ્નમાં જોવા મળી જાહોજલાલી, અભિભૂત થઇ જશો અંદરની તસવીરો જોતા જ

રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં યોજાઈ રહેલા ગુજરાતના રાજકોટના ઉકાણી પરિવારના લગ્ન હાલ ખુબ જ ચર્ચામાં છે, આ વૈભવી લગ્નની અંદર જોવા મળેલી જાહોજલાલી પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે આ લગ્ન સ્થળ પરથી કેટલીક અંદરની તસવીરો પણ સામે આવી છે. રાજકોટના ઉકાણી પરિવારના દીકરા જય ઉકાણીનો ત્રી દિવસીય લગ્ન ઉત્સવ રાજકોટના ઉમેદભવનમાં યોજાઈ More..

ખબર જીવનશૈલી

દુનિયાનું સૌથી મોટું ગિફ્ટ બોક્સ વરઘોડિયાને અપાયું, ૬૫ પ્રકારની આયુર્વેદિક ચા, જુઓ અંદરની નઝારો

રાજકોટના દિગ્ગજ બિઝનેસમેન મૌલેશ પટેલે પોતાના દીકરાનું રજવાડી લગ્નનું આયોજન કર્યું છે. તેમણે જોધપુરના ખુબ જ લક્ઝુરિયસ અને ફેમસ મહેલ ઉમેદભવનને પુત્રના લગ્ન માટે બુક કરાવ્યો છે. આ એ જ પેલેસ છે જ્યાં ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને વિદેશી પતિ નિક જોનાસે મેરેજ થયા હતા. ત્યારે આ વૈભવી પેલેસમાં પોતાના પુત્રના લગ્ન યોજનારા રાજકોટના ઉદ્યોગપતિ More..

ખબર જીવનશૈલી

7 હજારની કંકોત્રી, 18 હજારની થાળી, 65 ફ્લેવરની ચા પીરસાઈ…અને નોંધાયો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો- જાણો વિગત

રાજકોટ દિગ્ગજ બિઝનેસમેનના લગ્નમાં એશ્વર્યાએ મારી એન્ટ્રી, જુઓ અંદરનો વૈભવી નજારો અને ઊંચો ઠાઠ !! ગુજરાતીઓનો ડંકો દુનિયાભરમાં વાગે છે, એ પછી નવરાત્રીનો તહેવાર હોય કે પછી કોઈ લગ્ન પ્રસંગ. છેલ્લા થોડા સમયથી એક ગુજરાતની લગ્ન ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે. આ લગ્ન રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસેમાં રવિવારથી લઈને મંગળવાર સુધી યોજાઈ રહ્યા More..