ખબર જીવનશૈલી

મિસ ઇંડિયા રનર અપનો તાજ પહેરી પિતાની રિક્ષામાં માન્યા સિંહે કરી સવારી, રિક્ષામાં બેસીને પહોંચી ઇવેન્ટમાં

પિતાની રિક્ષામાં બેસીને ઇવેન્ટમાં પહોંચી મિસ ઇંડિયા રનર અપ માન્યા સિંહ, માતાનો લીધો આશિર્વાદ- જુઓ તસવીરો મિસ ઇંડિયા 2020માં ટોપ 3માં પહોંચેલી માન્યા સિંહ યુપીના દેવરિયાની રહેવાસી છે. તે મંગળવારે પિતા સાથે રિક્ષામાં બેસીને એક સમ્માન સમારોહમાં પહોંચી હતી. ઠાકુર કોલેજમાં આયોજિત આ સમ્માન સમારોહમાં તેમના માતા-પિતાને સમ્માનિત કરવામાં આવ્યા હતા. વીએલસીસી ફેમિના મિસ ઇંડિયા More..

ખબર જીવનશૈલી દિલધડક સ્ટોરી

મુંબઈના ડબ્બાવાળાઓએ આખરે કેમ મોકલ્યું ઇંગ્લેન્ડની રોયલ ફેમિલીને હનુમાનજીનું લોકેટ? જાણવા જેવું

બ્રિટનના રોયલ રાજપરીવારમાં વધારે એક સભ્યનું આગમન થયું એ બાબતના ન્યુઝ અઠવાડિયા સુધી સમાચાર માધ્યમોમાં વાઇરલ થયાં. પ્રિન્સ હેરી (ડ્યૂક ઓફ સક્સ) અને મેગન માર્કેલ (ડચેઝ ઓફ સક્સ) ના ઘરે પુત્રનો જન્મ થયો છે. નવતરનું નામ પ્રિન્સ આર્ચી હેરીસન પાડવામાં આવ્યું. દુનિયાભરમાંથી એલિઝાબેથ દ્વિતીયના રોયલ રાજઘરાનામાં આગમન થયેલ નવતર શિશુ માટે ભેટસોગાદોનો વરસાદ થયો. ઇંગ્લેન્ડ More..

ખબર જીવનશૈલી દિલધડક સ્ટોરી

વાણંદની દુકાનમાં પુરુષોની શેવિંગ અને તેલની માલિશ કરે છે આ દીકરીઓ, પાછળની કહાની જાણીને તમે રડી પડશો

આખરે કેમ વાણંદની દુકાનમાં પુરુષોની શેવિંગ અને તેલની માલિશ કરે છે આ દીકરીઓ? જાણો હૃદયસ્પર્શી સત્ય સ્ટોરી ઉત્તર પ્રદેશના બનાવરી ટોલા ગામમાં બે છોકરીઓ પોતાના પિતાની જ દુકાનમાં વાણંદનું કામ કરે છે. તે આ કામ કરીને સમજામાં રહેલી ધારણાઓને ચુનૌતી આપી રહી છે. શેવિંગ બ્લેડ બનાવનારી ‘જીલેટ’ કંપનીએ જાહેરાત દ્વારા તેઓની કહાનીને વર્ણવી છે.પિતાની તબિયત More..

ખબર જીવનશૈલી

અનિલ અંબાણી કયારેક દુનિયાના ટોપ-6 ધનવાનની લિસ્ટમાં હતા, આજે છે આવી હાલત

અનિલ અંબાણી દુનિયાના જાણીતા બિઝમેન છે. એક સમય હતો જયારે તેઓ ટોપ-6 ધનવાનોની લિસ્ટમાં હતા અને આજે તેઓની બિઝનેસ લાઇન બરાબર ચાલી રહી નથી. અનિલ અંબાણીનો બિઝનેસ એક એવા મોડ પર આવી ગયો કે તેઓ દેવાદાર બની ગયા. અનિલ અંબાણીની લાઇફસ્ટાઇલની વાત કરવામાં આવે તો, તેઓ ઘણા મોર્ડન રીતે રહે છે. એક સમયે અનિલ અંબાણીની More..

ખબર જીવનશૈલી

આ આલીશાન બંગલામાં રહે છે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી, જુઓ તસવીરો

મુકેશ અંબાણીના મહેલને ટક્કર મારે છે ઇશાનો મહેલ, જુઓ તસવીરો આપણા દિગ્ગજ ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી નાના બની ગયા છે. ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. અંબાણી પરિવાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ ઈશા અંબાણીએ આજે ​​જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, બંને બાળકોની તબિયત ખુબ સારી છે. આ બાળકોના નામ પણ રાખવામાં આવ્યા છે. More..

અજબગજબ જીવનશૈલી

ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલો છે અંબાણી પરિવારની લાડલી વહુનો આ હાર, તેના નામે છે આ અનોખો રેકોર્ડ

અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે, તે એમની શાહી લાઈફ સ્ટાઇલ અને તેમના પ્રસંગોના કારણે સોશિયલ મીડિયામાં પણ છવાયેલો રહે છે. અંબાણી પરિવાર સાથે જોડાયેલી ઘણી બાબતો પણ આપણને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળી રહે છે. પરંતુ આજે અમે તેમને એક વાત જણાવીશું જે તમને પણ ખબર નહીં હોય. અંબાણી પરિવારની લાડલી વહુ શ્લોકા More..

જીવનશૈલી મનોરંજન

પતિ અભિષેકથી વધારે ધનવાન છે એશ્વર્યા, જાણો બચ્ચન પરિવારમાં કોની પાસે છે કેટલી પ્રોપર્ટી

કેટલા કરોડ રૂપિયાની માલિક છે એશ્વર્યા, જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ ઘણા લોકોને બોલિવુડ સેલેબ્સની લાઇફસ્ટાઇલમાં રસ હોય છે. લોકો જાણવા ઇચ્છે છે કે તેઓ કેવી રીતે રહે છે, તેમની પાસે કઇ ગાડીઓ હોય છે, તેમનું ઘર કેવું છે. આવામાં વાત કરીએ તો, બચ્ચન પરિવાર એટલે કે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય અને More..

જીવનશૈલી મનોરંજન

આ 12 પાસ અભિનેતા છે 20 કરોડની સંપત્તિના માલિક, જુઓ તેમના શાનદાર મહેલની તસવીરો

12 ધોરણ પાસ એક્ટર રવિ કિશને ભેગી કરી છે 20 કરોડની સંપત્તિ, જુઓ લક્ઝુરિયસ મહેલના PHOTOS તમે જાણતા જ હશો કે બોલિવુડના કેટલાક સ્ટાર્સ એવા છે જે વધારે ભણેલા નથી પરંતુ તેમણે બધાના દિલમાં એક અલગ જગ્યા બનાવી છે. તેમની સારી એક્ટિંગે બધાના દિલમાં સારી એવી જગ્યા બનાવી છે. આવા જ એક અભિનેતાની આપણે આજે More..